Shree Khedoi Kanya Shala

Shree Khedoi Kanya Shala Primary education institute situated in khedoi village ta -Anjar. district Kutch (Gujarat)

20/02/2025

Online class..Using Microsoft teams..By- Shree Mayurbhai Parmar.
11/01/2021

Online class..
Using Microsoft teams..
By- Shree Mayurbhai Parmar.

આજ રોજ MAN Industry ના મૅનેજર શ્રી અભિષેક શર્મા જી એ શ્રી ખેડોઈ કન્યા શાળાની શુભેચ્છા મુલાકાત. સાહેબ શ્રી એ શાળા માટે યો...
11/01/2021

આજ રોજ MAN Industry ના મૅનેજર શ્રી અભિષેક શર્મા જી એ શ્રી ખેડોઈ કન્યા શાળાની શુભેચ્છા મુલાકાત. સાહેબ શ્રી એ શાળા માટે યોગદાન અને સહભાગિતા માટે સામે ચાલીને તત્પરતા બતાવી તે બદલ શાળા પરિવાર તેમનો આભારી છે...
- શ્રી ખેડોઈ કન્યા શાળા પરિવાર.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ ચિત્ર પરીક્ષામાં આપણી શાળાની 10 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ જે તમામને A ગ્રેડ મળેલ છે..તમા...
30/12/2020

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ ચિત્ર પરીક્ષામાં આપણી શાળાની 10 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ જે તમામને A ગ્રેડ મળેલ છે..
તમામ વિદ્યાર્થીનીઓને ખૂબ ખૂબઅભીનંદન..

ઓલ ઇન્ડિયા આકાશવાણી ભુજ દ્વારા યોજાયેલ વક્તૃત્વ સ્પર્ધા મા શ્રી ખેડોઈ કન્યા શાળાની  દીકરી એ બીજો નંબર મેળવી મારી શાળાનું...
08/10/2020

ઓલ ઇન્ડિયા આકાશવાણી ભુજ દ્વારા યોજાયેલ વક્તૃત્વ સ્પર્ધા મા શ્રી ખેડોઈ કન્યા શાળાની દીકરી એ બીજો નંબર મેળવી મારી શાળાનું ગૌરવ વધારેલ છે...

ઔષધી બાગ- પર્યાવરણ પ્રયોગશાળામાં શ્રમદાન આપતા શાળાના ઉત્સાહી શિક્ષકો શ્રી જીજ્ઞેશભાઈ પટેલ અને શ્રી મયુરભાઈ પરમાર..
29/09/2020

ઔષધી બાગ- પર્યાવરણ પ્રયોગશાળામાં શ્રમદાન આપતા શાળાના ઉત્સાહી શિક્ષકો શ્રી જીજ્ઞેશભાઈ પટેલ અને શ્રી મયુરભાઈ પરમાર..

શ્રી ખેડોઈ કન્યા શાળાની પર્યાવરણ પ્રયોગશાળામાં  પાણીની બચત થાય અને બાળકો ટપક સિંચાઈ વિશે જાણી-સમજી શકે એવા શૈક્ષણિક હેતુ...
29/09/2020

શ્રી ખેડોઈ કન્યા શાળાની પર્યાવરણ પ્રયોગશાળામાં પાણીની બચત થાય અને બાળકો ટપક સિંચાઈ વિશે જાણી-સમજી શકે એવા શૈક્ષણિક હેતું થી ટપક સિંચાઈની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી..
ઔષધીય વનસ્પતિઓ માટે ઔષધી બાગનું નિર્માણ..

કોરોનાના કપરા સમયગાળામાં બાળકોના આરોગ્ય અને શિક્ષણ બંનેની ચિંતા કરતા શિક્ષકો દ્વારા બાળકોના ઘેર- ઘેર જઈને social distuns...
26/09/2020

કોરોનાના કપરા સમયગાળામાં બાળકોના આરોગ્ય અને શિક્ષણ બંનેની ચિંતા કરતા શિક્ષકો દ્વારા બાળકોના ઘેર- ઘેર જઈને social distunsing નું ધ્યાન રાખીને એકમ કસોટીનું વિતરણ કરવામાં આવ્યું...

Home Learning..
26/09/2020

Home Learning..

Home Learning..Shree Khedoi kanya shala..
26/09/2020

Home Learning..
Shree Khedoi kanya shala..

31/08/2020

Address

Anjar
370110

Opening Hours

Monday 10:30am - 5pm
Tuesday 10:30am - 5pm
Wednesday 10:30am - 5pm
Thursday 10:30am - 5pm
Friday 10:30am - 5pm
Saturday 7:30am - 11:30am

Alerts

Be the first to know and let us send you an email when Shree Khedoi Kanya Shala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shree Khedoi Kanya Shala:

Shortcuts

Share

Category