Sch Amr Babra Pansada

Sch Amr Babra Pansada 'સા વિદ્યા યા વિમુક્તયે'

કલા મહાકુંભ ૨૦૨૫ તાલુકા કક્ષા લોકગીત સ્પર્ધામાં શ્રી પાનસડા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની દુમાદરા ઇશા રાજેશભાઈ પ્રથમ આવેલ...
04/08/2025

કલા મહાકુંભ ૨૦૨૫ તાલુકા કક્ષા લોકગીત સ્પર્ધામાં શ્રી પાનસડા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની દુમાદરા ઇશા રાજેશભાઈ પ્રથમ આવેલ છે. જે બદલ શ્રી પાનસડા પ્રાથમિક શાળા પરિવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.

આ વખતે પણ 'A grade'ની પરંપરા જાળવી રાખતી શ્રી પાનસડા પ્રાથમિક શાળા 🌈🌈🌈🎊🎊 શ્રી પાનસડા પ્રાથમિક શાળા પરિવારને ખૂબ ખૂબ અભિન...
22/05/2025

આ વખતે પણ 'A grade'ની પરંપરા જાળવી રાખતી શ્રી પાનસડા પ્રાથમિક શાળા 🌈🌈🌈
🎊🎊 શ્રી પાનસડા પ્રાથમિક શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન 🎊🎊

24/02/2025

આજે નવી શાળને એક વર્ષ પૂર્ણ.

🎂🎂રૂદ્ર રાહુલભાઈ દેવગાણિયાને શ્રી પાનસડા પ્રાથમિક શાળા પરિવાર જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે.🎂🎂
03/12/2024

🎂🎂રૂદ્ર રાહુલભાઈ દેવગાણિયાને શ્રી પાનસડા પ્રાથમિક શાળા પરિવાર જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે.🎂🎂

🌅નૂતન વર્ષાભિનંદન 🌅
01/11/2024

🌅નૂતન વર્ષાભિનંદન 🌅

🪔શ્રી પાનસડા પ્રાથમિક શાળા પરિવાર 🪔
31/10/2024

🪔શ્રી પાનસડા પ્રાથમિક શાળા પરિવાર 🪔

આજ રોજ અમારી શ્રી પાનસડા પ્રાથમિક શાળાને લોખંડની ગ્રીલથી મઢવાનું કામ પુર્ણ થયું.
20/09/2024

આજ રોજ અમારી શ્રી પાનસડા પ્રાથમિક શાળાને લોખંડની ગ્રીલથી મઢવાનું કામ પુર્ણ થયું.

કોટડા પીઠા મુકામે યોજાયેલ ક્લસ્ટર કક્ષાના કલામહોત્ત્સમાં શ્રી પાનસડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરાવવામાં આવેલ વ...
14/09/2024

કોટડા પીઠા મુકામે યોજાયેલ ક્લસ્ટર કક્ષાના કલામહોત્ત્સમાં શ્રી પાનસડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરાવવામાં આવેલ વિવિધ કલાઓની રજુઆત.જેમાં.....
👉તબલાં વાદન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક
કાપડી ધ્યાન ચેતનભાઈ
👉ગાયન સ્પર્ધામાં તૃતીય ક્રમાંક
દુમાદરા ગોપી રાજેશભાઈ
👉 કાવ્ય લેખન સ્પર્ધામાં તૃતીય ક્રમાંક
વાટિયા ક્રિશ જયેશભાઈ
કલા મહોત્સવમાં ખૂબ સરસ રજૂઆત બદલ ખૂબ ખૂબ અભિનંદન તેમજ તાલુકા કક્ષાનાં યોજાનાર કલા મહોત્સવમાં ખૂબ સારી રજૂઆત કરો એવી શુભેચ્છાઓ.
🪔📖 શ્રી પાનસડા પ્રાથમિક શાળા પરિવાર 📖🪔

આજ રોજ શ્રી પાનસડા પ્રાથમિક શાળાના આંગણે થયેલા"બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-૨૦૨૪"ના ક્લસ્ટર કક્ષા-કોટડાપીઠાના ભવ્ય કાર્યક્રમ ન...
12/09/2024

આજ રોજ શ્રી પાનસડા પ્રાથમિક શાળાના આંગણે થયેલા"બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-૨૦૨૪"ના ક્લસ્ટર કક્ષા-કોટડાપીઠાના ભવ્ય કાર્યક્રમ ની એક ઝલક.

📖🪔 HAPPY TEACHERS' DAY🪔📖             5-SEPTEMBER-2024.                      🙏SHRI PANASADA PRIMARY SCHOOL 🙏
05/09/2024

📖🪔 HAPPY TEACHERS' DAY🪔📖
5-SEPTEMBER-2024. 🙏SHRI PANASADA PRIMARY SCHOOL 🙏

Education department ગાંધીનગર દ્વારા પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ માટે મારી પસંદગી થતાં હર્ષની લાગણી અનુભવું છું.   🪔Thanks...
31/08/2024

Education department ગાંધીનગર દ્વારા પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ માટે મારી પસંદગી થતાં હર્ષની લાગણી અનુભવું છું.
🪔Thanks to all my 'નાના નાના ભુલકાઓ'🪔

🦚🦚શ્યામ જન્મોત્સવની જાજેરી વધાઈ 🦚🦚               શ્રી પાનસડા પ્રાથમિક શાળા
26/08/2024

🦚🦚શ્યામ જન્મોત્સવની જાજેરી વધાઈ 🦚🦚
શ્રી પાનસડા પ્રાથમિક શાળા

Address

Pansada
Babra

Alerts

Be the first to know and let us send you an email when Sch Amr Babra Pansada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category