Anklav highschool, Anklav Dist.Anand.

Anklav highschool, Anklav Dist.Anand. Anklav Highschool, Anklav

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. તારીખ 08/03/2026.
08/03/2026

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.
તારીખ 08/03/2026.

08/03/2026

ફેબ્રુઆરી/ માર્ચ 2026 બોર્ડની પરીક્ષામાં પરીક્ષાર્થીઓનું મનોબળ અને આત્મવિશ્વાસ વધે તે માટે માધ્યમિક કેળવણી મંડળ આંકલાવ અને શાળા પરિવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે .

ગુજરાત રાજ્ય માધ્યમિક અને  ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12 ની જાહેર પરીક્ષાઓમાં આત્મવિશ્વાસ વધ...
28/02/2026

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12 ની જાહેર પરીક્ષાઓમાં આત્મવિશ્વાસ વધે અને મન પ્રફુલ્લિત સાથે પરીક્ષા આપી શકે તે માટે આંકલાવ હાઇસ્કુલ આંકલાવમાં માધ્યમિક કેળવણી મંડળ અને શાળા પરિવાર દ્વારા ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓને કંકુ તિલક, ગુલાબ અને ચોકલેટ અર્પણ કરી પરીક્ષા સ્થળે એટલે કે શાળામાં આવકારવામાં આવ્યા.
તારીખ 26/02/2026.

આંકલાવ તાલુકા ખેલ મહાકુંભ 3.0             વોલીબોલ ટુર્નામેન્ટ👉 માનનીયશ્રી જગદીશભાઈ પટેલ મંત્રીશ્રી,માધ્યમિક કેળવણી મંડળ ...
16/11/2025

આંકલાવ તાલુકા ખેલ મહાકુંભ 3.0
વોલીબોલ ટુર્નામેન્ટ
👉 માનનીયશ્રી જગદીશભાઈ પટેલ
મંત્રીશ્રી,માધ્યમિક કેળવણી મંડળ આંકલાવના અધ્યક્ષ સ્થાને ટુર્નામેન્ટનું ઓપનિંગ કરવામાં આવ્યું જેમાં
👉 શ્રી યોગેશભાઈ પટેલ
👉 શ્રી શંભુભાઈ પટેલ
કારોબારી સભ્યશ્રીઓ હાજર રહ્યા તેમજ
👉 નવનિયુક્ત ઇ.આચાર્યશ્રી વિજયભાઈ રાણા સાહેબના માર્ગદર્શન હેઠળ ટુર્નામેન્ટ યોજાઈ
જેમાં સંસ્થાના બંને વ્યાયામ શિક્ષક મિત્રો અને તાલુકાના કન્વીનરશ્રી હર્ષદભાઈ પટેલ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા..
તારીખ 16/11/2025.
આભાર.

પ્રમુખશ્રી, મંત્રીશ્રી, કારોબારી સભ્યશ્રીઓ  માધ્યમિક કેળવણી મંડળ આંકલાવ તેમજ સંસ્થાના આચાર્યશ્રી,અને શાળા પરિવારનો ખૂબ ખ...
12/09/2023

પ્રમુખશ્રી, મંત્રીશ્રી, કારોબારી સભ્યશ્રીઓ માધ્યમિક કેળવણી મંડળ આંકલાવ તેમજ સંસ્થાના આચાર્યશ્રી,અને શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર

Welcome.....
28/08/2023

Welcome.....

આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે "મેરી માટી મેરા દેશ" કાર્યક્રમ અંતર્ગત અમર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા આંકલાવ નગ...
14/08/2023

આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે "મેરી માટી મેરા દેશ" કાર્યક્રમ અંતર્ગત અમર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા આંકલાવ નગરપાલિકા ધ્વારા
1) શિલા ફલકમનું અનાવરણ મામલતદાર શ્રી ચેતનભાઈ સુથાર, ચીફ ઓફિસરશ્રી વિપુલભાઈ પનારા ધ્વારા કરવામાં આવ્યું હતું.
2) ત્રિરંગા યાત્રા આંકલાવ નગર માં યોજવા માં આવી અને વસુધાવંદન વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવા આવ્યો.
3)પંચપ્રણ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી
4) ધ્વજ ફરકાવવામાં આવ્યો
આ પ્રસંગે મામલતદારશ્રી ચેતનભાઈ સુથાર, આંકલાવ PSI અસારી સાહેબ, ચીફ ઓફિસર શ્રી વિપુલભાઈ પનારા સાહેબ ,આણંદ જિલ્લા ભાજપ મંત્રી શ્રીમતી મેઘાબેન પટેલ, જિલ્લા કિસાનમોરચા ના ઉપપ્રમુખશ્રી યોગેશભાઈ પટેલ, માધ્યમિક કેળવણી મંડળ,આંકલાવના પ્રમુખશ્રી દિલીપભાઈ જે પટેલ, ઈ.આચાર્યશ્રી હિતેશભાઈ પી પટેલિયા,પ્રાયમરી આચાર્યશ્રી ચિરાગભાઈ વી પટેલ, આંકલાવ શહેર ભાજપ મહામંત્રી વિશાલભાઈ પટેલ, નગરપાલિકા ના શિરીશભાઈ પટેલ, મયુરભાઈ પટેલ, આંકલાવ શહેર યુવા મોરચા પ્રમુખ મિહિરભાઈ શાહ, સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ આંકલાવ ના ભાવિકભાઈ પટેલ, આકાશભાઈ ઠાકોર, શાળા પરિવાર, ગામના આગેવાનો હાજર રહ્યા હતા
સમગ્ર કાર્યક્રમનું સંચાલન આંકલાવ હાઇસ્કુલના વ્યાયામ શિક્ષકશ્રી શ્રી અશ્વિનભાઈ પી પટેલે કર્યું હતું.
સ્થળ: આંકલાવ હાઈસ્કૂલ,આંકલાવ
તારીખ 14/08/2023.

આજ રોજ આંકલાવ હાઇસ્કુલ આંકલાવમાં  નવા ઇન્ચાર્જ આચાર્ય તરીકે જવાબદારી સંભાળતા શ્રી હિતેશભાઈ પટેલિયા સાહેબને ખૂબ ખૂબ અભિનં...
05/08/2023

આજ રોજ આંકલાવ હાઇસ્કુલ આંકલાવમાં નવા ઇન્ચાર્જ આચાર્ય તરીકે જવાબદારી સંભાળતા શ્રી હિતેશભાઈ પટેલિયા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ...
તારીખ 5/8/2023.

03/08/2023
આજ રોજ તારીખ 2/ 8/2023 બુધવારના રોજ એન્ટી કરપ્શન બ્યુરો, આણંદ (A C B આણંદ )ના સહયોગથી આંકલાવ હાઇસ્કુલ આંકલાવના  સ્ટુડન્ટ...
02/08/2023

આજ રોજ તારીખ 2/ 8/2023 બુધવારના રોજ એન્ટી કરપ્શન બ્યુરો, આણંદ (A C B આણંદ )ના સહયોગથી આંકલાવ હાઇસ્કુલ આંકલાવના સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC)ના વિદ્યાર્થી ભાઈ-બહેનો *ભ્રષ્ટાચાર મુક્ત ભારત* વિષય ઉપર ચિત્ર સ્પર્ધા યોજી જેમાં કુલ 88 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ
આ કાર્યક્રમમાં માનનીય સિનિયર પી આઇ શ્રી પી કે ચાવડા સાહેબ, એ.સી.બી.આણંદ
માનનીય પી.આઈ શ્રીમતી એમ એલ રાજપૂત સાહેબ, એ.સી.બી.આણંદ. સંસ્થાના આચાર્ય શ્રીમતી મીનાક્ષીબેન પરમાર
સ્ટુડન્ટ પોલીસ કેડેટના સી.પી.ઓ શ્રી અશ્વિનભાઈ પટેલ સાહેબ.
એ.સી.બી. આણંદ નો સ્ટાફ
શ્રી રણજીતસિંહ
શ્રી વિનોદભાઈ
શ્રી સમીરભાઈ
શ્રી ચંદ્રકાંતભાઈ
શ્રી મનોજભાઈ
શ્રી જયદેવસિંહ
શ્રી અમરસિંહ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર 25 વિદ્યાર્થી ભાઈ બહેનોને સ્કૂલબેગ અને પાણીની બોટલ આપી પ્રોત્સાહિત કર્યા હતા
પી આઇ શ્રીમતી એમ એલ ચાવડા સાહેબ ભ્રષ્ટાચાર મુક્ત ભારતના વિષય ઉપર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલ
તેમજ સમગ્ર માધ્યમિક સ્ટાફ મિત્રોએ સહકાર આપેલ
શ્રી જી ડી પઢિયાર સાહેબે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી આભાર વિધિ કરેલ.🙏

👉*મેડિકલ ચેકઅપ કેમ્પ* 👈         પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ખડોલ તેમજ તાલુકા આરોગ્ય કેન્દ્ર, આંકલાવ ના સહયોગથી તારીખ 3 અને ...
20/07/2023

👉*મેડિકલ ચેકઅપ કેમ્પ* 👈
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ખડોલ તેમજ તાલુકા આરોગ્ય કેન્દ્ર, આંકલાવ ના સહયોગથી તારીખ 3 અને 4 જુલાઇ-2023ના રોજ આંકલાવ હાઇસ્કુલ આંકલાવ
(માધ્યમિક વિભાગ) ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થી ભાઈ - બહેનોની *શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ* યોજાયો જેમાં દરેક વિદ્યાર્થીનું વજન, ઊંચાઈ, આંખોની તપાસ તેમજ ગંભીર બીમારી હોય તો તેની પૂછપરછ કરવામાં આવી
ધોરણ 10 ના વિદ્યાર્થીઓને *વેક્સિનેશન નો બીજો ડોઝ* પણ આપવામાં આવ્યો
માનનીય ડોક્ટર ધરતીબેન ઝિન્જુવાડીયા માનનીય ડોક્ટર આશુતોષભાઈ પટેલ તેમજ તેમના સહયોગી ભાવનાબેન પરમાર, હર્ષીતાબેન, સેલીનાબેન, ખુશીબેન પટેલ, સેરોન રોનો, તમામનો માધ્યમિક કેળવણી મંડળ અને શાળા પરિવાર ખુબ ખુબ આભાર માને છે 🙏🙏

Address

Anklav
388510

Alerts

Be the first to know and let us send you an email when Anklav highschool, Anklav Dist.Anand. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category