Adarsh Education Campus

Adarsh Education Campus "Transforming lives and communities through learning." "Educating students for career success"

🎉 Proud Moment | Adarsh Educational Complex, Napa 🎉અમારી તેજસ્વી વિદ્યાર્થીની Asma I. Rana (Class 12 – Commerce) એ ગૌરવપ...
15/04/2026

🎉 Proud Moment | Adarsh Educational Complex, Napa 🎉

અમારી તેજસ્વી વિદ્યાર્થીની Asma I. Rana (Class 12 – Commerce) એ ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે 🌟

🏆 PMET, Surat (Progressive Muslim Education Trust) માં સફળ પસંદગી
📚 બોર્ડ પરીક્ષા આપ્યા બાદ તરત જ આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરવી એ ખરેખર પ્રશંસનીય છે

👉 સમગ્ર ગુજરાતમાંથી 3000+ વિદ્યાર્થીઓ વચ્ચે સ્થાન મેળવવું – ગર્વની વાત!

👏 હાર્દિક અભિનંદન Asma!
તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે દિલથી શુભેચ્છાઓ 💐

📢 Admission Open – Commerce Stream with Hostel Facility

✔️ Free CA Foundation Guidance
✔️ Modern Teaching Methods
✔️ Safe & Disciplined Hostel Facility

📞 Call Now: 02696-283950 | 99744 48626 | 79903 26560
📍 Anand–Borsad Main Road, Napa

📚✨ Only 10 Days to Go! Stay focused, stay confident — success is waiting for you! 💪🎯
16/02/2026

📚✨ Only 10 Days to Go! Stay focused, stay confident — success is waiting for you! 💪🎯

💐💐💐 નાપા ગામનો ઐતિહાસિક ગૌરવ ક્ષણ 💐💐💐🌹✨ નાપા ગામના ઇતિહાસમાં પહેલીવાર ✨🌹ગવર્નમેન્ટ ક્વોટા હેઠળ MBBS પ્રવેશ મેળવનાર પ્રથમ...
23/09/2025

💐💐💐 નાપા ગામનો ઐતિહાસિક ગૌરવ ક્ષણ 💐💐💐

🌹✨ નાપા ગામના ઇતિહાસમાં પહેલીવાર ✨🌹
ગવર્નમેન્ટ ક્વોટા હેઠળ MBBS પ્રવેશ મેળવનાર પ્રથમ દીકરી
🎉 કાજી શીફા ઇમરાનમીયા 🎉

📚 આઇડિયલ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ, નાપાની પ્રતિભાશાળી વિદ્યાર્થિની કાજી શીફાએ પોતાની અવિરત મહેનત, શ્રદ્ધા અને પ્રતિભાથી NEET પરીક્ષામાં શ્રેષ્ઠ સફળતા મેળવી છે.

🏥 તેમણે પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ, કરમસદ ખાતે MBBS અભ્યાસક્રમમાં સ્થાન પ્રાપ્ત કરીને માત્ર તેમના પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર ગામ અને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે.

🌟 આ ક્ષણ નાપા ગામના ઇતિહાસમાં સોનાના અક્ષરોથી લખાશે.
🌟 કાજી શીફાની આ સિદ્ધિ તમામ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે કે સંકલ્પ, મહેનત અને ધીરજ હોય તો કોઈપણ સપનું સાકાર થઈ શકે છે.

🙏 આખું ગામ અને શાળા પરિવાર દિલથી દુઆ કરે છે કે કાજી શીફા ભવિષ્યમાં વધુ ઊંચાઈઓ હાંસલ કરે અને સમાજ તથા દેશની આરોગ્યસેવામાં અગ્રેસર બની રહે.

💐 આદર્શ શૈક્ષણિક સંકુલ પરિવાર તરફથી દિલથી હાર્દિક અભિનંદન તથા શુભકામનાઓ 💐

🩸 Be a Lifesaver this World Blood Donation Day! 🩸A single drop can save a life — Donate Blood, Donate Life!🦸‍♂️ Be a Her...
14/06/2025

🩸 Be a Lifesaver this World Blood Donation Day! 🩸
A single drop can save a life — Donate Blood, Donate Life!
🦸‍♂️ Be a Hero 💪🩸 Donate Blood ❤️ Save Lives 🌍
📍 Adarsh Educational Complex, Napa
📞 02696-283950 | 99744 48626 | 79903 26560

Address

Anand-Borsad Road, NAPA
Anand
388560

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 7:30am - 1pm

Telephone

+912696283950

Alerts

Be the first to know and let us send you an email when Adarsh Education Campus posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Adarsh Education Campus:

Shortcuts

Share

Category