Wheat Research Station, NAU, Bardoli

Wheat Research Station, NAU, Bardoli Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Wheat Research Station, NAU, Bardoli, Ten Road, Bardoli.

Research Activities: (1) Strengthening of genetic resources, collection, evaluation and maintenance of germplasm (2) Testing of newly developed genotypes (3) Seed multiplication (4) Screening of heat & drought tolerance culture of Wheat crop

Event: Off-campus one-day training (In collaboration with ATMA-Surat)Title: Natural farming one-day training to 125 will...
21/02/2026

Event: Off-campus one-day training (In collaboration with ATMA-Surat)
Title: Natural farming one-day training to 125 willing farmers for 20 Clusters of Surat district
Thematic Area: Natural Farming and hands-on
Participants: 125 willing farmers from each cluster
(No. of training: 10, and No. of Participants: 2113)
Date: 29/09/2025 to 09/01/2026
Topics:
Natural farming and its importance
Importance of Natural Farming on human health and soil health
Pest and disease control in Natural farming
Market system of natural farming products
Government schemes related to Natural Farming
Activities done:
1. Method demonstration of Ghanjivamrut, Jivamrut, Nimastra, Dashparni ark, Agniastra, Bijamrut
2. Field visit to a natural farming plot at the farmer's field
Scientists involved:
Dr. R. D. Vekariya, Assistant Research Scientist & Head, WRS, Wheat Research Station, NAU, Bardoli
Dr. A. V. Malviya, Assistant Research Scientist (Vegetable Science), Wheat Research Station, NAU, Bardoli

ઘઉં સંશોધન કેન્દ્ર, બારડોલી દ્વારા NMNF અંતર્ગત સુરત જિલ્લાના ૨૦ ક્લસ્ટરમાં આત્મા પ્રોજેક્ટ, સુરતના સંયુક્ત ઉપક્રમે તા. ૨૯/૦૯/૨૦૨૫ થી તા. ૦૯/૦૧/૨૦૨૬ દરમ્યાન કુલ ૧૦ એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું (તાલીમ આયોજનની તારીખ અને સ્થળનો ફોટો સામેલ છે). સદર પ્રાકૃતિક કૃષિની તાલીમમાં દરેક ક્લસ્ટરના ૧૨૫ સ્વયં પ્રેરિત ખેડૂત ભાઈઓ અને બહેનો મળીને કુલ ૨૧૧૩ તાલીમાર્થીઓ હાજર રહેલા હતા.
સદર એક દિવસીય પ્રાકૃતિક કૃષિની તાલીમ નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ હતી.
ઘઉં સંશોધન કેન્દ્ર, બારડોલીના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડો. રાજેશ ડી. વેકરીયાએ તાલીમાર્થીઓને પ્રાકૃતિક ખેતીના પાયાના સિદ્ધાંતો, બાયો-ઈનપુટ બનાવવાની અને ક્યાં પાકમાં કેટલા પ્રમાણમાં બાયો-ઈનપુટનો ઉપયોગ કરવા વિષેની ટેકનિકલ માહિતી પૂરી પાડી હતી. તેમજ જુદા જુદા પાકમાં આવતી જીવાતો, રોગો, તેની ઓળખ, નુકસાનનો પ્રકાર અને પ્રાકૃતિક ખેતીમાં જીવાતો અને રોગના નિયંત્રણ વિશે તાલીમાર્થીઓને ઊંડાણપૂર્વક માહિતી પૂરી પાડેલ હતી.
પ્રો. અમિત વી. માલવિયા, શાકભાજી વૈજ્ઞાનિકશ્રી, ઘઉં સંશોધન કેન્દ્ર, બારડોલી પ્રાકૃતિક કૃષિ હેઠળ શાકભાજી પાકોની ખેતી મોડેલ, સંકલિત ખેતી વ્યવસ્થાપન, બાગાયત પાકોના મોડેલ અને મૂલ્યવર્ધન, બજાર વ્યવસ્થા વિષે તાલીમાર્થીઓને ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડેલ હતું.
તાલીમાર્થીઓને પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવેલ હતું. તાલીમાર્થીઓને બીજામૃત, જીવામૃત,‌ ઘનજીવામૃત, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દસપર્ણી અર્ક, સુઠાસ્ત્ર, વગેરે બનાવી પ્રેક્ટીકલ માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

Event: On-campus training (In collaboration with ATMA-Surat)Title: Natural farming 5-day training to Krishi Sakhi and CR...
15/01/2026

Event: On-campus training (In collaboration with ATMA-Surat)
Title: Natural farming 5-day training to Krishi Sakhi and CRP for 20 Clusters of Surat district
Thematic Area: Natural Farming and hands-on
Participants:
17 Male + 23 Female = 40
Date: 12-16/05/2025
Place: WRS, NAU, & FTC, Bardoli
Topics:
Natural farming and its importance
Importance of Natural Farming on human health and soil health
Pest and disease control in Natural farming
Market system of natural farming products
Government schemes related to Natural Farming
Activities done:
1. Method demonstration of Ghanjivamrut, Jivamrut, Nimastra, Dashparni ark, Agniastra, Bijamrut
2. Field visit to a natural farming plot at the farmer's field
Scientists involved:
Dr. R. D. Vekariya, Assistant Research Scientist & Head, WRS, Wheat Research Station, NAU, Bardoli
Dr. A. V. Malviya, Assistant Research Scientist (Vegetable science), Wheat Research Station, NAU, Bardoli
Dr. R. K. Patel, Scientist, KVK, Surat
Dr. B. B. Panchal, Scientist, KVK, Surat
Prof. S. J. Trivedi, Scientist, KVK, Surat
ઘઉં સંશોધન કેન્દ્ર, બારડોલી દ્વરા ૨૦ ક્લસ્ટરમાં આત્મા પ્રોજેક્ટ, સુરતના સંયુક્ત ઉપક્રમે ખેડૂત તાલીમ કેન્દ્ર, બારડોલી ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત સુરત જિલ્લાના કુલ ૨૦ ક્લસ્ટરના ૨૦ કૃષિ સખી અને ૨૦ સીઆરપી ભાઈ બહેનો માટે તારીખ ૧૨-૧૬ મે,૨૦૨૫ સુધી પાંચ દિવસની પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું.
સદર પ્રાકૃતિક કૃષિની તાલીમ નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ ખેડૂત તાલીમ કેન્દ્ર, બારડોલી ખાતે યોજવામાં આવેલ હતી. પ્રાકૃતિક કૃષિની તાલીમના ઉદઘાટન સમારંભમાં નાયબ ખેતી નિયામક (તાલીમ) અને પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા શ્રી એન. જી. ગામીત સાહેબ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરતના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. જનકસિંહ એચ. રાઠોડ સાહેબ, ઘઉં સંશોધન કેન્દ્ર, બારડોલીના મ.સં. વૈ. અને વડા ડો. રાજેશ ડી. વેકરીયા, ઉપસ્થિત રહ્યા હતા.
ઘઉં સંશોધન કેન્દ્ર, બારડોલીના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડો. રાજેશ ડી. વેકરીયાએ તાલીમાર્થીઓને પ્રાકૃતિક ખેતીના પાયાના સિદ્ધાંતો,બાયો-ઈનપુટ બનાવવાની અને ક્યાં પાકમાં કેટલા પ્રમાણમાં બાયો-ઈનપુટનો ઉપયોગ કરવા વિષેની ટેકનિકલ માહિતી પૂરી પાડી હતી.
ડો.રાકેશ કે. પટેલ, વૈજ્ઞાનિકશ્રી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત જુદા જુદા પાકમાં આવતી જીવાતો, રોગો તેની ઓળખ, નુકસાન નો પ્રકાર અને પ્રાકૃતિક ખેતીમાં જીવાતો અને રોગના નિયંત્રણ વિશે તાલીમાર્થીઓને ઊંડાણપૂર્વક માહિતી પૂરી પાડેલ હતી.
પ્રો. અમિત વી. માલવિયા, શાકભાજી વૈજ્ઞાનિકશ્રી, ઘઉં સંશોધન કેન્દ્ર, બારડોલી પ્રાકૃતિક કૃષિ હેઠળ શાકભાજી પાકોની ખેતી મોડેલ, સંકલિત ખેતી વ્યવસ્થાપન, બાગાયત પાકોના મોડેલ વિશે તાલીમાર્થીઓને ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડેલ હતું.
પ્રો. ભક્તિ બી. પંચાલ, વૈજ્ઞાનિક, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત બાગાયત પાકોનું મૂલ્યવર્ધન અને બજાર વ્યવસ્થા વિષે તાલીમાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડેલ હતું.
તાલીમાર્થીઓને પ્રેકટીકલ નિદર્શન દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવેલ હતું. તાલીમાર્થીઓને બીજામૃત, જીવામૃત,‌ નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દસપર્ણી અર્ક, સુઠાસ્ત્ર, ઘનજીવામૃત, વગેરે બનાવી પ્રેક્ટીકલ માર્ગદર્શન આપવામાં આવેલ હતું. પ્રાકૃતિક કૃષિની તાલીમમાં કૃષિ સખી અને સીઆરપી મળી કુલ ૪૦ તાલીમાર્થીઓ હાજર રહેલા હતા.

Today, WRS, NAU Bardoli successfully delivered the first major order of tomato and brinjal plug tray seedlings to Vesma ...
28/11/2025

Today, WRS, NAU Bardoli successfully delivered the first major order of tomato and brinjal plug tray seedlings to Vesma village. We are committed to supporting farmers by providing premium-quality vegetable seedlings tailored to their specific needs for improved crop productivity. Those interested in high-quality seedlings are encouraged to place their orders in advance

Event:- Progressive Farmer Field VisitCrop:- Spine GourdPurpose:- Information Regarding Scientific Cultivation of Spine ...
30/07/2025

Event:- Progressive Farmer Field Visit
Crop:- Spine Gourd
Purpose:- Information Regarding Scientific Cultivation of Spine Gourd & Germplasm Collection
Date:-25/07/2025
Place:- Valod
Farmer Name:- Nileshbhai Chaudhary
Scientists Involved:- Dr. R. D. Vekerya, ARS (GPB), Mr. Amit Malviya, ARS (Veg. Sci.), Dr. Savan Patel, RA (GPB), WRS, Wheat Research Station, NAU, Bardoli

Honorable Vice-chancellor Dr. Z. P. Patel sir visited the Wheat Research Station, NAU, Bardoli on Jan. 27, 2021. Dr. R. ...
27/01/2021

Honorable Vice-chancellor Dr. Z. P. Patel sir visited the Wheat Research Station, NAU, Bardoli on Jan. 27, 2021.
Dr. R. D. Veakriya, Assistant Research Scientist welcomed Hon’ble Vice-chancellor and introduced them to all staff members. Dr. Vekariya briefly presented the information of the research station, ongoing research experiments, seed production program on wheat and contribution & achievements of the station. Hon. VC sir visited experimental trials, wheat crossing program and seed production plots and gave valuable suggestions for the development of farm infrastructure, land development and research facility. Sir also interacted with staff members and motivated them to contribute their level best. Sir appreciated the work done by a team and motivate for the strengthening of research activity and doing novel wheat research.

Wheat Field Day...@@..BISA-CIMMYT, Jabalpur MP
09/04/2020

Wheat Field Day...@@..BISA-CIMMYT, Jabalpur MP

Address

Ten Road
Bardoli
394201

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Wheat Research Station, NAU, Bardoli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Wheat Research Station, NAU, Bardoli:

Shortcuts

Share