Shree Leva Patidar Boarding, Bhachau

Shree Leva Patidar Boarding, Bhachau Given information of our institute.

શ્રી લેવા પાટીદાર બોર્ડિંગ - ભચાઉઆજના જમણવારના દાતાદિલેર દાતા પરિવારનો  આભાર🙏🎊🙏🎊🙏SLPB
17/07/2026

શ્રી લેવા પાટીદાર બોર્ડિંગ - ભચાઉ
આજના જમણવારના દાતા
દિલેર દાતા પરિવારનો આભાર🙏🎊🙏🎊🙏SLPB

શ્રી લેવા પાટીદાર બોર્ડિંગ - ભચાઉઆજના જમણવારના દાતાદિલેર દાતા પરિવારનો  આભાર🙏🎊🙏🎊🙏SLPB
17/07/2026

શ્રી લેવા પાટીદાર બોર્ડિંગ - ભચાઉ
આજના જમણવારના દાતા
દિલેર દાતા પરિવારનો આભાર🙏🎊🙏🎊🙏SLPB

*શ્રી લેવા પાટીદાર બોર્ડિંગ - ભચાઉ* સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તા.14/07/2026ના રોજ યોજાયેલ 70મી અખિલ ભારતીય શાળા...
17/07/2026

*શ્રી લેવા પાટીદાર બોર્ડિંગ - ભચાઉ*
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તા.14/07/2026ના રોજ યોજાયેલ 70મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધામાં *તાલુકા કક્ષાએ* આપણી સંસ્થા-શાળાના વિદ્યાર્થીઓનું *એથ્લેટીક્સ રમતો* માં પ્રદર્શન..

◆Under 14

1.ભાંડવા ભરત માદેવાભાઈ
*લાંબી કૂદ - પ્રથમ*
2.ભાંડવા ભરત માદેવાભાઈ
*100 મીટર - દ્વિતીય*

◆Under 17

3. મેરા ઓમ દામજીભાઈ *5000 & 3000 મીટર દોડ - પ્રથમ*
4. ગાંધી ધ્રુવ નારણભાઈ *800 મીટર દોડ - દ્વિતીય*
5. બેરા પ્રિત ભરતભાઈ *લાંબી કુદ - દ્વિતીય*
6. ચમારીયા જીગર માનાભાઈ
*100 મીટર દોડ-પ્રથમ*

◆ Under 19

7. પટણી ઉમંગ હિરજીભાઈ
*ઊચી કુદ -પ્રથમ*
8. ઢાઢી જૈનિલ ગોવિંદભાઈ *100 મીટર દોડ - દ્વિતીય*
9. હાથીયાણી જય દિપકભાઈ
*બરછી ફેક - દ્વિતીય*
🎉🎉🎉🎉🎉🎉🎉🎉પ્રતિભાગી ખેલાડીઓ અને માર્ગદર્શન કરનાર ગુરુજનોને ખૂબ ખૂબ અભિનંદન સહ જિલ્લાકક્ષાએ જવલંત સફળતા માટે શુભેચ્છા.
લી.
મેનેજીંગ ટ્રસ્ટીશ્રી ભરતભાઇ કારોત્રા
પ્રમુખશ્રી કરમણભાઈ વેરાત તથા સમસ્ત ટ્રસ્ટી/અધિકારીગણ.
તા.14/07/2026

*શ્રી લેવા પાટીદાર બોર્ડિંગ - ભચાઉ* સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત 70મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધામાં તા...
13/07/2026

*શ્રી લેવા પાટીદાર બોર્ડિંગ - ભચાઉ*
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત 70મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધામાં તાલુકા કક્ષાએ આપણી સંસ્થા-શાળાની *"વોલીબોલ(અન્ડર-17)"* અને *વોલીબોલ(અન્ડર-19)* બંને ટિમ *તાલુકા કક્ષાએ પ્રથમ* સ્થાન પ્રાપ્ત કરી વિજેતા...🎉🎊🎉🎊🎉🎉🎉🎉
પ્રતિભાગી ટીમના ખેલાડીઓ અને માર્ગદર્શન કરનાર ગુરુજનોને ખૂબ ખૂબ અભિનંદન સહ જિલ્લાકક્ષાએ જવલંત સફળતા માટે શુભેચ્છા.
લી.
મેનેજીંગ ટ્રસ્ટીશ્રી ભરતભાઇ કારોત્રા
પ્રમુખશ્રી કરમણભાઈ વેરાત તથા સમસ્ત ટ્રસ્ટી/અધિકારીગણ
તા.13/07/2026

શ્રી લેવા પાટીદાર બોર્ડિંગ - ભચાઉઆજના જમણવારના તથા ગાયોને ચરાના દાતા દિલેર દાતા પરિવારનો  આભાર🙏🎊🙏🎊🙏SLPB
13/07/2026

શ્રી લેવા પાટીદાર બોર્ડિંગ - ભચાઉ
આજના જમણવારના તથા ગાયોને ચરાના દાતા દિલેર દાતા પરિવારનો આભાર🙏🎊🙏🎊🙏SLPB

*શ્રી લેવા પાટીદાર બોર્ડિંગ,ભચાઉ*     તા. 12/07/2026, રવિવાર                    🎉 *રવિવારનો રંગ..વિદ્યાર્થીઓને સંગ..*આઠ ...
12/07/2026

*શ્રી લેવા પાટીદાર બોર્ડિંગ,ભચાઉ*
તા. 12/07/2026, રવિવાર
🎉 *રવિવારનો રંગ..વિદ્યાર્થીઓને સંગ..*
આઠ ટિમો વચ્ચે *વોલીબોલ ટુર્નામેન્ટ* સ્પર્ધા યોજાઈ.....
વિદ્યાર્થીઓની મોજ...

*શ્રી લેવા પાટીદાર બોર્ડિંગ સંચાલિત  શ્રી સરસ્વતી વિદ્યાલય,ભચાઉ*     તા. 11/07/2026, શનિવાર ➡️ અભ્યાસ સાથે બાળકોમાં રહેલ...
12/07/2026

*શ્રી લેવા પાટીદાર બોર્ડિંગ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાલય,ભચાઉ*
તા. 11/07/2026, શનિવાર
➡️ અભ્યાસ સાથે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાના ઉદ્દેશથી શૈક્ષણિક વર્ષ 2026-27માં ચાર ગ્રુપ અંતર્ગત વાર્ષિક સહાભ્યાસિક પ્રવૃત્તિ આયોજનના ભાગ રૂપે "*વિવિધ એથ્લેટિક સ્પર્ધાઓ*" નુ આયોજન કરાયું.

શ્રી લેવા પાટીદાર બોર્ડિંગ  -ભચાઉઆજના ગાયોને ચરાના દાતાદિલેર દાતા પરિવારનો  આભાર🙏🏻🎊🙏🏻🎊SLPB
12/07/2026

શ્રી લેવા પાટીદાર બોર્ડિંગ -ભચાઉ
આજના ગાયોને ચરાના દાતા
દિલેર દાતા પરિવારનો આભાર🙏🏻🎊🙏🏻🎊SLPB

*શ્રી લેવા પાટીદાર બોર્ડિંગ - ભચાઉ* સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત 70મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધામાં તા...
12/07/2026

*શ્રી લેવા પાટીદાર બોર્ડિંગ - ભચાઉ*
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત 70મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધામાં તાલુકા કક્ષાએ આપણી સંસ્થા-શાળાની *"કબડ્ડી(અન્ડર-19)"* ટિમ *તાલુકા કક્ષાએ પ્રથમ* સ્થાન પ્રાપ્ત કરી વિજેતા...🎉🎊🎉🎊🎉🎉🎉🎉
પ્રતિભાગી ટીમના ખેલાડીઓ અને માર્ગદર્શન કરનાર ગુરુજનોને ખૂબ ખૂબ અભિનંદન સહ જિલ્લાકક્ષાએ જવલંત સફળતા માટે શુભેચ્છા.
લી.
મેનેજીંગ ટ્રસ્ટીશ્રી ભરતભાઇ કારોત્રા
પ્રમુખશ્રી કરમણભાઈ વેરાત તથા સમસ્ત ટ્રસ્ટી/અધિકારીગણ
તા.10/07/2026

Address

POST BOX NO. 10
Bangalore
370140

Alerts

Be the first to know and let us send you an email when Shree Leva Patidar Boarding, Bhachau posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shree Leva Patidar Boarding, Bhachau:

Shortcuts

Share

Category