Shantubhai V. NLP Coach

Shantubhai V. NLP Coach I am a Mind Trainer & NLP Wellness Coach. I Help to remove anxiety ,Depressions,Overthinking,Past belief,etc. Also guide for Healing & Wellness

Hi I am certified Mind Trainer & Coach by GUNIGURU and Authentic person to coach you for your Inner Wellness. I graduated from SUPER COACH - NLP Program by Dr.YSR. I have also authored a book " Ultimate Guide to Explore your Inner World."

13/08/2026

https://shaantuv.blogspot.com/2026/07/love-yourself-first-know-yourself-first.html તમારા જીવનના કોઈપણ અંધકારમાંથી બહાર આ...
28/07/2026

https://shaantuv.blogspot.com/2026/07/love-yourself-first-know-yourself-first.html તમારા જીવનના કોઈપણ અંધકારમાંથી બહાર આવીને કેવી રીતે આંનદીત અને સંતોષકારક જીવન જીવી શકશો ? શું તમે તમારા ભૂતકાળના જીવનનની સાંકળોથી બંધાયેલા તો નથી ને? જાણવા માટે લિન્ક પર ક્લિક કરો અને વાંચો વિગતવાર આ બ્લોગમાં ...

Love Yourself First - પહેલા તમારીજાતને પ્રેમ કરો

https://shaantuv.blogspot.com/2026/07/best.html *શું તમે જાણો છો અમુક લોકો ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ તેમાંથી સરળતાથી ...
12/07/2026

https://shaantuv.blogspot.com/2026/07/best.html *શું તમે જાણો છો અમુક લોકો ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ તેમાંથી સરળતાથી બહાર આવી જાય છે અને પોતે હમેશા શ્રેષ્ઠ પરિણામો જ આપે છે?* કેવી રીતે જાણો આ બ્લોગમાં ..

જેઓ પોતાના વિશે Best વિચારે છે તેઓ શ્રેષ્ઠ પરિણામો આપે છે.,Best Results

https://shaantuv.blogspot.com/2026/07/blog-post.html *શું તમે ક્યારેય અનુભવ્યું છે કે તમને જે જોઈએ છે તે કોઈકને સરળતાથી ...
05/07/2026

https://shaantuv.blogspot.com/2026/07/blog-post.html *શું તમે ક્યારેય અનુભવ્યું છે કે તમને જે જોઈએ છે તે કોઈકને સરળતાથી મળી જાય છે અને તમે ખૂબ પ્રયત્ન કરો છો તો પણ મળતું નથી?* તમે આ બ્લોગ વાંચીને તેનો ઉપયોગ કરશો તો ચોક્કસ ચમત્કારિક બદલાવનો અનુભવ કરશો. વધુ વિગતવાર વાંચો અને મિત્રોને પણ મોકલો.

Motivation,Success,NLP,Mindset,Personal Growth,Education,Self Development,Students Problem Solving,Youth,Direction,Gujarati,ગુજરાતી

https://shaantuv.blogspot.com/2026/06/heart-attack-its-silent-deadly-math-of.html*આજનો બ્લોગ વાંચવાનું મીસ કરશો તો તમે ઘ...
25/06/2026

https://shaantuv.blogspot.com/2026/06/heart-attack-its-silent-deadly-math-of.html

*આજનો બ્લોગ વાંચવાનું મીસ કરશો તો તમે ઘણુ બધુ ગુમાવશો.*
આ એક ખુબ ગંભીર પ્રશ્ન છે જેનો *જવાબ તમને આ બ્લોગમાં મળી જશે.*
10 મિનિટનો સમય લઇને આ અચૂક વાંચો...અને દરેકને Share કરો....
આપને તંદુરસ્ત જીવનની શુભેચ્છાઓ...

Heart Attack? It’s the Silent, Deadly Math of Your Mind and Hormones! - હાર્ટ એટેક? આ મન અને હોર્મોન્સનું સાયલન્ટ કિલર ગણિત છે!

https://shaantuv.blogspot.com/2026/06/dont-control-learn-to-manage.html*શરીરના કોઇપણ આવેગો આવે કે હોય - જો તેને નિયંત્રણ...
19/06/2026

https://shaantuv.blogspot.com/2026/06/dont-control-learn-to-manage.html

*શરીરના કોઇપણ આવેગો આવે કે હોય - જો તેને નિયંત્રણ કરશો-અટકાવી રાખશો તો શરીરમાં વિષકારી દ્રવ્યો ઉત્પન્ન થઇને નવા રોગોનું ઘર બનશે*

જો પાણીને રોકીને માત્ર ડેમ બનાવો અને તે રોકાયેલા પાણીને યોગ્ય રીતે નિકાલ કરવાની વ્યવસ્થાઓ ન હોય તો? પાણીના વધતા જથ્થાથી દબાણ વધતુ જાય....અને પછી? ડેમ તુટી જાય...

શું કરવુ? તેને કે તે શક્તિઓને યોગ્ય દિશામાં વાળવામાં આવે તો આપણે મનથી-તનથી તંદુરસ્ત રહી શકીએ છીએ.

વાંચવા માટે આજનો લેખ વાંચો.........

Don't Control, Learn to Manage.

https://shaantuv.blogspot.com/2026/06/blog-post_17.html*શા માટે કેટલાક વ્યકિતઓ મહેનત કરવા માટે ખુબ પ્રતિબદ્ધ હોય છે જ્યા...
17/06/2026

https://shaantuv.blogspot.com/2026/06/blog-post_17.html

*શા માટે કેટલાક વ્યકિતઓ મહેનત કરવા માટે ખુબ પ્રતિબદ્ધ હોય છે જ્યારે કેટલાક વ્યકિતઓ ખોટી આદતો કે ટેવો - વ્યસનોમાં લાંબા સમયથી ફસાયેલા રહે છે* જાણવા માટે વાંચો આજનો લેખ.
દરેક વ્યકિત જીવનને સમજે અને તેનો મહત્તમ ઉપયોગ કરે એ માટે આ અને અન્ય લેખ વાંચવા જેવા છે.
મિત્રોને પણ શેર કરો....

Motivation,Success,NLP,Mindset,Personal Growth,Education,Self Development,Students Problem Solving,Youth,Direction,Gujarati,ગુજરાતી

https://shaantuv.blogspot.com/2026/06/law-of-cause-and-effect-nlp..html*અંહી વગર કારણે કશું જ નથી**શું તમે જાણો છો?* *તમ...
15/06/2026

https://shaantuv.blogspot.com/2026/06/law-of-cause-and-effect-nlp..html

*અંહી વગર કારણે કશું જ નથી*
*શું તમે જાણો છો?*

*તમારો જન્મ અને તમે જ્યાં છો તે કુટુંબ-સમાજ-માહોલ બધાની સાથે કંઇક હેતુ જોડાયેલ છે*
કુદરતમાં એક અફર નિયમ અસ્તિત્વમાં છે.જેને આપણે ટાળી શકતા નથી. તમારા નાના -નાન વિચાર,વાણી,કર્મ દ્વારા આ અફાટ બ્રહ્માંડમાં ચોક્કસપણે ઊર્જા રુપાંતરણ કે ફેરફાર થાય જ છે.
જાણવા માટે વાંચો આજનો બ્લોગ....
મિત્રોને પણ Share કરો અને follow કરો.

"Learn the NLP principle of Cause and Effect. We are free to choose actions but not consequences. Insights for students and leaders by Shantubhai V.

https://shaantuv.blogspot.com/2026/06/the-psychology-of-high-performance.html*શું તમે જાણો છો? જે વ્યક્તિઓ ખુબ સફળ અને ઉ...
13/06/2026

https://shaantuv.blogspot.com/2026/06/the-psychology-of-high-performance.html

*શું તમે જાણો છો? જે વ્યક્તિઓ ખુબ સફળ અને ઉચ્ચ હોદ્દા કે જવાબદારી પર છે તેઓ ત્યાં સુધી કેવી રીતે પહોંચે છે?*
તમે પણ આ લોકોની *સફળતાના રહસ્યોને ડિકોડ* કરી તેનો તમારા જીવનમાં અમલ કરીને ત્યાં સુધી પહોંચી શકો છો.
જાણવા માટે વાંચો આ લેખ અને follow બટન ક્લિક કરો.
કમેન્ટ કરો અને દરેક યુવાનો - વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચાડો.
*સૌ પ્રગતિ કરે અને સૌ જીતે*

Learn the psychology of high performance using CBT and NLP. Discover the daily rituals of the top 1% to master your focus and ex*****on.

Address

Ankleshwar

Alerts

Be the first to know and let us send you an email when Shantubhai V. NLP Coach posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shantubhai V. NLP Coach:

Shortcuts

Share

Category