Department Of Political Science SPU

Directions Website

Department Of Political Science SPU Department of Political Science was established in 1958. The Department offers M.A and PhD programmes

13/08/2026

Orientation 2025–27 | Department of Political Science

A wonderful beginning to a new academic journey at the Department of Political Science, Sardar Patel University.

We were honoured to welcome:
Prof. Dr. Niranjan Patel, Hon’ble Vice Chancellor, Sardar Patel University
and
Prof. Dr. A. H. Hasmani Sir, donor of the Dr. APJ Abdul Kalam Gold Medal.
Here’s to two years of learning, experiences, friendships and unforgettable memories.

Welcome, Batch 2026-28. Let the journey begin.

NewBeginnings

સરદાર પટેલ યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગ માટે ગૌરવની ક્ષણ. ✨સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલની પ્રેર...
25/07/2026

સરદાર પટેલ યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગ માટે ગૌરવની ક્ષણ. ✨
સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલની પ્રેરણાથી પ્રો. એ. એચ. હાસમાણી સાહેબના રૂ. 6 લાખના ઉદાર અનુદાનથી હવે દર વર્ષે રાજ્યશાસ્ત્રના અનુસ્નાતક (PG)માં સર્વોચ્ચ ગુણ મેળવનાર વિદ્યાર્થીને “ભારત રત્ન ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સુવર્ણ પદક” એનાયત કરવામાં આવશે.
જ્ઞાન, મહેનત અને શ્રેષ્ઠતાને સમર્પિત આ અનોખી પહેલ માટે હાર્દિક આભાર.

10/07/2026

Day 1 is here!✨
Admissions are now open for the M.A. in Political Science at the Post Graduate Department of Political Science, Sardar Patel University.
Join a department that nurtures critical thinking, leadership, and future nation-builders.

02/07/2026

✨ નવી શરૂઆત, નવા સપના! 🎓🌟

સરદાર પટેલ યુનિવર્સિટીના માનવ વિદ્યાભવન ખાતે શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ના B.A. અને B.Com. ના નવપ્રવેશિત વિદ્યાર્થીઓ માટે 'અભિમુખતા' (Orientation) કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થયો. માનનીય કુલપતિ પ્રો. નિરંજન પટેલના પ્રેરણાદાયી સંબોધન સાથે વિદ્યાર્થીઓએ કૉલેજ જીવનની શરૂઆત કરી. તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ! 🎉🏛️

13/06/2026

દેશનું ભવિષ્ય ઘડવાની તાકાત તમારા વિચારોમાં છે! 🇮🇳🏛️
રાજ્યશાસ્ત્ર, પબ્લિક પોલિસી અને સિવિલ સર્વિસીસ (UPSC/GPSC) માં તમારું સપનું સાકાર કરો! 📚✨
સરદાર પટેલ યુનિવર્સિટી (V.V. Nagar) માં MA in Political Science માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ ની પ્રવેશ પ્રક્રિયા ૧૫ જૂન ૨૦૨૬ થી શરૂ થશે!
🎓 લાયકાત: કોઈપણ પ્રવાહના સ્નાતક (Any Graduate)
🎯 મુખ્ય આકર્ષણો: સ્પર્ધાત્મક પરીક્ષાઓ (UPSC/GPSC) ને અનુરૂપ અભ્યાસક્રમ, પબ્લિક પોલિસી અને આંતરરાષ્ટ્રીય સંબંધોનું ગહન જ્ઞાન, અને નિષ્ણાત પ્રાધ્યાપકો દ્વારા સચોટ માર્ગદર્શન.
⏳ તો રાહ શેની જુઓ છો? રાષ્ટ્ર નિર્માણની દિશામાં તમારું પહેલું કદમ ઉઠાવો!
આજે જ GCAS પોર્ટલ પર ‘Post Graduate (Regular)’ કેટેગરીમાં તમારું ફોર્મ ભરો અને તમારી સીટ બુક કરો:www.gcas.gujgov.edu.in
📞 વધુ માહિતી માટે સંપર્ક: 99781 38008
📍 સ્થળ: હ્યુમેનિટીઝ બિલ્ડિંગ, સરદાર પટેલ યુનિવર્સિટી

Department of Political Science, Sardar Patel University proudly congratulates the Top 3 performers of Sem – 4 for their...
12/05/2026

Department of Political Science, Sardar Patel University proudly congratulates the Top 3 performers of Sem – 4 for their outstanding Overall CGPA Performance in Batch 2024–26.

Your hard work, dedication, and academic excellence continue to make the department proud.
Wishing you all continued success and greater achievements ahead. Keep shining!

Address

Department Of Political Science, Main Campus SPU
Anand
388120

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 10am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when Department Of Political Science SPU posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share