CRC Saroda

CRC Saroda Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CRC Saroda, Tutor/Teacher, Balasinor.

શાળા પ્રવેશોત્સવ ૧
11/06/2015

શાળા પ્રવેશોત્સવ ૧

11/06/2015

રસ્તામાં બેવડા વળી ગયેલા વૃક્ષને જોઇને બાળકે પૂછ્યું...
,"કેમ આજે અંગુઠા પકડ્યા છે?"
તે પણ આજે લેશન નહોતું કર્યું?????

23/08/2012
16/07/2012

A Quesion asked in Std.7 science
Why Magnet Steady only in North-south direction?
(Chumbak hamesha uttar ane dakshin dishama j kem sthir thay che?)

A Quesion asked in Std.7 science Why Magnet Steady only in North-south direction?(Chumbak hamesha uttar ane dakshin dish...
16/07/2012

A Quesion asked in Std.7 science
Why Magnet Steady only in North-south direction?
(Chumbak hamesha uttar ane dakshin dishama j kem sthir thay che?)

12/02/2012

એક પિતા એક મેગેઝીન વાંચી રહ્યા હતા.એમની નાની બાળકી ત્યાં આજુબાજુ ફરી રહી હતી અને પિતા ને સતાવી રહી હતી.

તેથી તે પિતાએ મેગેઝીન માંથી ભારત ના નકશાવાળુ એક પેઝ ફાળ્યુ અને એ પેઝ ના થોડા ટુકડા કર્યા પછી તેની બાળકી ને આ પેઝ ના ટુકડા જોડી અને ફરી નકશો બનાવવા કહ્યુ...
પિતાને ખાતરી હતી કે દીકરી આ નકશો જોડવા માં આખો દીવસ નીકડી જશે...
પણ આ બાળકી તો અમુક મીનીટો માં જ નકશો જોડી આપ્યો આ જોઈ પિતા ને અચરજ થઈ અને પુછયુ કે દીકરી આ નકશો તે આટલી જલ્દી કેમ જોડી આપ્યો.

દીકરી એ જવાબ આપતા કહ્યુ કે ""પપ્પા એ નકશા વાળા પેઝ ની બીજી બાજુ એક માણસ નો ચહેરો હતો આ નકશા ને બરાબર જોડવા મેં એ ચહેરો ગોઠવી દીધો.""

એટલુ કહી આ બાળકી બહાર રમવા જતી રહી.અને પિતા આ અચરજપુર્વક જોતા રહ્યા.

¤બોધ.¤
આપણે દુનીયામાં જે અનુભવીએ છે તેની બીજી બાજુ પણ હોય છે તેથી આપણને જ્યારે મુશ્કેલી આવે તો કોઈ દીવસ ડરી જવુ નહી પણ આપણે બીજી બાજુ જોવુ જોઈઅે કદાચ આ મુશ્કેલી આસાન થી પાર કરી શકીએ.

09/02/2012
Going to Online Access of school details.
28/01/2012

Going to Online Access of school details.

28/01/2012

For direct Access to my documents related visit http://jigar300.blogspot.com/
for password related help Pls follow instructions On Page

Address

Balasinor
388255

Alerts

Be the first to know and let us send you an email when CRC Saroda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to CRC Saroda:

Shortcuts

Share

Category