A1 Global School Anaval

Call Directions Contact the school

A1 Global School Anaval Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from A1 Global School Anaval, Education & Learning, Anaval, Anaval.

World Vegetarian Day   Go green and embrace the veggie life!
01/10/2026

World Vegetarian Day

Go green and embrace the veggie life!

International Coffee Day   Start your day with a cup of joy! Happy International Coffee Day.
01/10/2026

International Coffee Day

Start your day with a cup of joy! Happy International Coffee Day.

International Day for Older Persons   Grateful for the love and guidance of our senior citizens.
01/10/2026

International Day for Older Persons

Grateful for the love and guidance of our senior citizens.

01/10/2026
ગૌરવપૂર્ણ ક્ષણ :🥈🥈🥇🥇🏆🏆💪💪આજરોજ  CRC કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં શાળાના બાળ વૈજ્ઞાનિકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનુ...
01/10/2026

ગૌરવપૂર્ણ ક્ષણ :🥈🥈🥇🥇🏆🏆💪💪
આજરોજ CRC કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં શાળાના બાળ વૈજ્ઞાનિકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધાર્યું.

આ વિજ્ઞાન પ્રદર્શનમાં વિભાગ–3 : “આરોગ્ય અને સ્વચ્છતા” અંતર્ગત “મનુષ્યનું ઉત્સર્જન તંત્ર” વિષય પર મોડેલ અને ચાર્ટ દ્વારા વૈજ્ઞાનિક અભિગમ સાથે સુંદર રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ વિષયને સરળ, રસપ્રદ અને અસરકારક રીતે રજૂ કરી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાના મોડેલ, ચાર્ટ તથા વિષયની સમજણને અસરકારક રીતે રજૂ કરી CRC કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું નામ ગૌરવભેર રોશન કર્યું હતુ

આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ સમગ્ર શાળા પરિવાર તરફથી બાળ વૈજ્ઞાનિકો હેતસ્વી મનીષભાઈ પટેલ, મેશ્વા મહેશસિંહ રાઠોડ અને કનિષ્કા નારાયણભાઈ પ્રજાપતિ તેમજ માર્ગદર્શક શિક્ષકો અમીષાબેન પ્રજાપતિ અને દિશાબેન પટેલને અભિનંદન પાઠવે છે.હવે આ વિધાર્થીઓ તાલુકા કક્ષાએ એવન ગ્લોબલ સ્કૂલનું અને અને વિભાગ- 3 માંથી સી.આર.સી કક્ષાનું પ્રતિનિધિત્વ કરશે.

ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત તાલુકા કક્ષાની યોગાસન સ્પર્ધામાં શાળા માં વિદ્યાર્થીઓની યોગાસન સ્પર્ધામાં શાનદાર સિદ્ધિ🥇🏆🥈 ખેલ મ...
30/09/2026

ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત તાલુકા કક્ષાની યોગાસન સ્પર્ધામાં શાળા માં વિદ્યાર્થીઓની યોગાસન સ્પર્ધામાં શાનદાર સિદ્ધિ🥇🏆🥈

ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત તાલુકા કક્ષાની વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે બી.આર. ઉમરાકર હાઈસ્કૂલ બુધવારના રોજ Under-17 યોગાસન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા કક્ષાએ એ શાળાના વિદ્યાર્થી ઓ એ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળા નું નામ રોશન કર્યું છે.

🏆 જિલ્લા કક્ષાએ કરશે પ્રતિનિધિત્વ👍👍

તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર આસ્થા દિનેશભાઈ દરજી (Under-17 Girls) અને કુલદીપ સિંહ શૈલસિંહ રાજપુરોહિત (Under-17 Boys) હવે આગામી જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધામાં શાળા તેમજ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.

બંને વિદ્યાર્થીઓએ પોતાની મહેનત, નિયમિત અભ્યાસ અને યોગ પ્રત્યેની લગનથી આ સિદ્ધિ હાંસલ કરી છે. તેમની આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.
શાળા પરિવાર દ્વારા બંને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી તેમના ઉજ્જવળ પ્રદર્શનની કામના કરવામાં આવી હતી.

Address

Anaval
Anaval
396510

Opening Hours

Monday 10am - 4:30pm
Tuesday 10am - 4:30pm
Wednesday 10am - 4:30pm
Thursday 10am - 4:30pm
Friday 10am - 4:30pm
Saturday 8am - 11:30am

Telephone

+919724870018

Website

Alerts

Be the first to know and let us send you an email when A1 Global School Anaval posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to A1 Global School Anaval:

Shortcuts

Share