જય મુરલીધર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ચાંદ્રોડા.

  • Home
  • India
  • Anjar
  • જય મુરલીધર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ચાંદ્રોડા.

જય મુરલીધર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ચાંદ્રોડા. જય મુરલીધર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ચાંદ્રોડા.

https://www.instagram.com/reel/DB9XyESgF4f/?igsh=bGZwcDl0cTFyZDd2શ્રી ચાન્દ્રોડા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા  છઠ્ઠો સરસ્વતી...
05/11/2024

https://www.instagram.com/reel/DB9XyESgF4f/?igsh=bGZwcDl0cTFyZDd2
શ્રી ચાન્દ્રોડા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા છઠ્ઠો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો આ પ્રસંગે મુખ્ય મહેમાન અંજાર મત વિસ્તાર ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા તેમજ મુખ્ય વક્તા શ્રી દિનેશભાઈ રાવલ (એડવોકેટ ગુજરાત હાઇકોર્ટ) ઉપસ્થિત રહ્યા કાર્યકમ માં 84 વિધાર્થી ભાઈ બહેનો ને સન્માનવામાં આવ્યા આજ ના કાર્યક્રમ ને સફળ બનાવવા માટે તન મન ધન થી સેવા આપનાર તમામ વડીલો મિત્રો ભાઈઓ બહેનો વિધાર્થી ભાઈઓ બહેનો અને ઉપસ્થિત રહેલ સર્વ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર...

08/01/2024
શ્રી સ્વામી વિવેકાનંદ પુસ્તકાલય અને વાંચન કક્ષ ચાંદ્રોડા મધ્યે ચાંદ્રોડા અને આંબાપર ગ્રામ વિકાસ સમિતિનું મિલન. અનેક સદવિ...
16/11/2023

શ્રી સ્વામી વિવેકાનંદ પુસ્તકાલય અને વાંચન કક્ષ ચાંદ્રોડા મધ્યે ચાંદ્રોડા અને આંબાપર ગ્રામ વિકાસ સમિતિનું મિલન. અનેક સદવિચારોનું આદાન-પ્રદાન સાથે સમિતિઓ દ્વારા નિસ્વાર્થ ભાવે થતા કાર્યો સારી રીતે થઈ શકે એવા અનેક વિષયો નું મંતવ્યદર્શન.

શ્રી ચાંદ્રોડા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા દિવાળીના પાચમો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ત...
13/11/2023

શ્રી ચાંદ્રોડા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા દિવાળીના પાચમો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી તેજાભાઈ રમાભાઈ કાનગડ.(પ્રમુખશ્રી કચ્છ પાટણ આહીર મંડળ)
શાસ્ત્રી શ્રી યોગેશભાઈ જોશી.
રમેશભાઈ મરંડ(ત્રિધ્યા ટેક લિમિટેડ)
જીજ્ઞાબેન ઝરૂ (સી. એ)
મિતલબેન મ્યાત્રા (સી.એ) પધાર્યા હતા. જેમાં આ વર્ષે 2023 માં સરકારી ભરતીમાં પાસ થયેલ તેમજ ધો.૩ થી અનુસ્તાનક સુધી ના ૬૭ તેજસ્વી તારલાઓ નું સન્માન કરવામાં આવ્યું હતું.

ભારતીય સેના માંથી સેવા નિવૃત્ત થઈ વતન ચાન્દ્રોડા પધારતા રમેશ ભાઈ નું ભવ્ય સ્વાગત.
02/06/2023

ભારતીય સેના માંથી સેવા નિવૃત્ત થઈ વતન ચાન્દ્રોડા પધારતા રમેશ ભાઈ નું ભવ્ય સ્વાગત.

સરસ્વતી સન્માન સમારોહ - ચાંદ્રોડા 24/10/2022 મુખ્ય મહેમાનો:બાબુભાઈ ભીમાભાઈ હુંબલવિવેકભાઈ તળાવીયાડો.કસ્તુરીબેન ચાવડા   #જ...
25/10/2022

સરસ્વતી સન્માન સમારોહ - ચાંદ્રોડા 24/10/2022
મુખ્ય મહેમાનો:
બાબુભાઈ ભીમાભાઈ હુંબલ
વિવેકભાઈ તળાવીયા
ડો.કસ્તુરીબેન ચાવડા

#જાય_મુરલીધર_એજ્યુકેશન_ચેરીટેબલ_ટ્રસ્ટ #શેક્ષણીક_સમિતી_ચાંદ્રોડા

સરસ્વતી સન્માન સમારોહ ચાંદ્રોડા 2022 #જય મુરલીધર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ચાંદ્રોડા.
23/10/2022

સરસ્વતી સન્માન સમારોહ ચાંદ્રોડા 2022 #જય મુરલીધર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ચાંદ્રોડા.

Address

Anjar
370130

Telephone

+918320414626

Website

Alerts

Be the first to know and let us send you an email when જય મુરલીધર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ચાંદ્રોડા. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category