Vidyabharti Trust, Umrakh

Vidyabharti Trust, Umrakh The Vidyabharti Trust was registered as Public Education Trust under the Bombay Public Trust Act, 19

13/05/2025
આમંત્રણસ્નેહ મિલન તથા સન્માન સમારોહ કાર્યક્રમસન્માનનીય વ્યકિત વિશેષ, શ્રી મનહરભાઈ લલ્લુભાઈ પટેલ (મેનેજીંગ ટ્રસ્ટીશ્રી), ...
28/12/2024

આમંત્રણ

સ્નેહ મિલન તથા સન્માન સમારોહ કાર્યક્રમ

સન્માનનીય વ્યકિત વિશેષ, શ્રી મનહરભાઈ લલ્લુભાઈ પટેલ (મેનેજીંગ ટ્રસ્ટીશ્રી), વિદ્યાભારતી ટ્રસ્ટ ઉમરાખ, બાબેન, તા. બારડોલી.

અમારા વિદ્યાભારતી ટ્રસ્ટના શિક્ષણ અને સમાજ સેવાના ભેખધારી એવા મેનેજીંગ ટ્રસ્ટીશ્રી મનહરભાઈ લલ્લુભાઈ પટેલ (વાધેચ) ની ટ્રસ્ટમાં ૪૫ થી વધુ વર્ષો ની દીર્ઘકાલીન સેવા, માર્ગદર્શન અને નેતૃત્વને બિરદાવવા માટે આયોજીત આ સ્નેહમિલન અને સન્માન સમારોહ કાર્યક્રમમાં પધારવા આપશ્રીને હૃદયપૂર્વકનું હાર્દિક આમંત્રણ છે.

મુખ્ય વકતા
નેહલબેન ગઢવી
(મોટીવેશનલ સ્પીકર)

તારીખ: ૨૯/૧૨/૨૦૨૪, રવિવાર
સમય: બપોરે ૦૨:૦૦ કલાકે

સ્થળ : વિદ્યાભારતી ટ્રસ્ટ કેમ્પસ ઉમરાખ, બાબેન, તા. બારડોલી.

નિમંત્રક
સમગ્ર વિદ્યાભારતી ટ્રસ્ટ પરિવાર

InvitationWe are pleased to invite you to the Statue Unveiling & Gratitude Ceremony in honor of our esteemed founder and...
26/12/2024

Invitation

We are pleased to invite you to the Statue Unveiling & Gratitude Ceremony in honor of our esteemed founder and philanthropist, Late Shri Sitarambhai Naranji Patel (Former Trustee and Donor).

This special event will be held at:
Vidyabharti Trust, Umrakh, Baben, Taluka: Bardoli on Friday, 27th December 2024 at 9:20 AM.

The ceremony will take place at the Degree Engineering College (SNPIT), Vidyabharti Trust Campus,located in Umrakh, Baben, Taluka: Bardoli.

You are also invited to join us virtually via the live broadcast: https://facebook.com/events/s/statue-unveiling-gratitude-cer/1487283158611890/

We look forward to your presence as we celebrate the legacy of Shri Sitarambhai Naranji Patel.

With warm regards, Vidyabharti Trust, Umrakh, At & Po: Baben, Bardoli

Job Fair 2024Looking for your dream job?  Employment Office Surat (Govt. of Gujarat) and Shri Sitaram N. Patel Ins. Of T...
14/10/2024

Job Fair 2024

Looking for your dream job?

Employment Office Surat (Govt. of Gujarat) and Shri Sitaram N. Patel Ins. Of Tech. & Res. (SNPIT) Vidyabharti Trust,Umrakh, Baben, Bardoli Surat jointly organize Job Fair.

Date: 23rd October 2024 (Wednesday)
🕒 Time: 10:30 AM

Venue: Vidyabharti Campus, AT & Po: Baben,TA:Bardoli, Surat

Jobseekers Registration : [Click here](https://rb.gy/y34qzz)

We look forward to see you there!

દિવ્ય ભાસ્કર દ્વારા બોર્ડના તેજસ્વી તારલાનું સન્માનPresented By “VIDYABHARTI TRUST, UMRAKH” & S. N. Patel Institute of T...
19/06/2024

દિવ્ય ભાસ્કર દ્વારા બોર્ડના તેજસ્વી તારલાનું સન્માન

Presented By “VIDYABHARTI TRUST, UMRAKH” & S. N. Patel Institute of Technology & Research Centre, Snpitrc Umrakh

સંસ્કાર અને સમજણયુક્ત શિક્ષણ વિદ્યાર્થીને જીવનમાં સફળ બનાવે છે

પ્રતિભાશાળી વિદ્યાર્થી સન્માન સમારોહના મુખ્ય મહેમાન પ્રફુલભાઈ પાનસેરિયા (શિક્ષણમંત્રી ગુજરાત સરકાર)એ દિવ્ય ભાસ્કરના વિદ્યાર્થી પ્રોત્સાહનના પ્રયત્નોને બિરદાવી અભિનંદન આપતાં ઉમેર્યું હતું કે વિદ્યાર્થી કેવી સ્થિતિમાં આવે તે મહત્વનું નથી. પરંતુ વિદ્યાર્થીના સંસ્કારો, વિદ્યાર્થીનું જીવન શિસ્ત જ વિદ્યાર્થી ઉજ્જવળ કારર્કિદીના શિખરે પહોંચાડે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અબ્દુલ કલામઅબ્રાહામ લિંકન જેવા અનેક મહાન વિભૂતિઓ શિસ્ત અને સંસ્કારથી મહાનતાને પામ્યા હોવાનું જીવન પ્રસંગોના ઉદાહરણો દ્વારા સમજણ આપી હતી.

Snpitrc UmrakhUnleash your innovation at Technokruti 2024! 🚀 Join us for 50+ technical and non-technical events and fuel...
27/03/2024

Snpitrc Umrakh
Unleash your innovation at Technokruti 2024! 🚀 Join us for 50+ technical and non-technical events and fuel your passion for technology. Register now to be a part of the excitement!

Address

AT & PO/Baben
Bardoli
394601

Alerts

Be the first to know and let us send you an email when Vidyabharti Trust, Umrakh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Vidyabharti Trust, Umrakh:

Shortcuts

Share