Nirman Gurukul Tution Class Madhi

Nirman Gurukul Tution Class Madhi It is established in 2021 by Hardik Patel to help Student with their education and overall development. Ganitshastra Edu.

runs one mission is " To provide enough Resourses in regional language to students who are in search for it but cant afford it." Established in 2021 by Hardik Patel
Mission : " To provide enough Resourses in regional language to students who are in search for it but cant afford it." Achivements of Hardik Patel Sir :
2021 : Start "Ganitshastra Education".
2019 - 2021: Worked as HOD of Math Dept. a

t Avishkar Academy, Gandhinagar.
2017 - 2019 : Post Graduated (M.tech) from No. 1 college of Gujarat SVNIT, Surat.
2013 - 2017 : 13th Rank in Gujarat in B.E. Mechanical Engineering
2011 - 2013 : Qualified for Exam IITJEE Advance Exam
2011 : Got 1st Rank in Palsana Taluka in SSC with 99(100) marks in Maths.

16/05/2024
18/02/2024

‎View this item on WhatsApp:
https://wa.me/p/7122490284497960/917485954296
‎Description: 11 12 science course
Best preparation for NEET and JEE

Course starts from 14 march
Our Features
1) Audio video Learning
2) Daily practise problem
3) Weekly Exam
4) Monthly NEET and JEE Based Exam
5) online recorded lecture

Specialist in
1) Goal Setting
2) Planning
3) Self-Discipline
4) Time Management

06/02/2024

અમે અમારા ટ્યુશન ક્લાસમાં
કેટલાક સુવિચારો
દિવાલ પર લખવાનું
વિચારી રહ્યા છીએ

તમને વિનંતી છે કે
આજની આ generationને
ઉપયોગી બને
એવા કેટલાક સુવિચારો
અમને જણાવો

19/12/2023

૧લિ જાન્યુઆરી
ના તો સ્કૂલનો પહેલો દિવસ
ના તો ધંધાનો પહેલો દિવસ
ના જોબમાં પ્રમોશન
ના પગારમાં વધારો
આ દિવસે કોઇ નવીન કામ થતું નથી
સિવાય તારીખમાં વર્ષ બદલાવા

તો ક્યાંથી આ નવું વર્ષ

📽 https://youtu.be/CxWdKUNtSe0*અમારુ લક્ષ્ય 🎯*: આપણા ગામના તમામ બાળકો👨🏻‍🎓 જીવનમા સારામા સારુ કરિયર બનાવે અને સફળતા🏆 પ્રા...
16/12/2023

📽 https://youtu.be/CxWdKUNtSe0

*અમારુ લક્ષ્ય 🎯*:
આપણા ગામના તમામ બાળકો👨🏻‍🎓 જીવનમા સારામા સારુ કરિયર બનાવે અને સફળતા🏆 પ્રાપ્ત કરે.

નિર્માણ ગુરુકુલ, મઢી
7485954296

To Get Admission : https://wa.me/+917485954296Location : NIrman Gurukul, Dahya dada Complex, opp M K Patel Highschool, madhihttps://www.google.com/maps/dir//...

02/12/2023

24 માથી 24 પાક્કા | ધોરણ 10 | વિભાગ A | બોર્ડ પરીક્ષા 2024

Share your videos with friends, family and the world

30/11/2023

શું તમારું બાળક ગુજરાતી અંગ્રેજીમાં વાંચી નથી શકતું?
શું તમારા બાળકનો પાયો પણ કાચો છે?
શું તમારું બાળક પણ ગણતરીમાં ભૂલો કરે છે?

તો આજે જ એડમિશન લો
નિર્માણ ગુરૂકુળ ટ્યૂશન ક્લાસના આ કોર્સમાં

કોર્સની ખાસિયત
1) દર અઠવાડિયે પરીક્ષાનું આયોજન
2) પાયાથી લઈને વાંચતા લખતા થઈ જાય ત્યાં સુધીની તૈયારી
3) શાળાનો અભ્યાસક્રમ નહીં પરંતુ પાયામાં જરૂરી શિક્ષણની સમજ

નિર્માણ ગુરુકુલ લઈને આવી રહ્યું છે ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા બાળકો માટે  REVISION COURSEતારીખ *1 ડિસેમ્બર* ...
24/11/2023

નિર્માણ ગુરુકુલ લઈને આવી રહ્યું છે ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા બાળકો માટે
REVISION COURSE

તારીખ *1 ડિસેમ્બર* થી શરૂ
સમય *8:00* વાગ્યે સવારે
સ્થળ : *નિર્માણ ગુરુકુલ, ડાહ્યાદાદા કોમ્પલેક્ષ, મઢી.*
વધુ માહિતી માટે મેસેજ કરો

29/09/2023

Address

Opp M. K. Patel Highschool, Madhi. Di Surat
Bardoli
394340

Opening Hours

Monday 7:30am - 5pm
Tuesday 7:30am - 7pm
Wednesday 7:30am - 5pm
Thursday 7:30am - 7pm
Friday 7:30am - 7pm
Saturday 7:30am - 7pm

Alerts

Be the first to know and let us send you an email when Nirman Gurukul Tution Class Madhi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category