16/04/2026
'આગમન' એક અવસર કાર્યક્રમ અંતર્ગત બાલવાટિકા અને ધો.૧ માં ૨૨ જેટલા બાળકોને આવકાર...
દાતાશ્રી આશિકમીયાં કાજી તરફથી દફતર કીટનું વિતરણ...
આભાર મહેમાનોનો અને દાતાશ્રીનો...
ખાનગી શાળાની જેમ જ એપ્રિલ માસમાં રમતગમત સાથે કૌશલ્યવર્ધક પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે...
શાળા ખૂલતાં શાળાએ આવી જશે કિલ્લોલ કરતાં ભૂલકાઓ...