GYAN SAGAR KIDS

GYAN SAGAR KIDS The Pre-school which provides best education with fun and entertainment along with affordable fee structure.....

30/11/2024
જ્ઞાનસાગર ફાઉન્ડેશન સંચાલિત સેંટ થોમસ સ્કૂલ-આણંદ દ્વારા શિક્ષક દીન ની ભવ્ય ઊજવણી કરવામાં આવી
05/09/2024

જ્ઞાનસાગર ફાઉન્ડેશન સંચાલિત સેંટ થોમસ સ્કૂલ-આણંદ દ્વારા શિક્ષક દીન ની ભવ્ય ઊજવણી કરવામાં આવી

15/08/2024
આજરોજ તા. 10/08/2024 ના શનિવારની પ્રવૃત્તિના ભાગરૂપે, જ્ઞાનસાગર ફાઉન્ડેશન સંચાલિત સેંટ થોમસ સ્કૂલ-આણંદ (ગુજરાતી/અંગ્રેજી...
10/08/2024

આજરોજ તા. 10/08/2024 ના શનિવારની પ્રવૃત્તિના ભાગરૂપે, જ્ઞાનસાગર ફાઉન્ડેશન સંચાલિત સેંટ થોમસ સ્કૂલ-આણંદ (ગુજરાતી/અંગ્રેજી માધ્યમ)માં સ્વાતંત્ર્ય દિવસની ઊજવણી કરવામાં આવી.

વકૃત્વ સ્પર્ધા, દેશભક્તિ ગીત સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધા રાખવામાં આવેલ.
જેમાં ધોરણ 1 થી 8 ના અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.

તમામ સ્ટાફ તથા વિદ્યાર્થીઓને અભિનંદન.

તા. 13/07/2024 ના શનિવારની પ્રવૃત્તિના ભાગરૂપે કેશગુંફન સ્પર્ધાની હરિફાઇ રાખવામાં આવી. જેમાં સેંટ થોમસ સ્કૂલ (અંગ્રેજી મ...
13/07/2024

તા. 13/07/2024 ના શનિવારની પ્રવૃત્તિના ભાગરૂપે કેશગુંફન સ્પર્ધાની હરિફાઇ રાખવામાં આવી. જેમાં સેંટ થોમસ સ્કૂલ (અંગ્રેજી માધ્યમ/ગુજરાતી માધ્યમ)-આણંદની ધોરણ 1થી 8 ની વિદ્યાર્થીનિઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

તમામ સ્ટાફ ને વિદ્યાર્થીનિઓને માર્ગદર્શન આપવા તથા પ્રોત્સાહિત કરવા માટે અભિનંદન. 🙏🙏🙏

16/08/2022
Number counting..... with full fun
18/04/2022

Number counting..... with full fun

Block Building activities... This activities helps to learn Shapes and colors....
18/04/2022

Block Building activities... This activities helps to learn Shapes and colors....

Annual Day  # # St.THOMAS  SCHOOL  # 🎉
14/01/2020

Annual Day # # St.THOMAS SCHOOL # 🎉

Address

25 Ektanagar Padhariya
Anand
388001

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

9825855755

Website

Alerts

Be the first to know and let us send you an email when GYAN SAGAR KIDS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category