24/07/2022
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની ગતિવિધિ સ્ટુડન્ટ ફોર સેવા અંતર્ગત આણંદ ની સેવા વસ્તી માં છેલ્લા ઘણા સમય થી નિયમિત ચાલતી *"પરિષદ કી પાઠશાળા"* માં એક કલાક રાષ્ટ્ર માટે સંકલ્પ સાથે સેવા વસ્તી ના 30 થી વધુ નાના ભૂલકાંઓ ને નિઃશુલ્ક શિક્ષા આપવામાં આવી જેમાં ગુજરાત પ્રદેશ માંથી સ્ટુડન્ટ ફોર સેવા ના પ્રદેશ સંયોજક શ્રી દર્શનભાઈ ગામેચી નો આણંદ ખાતે પ્રવાસ રહ્યો તેમના દ્વારા આગામી સેવાકાર્ય માટે કાર્યકર્તાઓ ને માર્ગદર્શન મળ્યું.
#परिषद_की_पाठशाला