Shivam Shasrtriya Gayan Vadan Classes

Shivam Shasrtriya Gayan Vadan Classes A place where you can learn to sing, play harmonium/keyboard. All courses are strictly restricted to

Premier, Historical heritage, Great Institute and  Great EducationAdmissions are Open
05/04/2024

Premier, Historical heritage, Great Institute and Great Education
Admissions are Open

અભિવ્યક્તિ એ ગુજરાતીઓનું અને ગુજરાતી જાણનારા ઓ નું પોતીકું છે. જેમાં આપણે સહુ આપણી માતૃભાષા માં ઉદ્ભવતી ઊર્મિ ઓ, કલ્પનાઓ...
21/02/2024

અભિવ્યક્તિ એ ગુજરાતીઓનું અને ગુજરાતી જાણનારા ઓ નું પોતીકું છે. જેમાં આપણે સહુ આપણી માતૃભાષા માં ઉદ્ભવતી ઊર્મિ ઓ, કલ્પનાઓ, વિચારો ને અભિવ્યક્ત કરી શકવાની સ્વતંત્રતા ધરાવીએ છીએ. છતાં પણ અહીં અભિવ્યક્તિ ને ભાષા બંધનો નથી........
માતૃ ભાષા દિવસ..... ની શુભેચ્છાઓ...

અભિવ્યક્તિ એ ગુજરાતીઓનું અને ગુજરાતી જાણનારા ઓ નું પોતીકું છે. જેમાં આપણે સહુ આપણી માતૃભાષા માં ઉદ્ભવતી ઊર્મિ ઓ, ક...

🙏 મહા વદ દસમ.....પરમ પૂજ્ય મમ્મી- પપ્પા ની પ્રથમ સ્મરણાંજલિ અને હૃદયાંજલી......🙏ઈશ્વર ના અવતાર નો અહેસાસ  થયો એ બાળપણ ના...
18/02/2024

🙏 મહા વદ દસમ.....
પરમ પૂજ્ય મમ્મી- પપ્પા ની પ્રથમ સ્મરણાંજલિ અને હૃદયાંજલી......🙏

ઈશ્વર ના અવતાર નો અહેસાસ થયો
એ બાળપણ ના સ્મરણો હું વાગોળતો ગયો,

શિવ અને લાલા ની શ્રદ્ધા ના બીજ અમમાં રોપ્યા
સંસ્કારો ના ભાથા સમ વારસા અમને સોંપ્યા,

ભક્તિ કેરા રંગે તમો એ સંસાર ને રંગ્યો
શિવાલય ના નિર્માણ નો લહાવો ભીડ- ભંજને આપ્યો,

દુનિયા ના આકરા તાપ માં છાયો અમને મળ્યો
તે છાયા તળે સુખી સમૃદ્ધ પરિવાર ફૂલ્યો ફાલ્યો,

પૌત્ર પરપૌત્રો ના નસીબ અહીં જુઓ
દાદા પરદાદા નો ખોળો જેમણે ખુંદયો,

સંતાનો અમે સદાય યુવાન અને ચહેરો હસતો રહેતો
બીજી જ સવારે અરીસા માં પ્રોઢ નો ચહેરો ઉપસ્યો,

મંદિર સમ એ ઓરડો સદાય ભર્યો રહેતો
ફક્ત યાદ અને સાદ નો સંચાર અમને પામ્યો,

હે મહાદેવ.. આ તે કેવો સાદ તમે દીધો
કે ક્ષણ ના વિલંબ વગર રસ્તો અનંત નો લીધો,

એકલ પંથી વાટ ઉપર પણ સંગાથ એવો કીધો
કે જન્મો જનમ ના સાથ નો કોલ નિભાવી દીધો.

🙏 પ્રણામ સમગ્ર ભટ્ટ કામદાર પરિવાર

https://datalysis.ca/ #Are you struggling to make sense of the data your company collects? Do you wish you could gain de...
16/08/2023

https://datalysis.ca/ #

Are you struggling to make sense of the data your company collects? Do you wish you could gain deeper insights into your customers, operations, and financial performance? If so, Datalysis can help. So please click

We have an extensive industry and consulting experience which means we are pragmatic, have excellent technical abilities and great communications skills.

જય હાટકેશ, આ વખત ના પાટોત્સવ 2023 નિમિત્તે હાટકેશ દાદા ની પ્રેરણા થી હાટકેશ ધૂન નું સામૂહિક રીતે ગાઈ શકાય તેવું સર્જન થય...
10/04/2023

જય હાટકેશ, આ વખત ના પાટોત્સવ 2023 નિમિત્તે હાટકેશ દાદા ની પ્રેરણા થી હાટકેશ ધૂન નું સામૂહિક રીતે ગાઈ શકાય તેવું સર્જન થયું.. જે તમામ વૈશ્વિક નાગરો ને અર્પણ...
ડૉ નિકુંજ ભટ્ટ

Singers: Dr Nikunj Bhatt, Mrs.Lavanya Bhatt and Mrs. Dhruti Bhatt BhachechConcept: Dr Rajubhai Jha and Mr Tushar DaveMusic arrangement and Recording: Mr. Nai...

23/11/2022
Prarthana on the opening of program...
23/08/2018

Prarthana on the opening of program...

Address

5, Vishrut Park 5, Jitodia Road
Anand
388001

Telephone

+919898736056

Website

Alerts

Be the first to know and let us send you an email when Shivam Shasrtriya Gayan Vadan Classes posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share