09/06/2025
આજ રોજ તા. 09-06-2025 ને શાળાનો શૈક્ષણિક સત્રનો પ્રથમ દિવસને સોમવારે શાળામાં બાળકોને રોશનીબેન દિગવીરસિંહ રાઠોડ દ્વારા ગુરુ લીલામૃતના પારાયણના ઉત્થાપન નિમિત્તે એમના તરફથી લાડુ,દાળ ભાત,શક પુરી,સેવ ખમણનો નાસ્તો સાથો સાથ બાળકોને કંપાસ પણ આપવામાં આવેલ છે. શાળાના બાળકોને મળેલ આ મદદથી બાળકો અને શિક્ષકો આનંદ ની લાગણી અનુભવે છે. એમના પરિવાર તરફથી મળેલ સહકારને હંમેશા યાદ રાખશે.
”ભગવાન “ સમગ્ર પરિવારજનોને સુખ-શાંતિ સાથે તંદુરસ્તમય જીવન આપે અને દરેક ક્ષેત્રે પ્રગતિના શિખરો સર કરાવે એવી પ્રાર્થના સહ શાળા આપ સર્વ પરિવાજનોનો અત:કરણ પુર્વક આભાર માને છે ભવિષ્યમાં પણ આપના પરિવાર તરફથી સાથ-સહકાર મળતો રહેશે એવી અપેક્ષા.
🙏આભાર🙏આભાર🙏