Jashkamal-Milcent Management Training Centre

Jashkamal-Milcent Management Training Centre JMTC is a well known educational institute in Anand under the aegis Shri Charotar motti Sattavis Patidar Kelvani Mandal- CMSPKM ( CHARUSAT University) Anand.

JMTC ITI is AFFILIATED with NCVT - Sanitary Inspector SI & Geriatric Care OAC. JMTC & JMTC ITI
1. Health Sanitary Inspector- S.I. (NCVT)
2. Geriatric Care- OAC (NCVT)
3. PGDMLT(CHARUSAT UNIVERSITY)
JMTC Provides a Till selection facility.
* Smart class facility ( with projector & AV & AC )
* All updated material.
* Daily class test & Doubt solving sessions.
* Free Demo classes.
* Computer Lab fac

ility.
* Online Test.
* Sunday special class/ MOCK TEST
* Early morning late evening batch available.
સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે UPSC, GPSC, BANK, RAILWAY અને ક્લાસ 3( તલાટી કમ મંત્રી, બિનસચિવાલય, ઓફિસ આસિસ્ટન્ટ, PSI. કોન્સ્ટેબલ, વન રક્ષક, TET, TAT વગેરે.......) માટે ખૂબ જ માટે ઉપયોગી Daily કરંટ અફેર્સ. Also avail scholarship. Join- JMTC - D.Z. PATEL SCHOOL CAMPUS, 80 FT ROAD, OPP- BIG BAZAAR, ANAND. 9687952710/02692246578

  On this Independence Day, let's honour the past and work towards a brighter future. Happy Independence Day!
15/08/2026


On this Independence Day, let's honour the past and work towards a brighter future. Happy Independence Day!

14/08/2026

Batch 2025-26, 100% પરિણામ સાથે ઉત્કૃષ્ટતા પર આધારિત સફળતાની ગૌરવગાથા

JMTC-ITI ખાતે સફળતા માત્ર એક આંકડો નથી — તે છે સતત પ્રયત્નો, ગુણવત્તાસભર તાલીમ, શિસ્ત અને શ્રેષ્ઠતા માટેની અડગ પ્રતિબદ્ધતાનું પરિણામ.

🏆 સતત 7 વર્ષથી 100% પરિણામ
🎓 વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ
📈 શ્રેષ્ઠતાનો સાબિત થયેલો ટ્રેક રેકોર્ડ

દરેક સફળ પરિણામ પાછળ છે — મહેનતુ વિદ્યાર્થી, સમર્પિત માર્ગદર્શક શિક્ષકમંડળ અને શ્રેષ્ઠ તાલીમ આપવા માટે પ્રતિબદ્ધ સંસ્થા.

અમારા સફળ વિદ્યાર્થીઓ એ સાબિત કરે છે કે મહેનત + યોગ્ય માર્ગદર્શન + યોગ્ય તક = ઉજ્જવળ સફળતા.

JMTC-ITI — કૌશલ્યનું નિર્માણ • સિદ્ધિઓનું સર્જન • સફળ કારકિર્દીનું ઘડતર

અમે માત્ર વચન આપતા નથી, અમે પરિણામ દ્વારા સાબિત કરીએ છીએ.

આભાર
JMTC team & Management

12/08/2026


A SUCCESS STORY BUILT ON EXCELLENCE with 100% Result Batch 2025-26.

Congratulations 🎊

At JMTC-ITI, success is not an accident — it is the outcome of consistent effort, quality training, strong discipline, and a commitment to excellence.

🏆 7 Consecutive Years of 100% Results
🎓 Outstanding Student Achievements
📈 A Proven Track Record of Excellence.

Our achievers are the true reflection of what dedication + guidance + opportunity can accomplish.

JMTC-ITI — Building Skills. Creating Achievers. Shaping Successful Careers.

Regards
JMTC TEAM & Management

વહાલા મિત્રો છેલ્લી તક.     છેલ્લી તક       જૂજ સીટ બાકી હાલમાં વર્ષ 2026-27 માટે JMTC ITI ખાતે પ્રવેશ પ્રક્રિયા શરૂ થયે...
05/08/2026

વહાલા મિત્રો
છેલ્લી તક. છેલ્લી તક જૂજ સીટ બાકી

હાલમાં વર્ષ 2026-27 માટે JMTC ITI ખાતે પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેલ છે. જૂજ સીટો માટે વહેલા તે પહેલા ના ધોરણે રૂબરૂ સંસ્થા ખાતે તારીખ 7 ઓગસ્ટ થી 14 ઓગસ્ટ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે.
આપ સૌને જાણ અર્થે આપણી આજુબાજુ, સગા સંબંધી, મિત્રવર્ગ માં કોઈને પ્રવેશ લેવા અથવા માહિતી માટે JMTC ખાતે મુલાકાત લેવા.

1. હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર - 8 સીટ
2. GERIATRIC CARE ઓલ્ડ એજ કેર

10 પાસ/12 પાસ, નાપાસ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક.

આભાર

गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः।गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः॥अखण्डमण्डलाकारं व्याप्तं ...
29/07/2026

गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः।
गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः॥
अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम्।
तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः॥"

🎓  જૂજ સીટ બાકી  (2026–27) ✨ આજનો નિર્ણય — આવતી કાલની સફળતા!શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ, આણંદ સંચાલિતJM...
25/07/2026

🎓 જૂજ સીટ બાકી (2026–27) ✨ આજનો નિર્ણય — આવતી કાલની સફળતા!
શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ, આણંદ સંચાલિત
JMTC - ITI (NCVT) ખાતે એક વર્ષીય જોબ લક્ષી કોર્સમાં ઓનલાઈન પ્રવેશ શરૂ છે:
👉 હેલ્થ સેનેટરી ઇન્સપેક્ટર (S.I.)
👉 જીરયાટ્રીક કેર (ઓલ્ડ એજ કેર – નર્સિંગ)
✅ પ્રેક્ટીકલ ટ્રેનિંગ ✅ 100% પરિણામ
✅ પ્લેસમેન્ટ સહાયતા* ✅ Spoken English ✅ Free CCC
✅ અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ ✅ ફ્રી બસ પાસ ✅ નિયમ મુજબ સ્કૉલરશિપ ✅ AC ક્લાસ રૂમ ✅ WI-FI સુવિધા ✅ લાઈબ્રેરી
👉 દિકરીયો (છોકરીઓ) માટે વિશેષ (નમો કૌશલ્ય લક્ષ્મી યોજના) હેઠણ ૨૪૦૦૦ રૂપિયા સુધીની સ્કૉલરશિપ*.
અમારા વિદ્યાર્થીઓ સરકારી, ખાનગી ક્ષેત્ર તેમજ વિદેશમાં સફળતા પૂર્વક કાર્યરત છે!
👉 આગામી સફળ JMTCian તમે પણ બની શકો છો! 🎯 લાયકાત: 10મું / 12મું પાસ તથા વધુ 📢 મર્યાદિત બેઠકો — આજે જ અરજી કરો!
📞 સંપર્ક:
+91 9687952710
02692 357546
✉️ Email:
[email protected]
📍 સરનામું:
JMTC, D.Z. પટેલ સ્કૂલ કેમ્પસ,
સ્માર્ટ બજાર સામે, 80 ફૂટ રોડ, આણંદ
🚀 તમારું ભવિષ્ય અહીંથી શરૂ થાય છે! આજે જ અમારી સંસ્થાની મુલાકાત લો

25/07/2026

🎓 (2026–27) ✨ આજનો નિર્ણય — આવતી કાલની સફળતા!
શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ, આણંદ સંચાલિત
JMTC - ITI (NCVT) ખાતે એક વર્ષીય જોબ લક્ષી કોર્સમાં ઓનલાઈન પ્રવેશ શરૂ છે:
👉 હેલ્થ સેનેટરી ઇન્સપેક્ટર (S.I.)
👉 જીરયાટ્રીક કેર (ઓલ્ડ એજ કેર – નર્સિંગ)
✅ પ્રેક્ટીકલ ટ્રેનિંગ ✅ 100% પરિણામ
✅ પ્લેસમેન્ટ સહાયતા* ✅ Spoken English ✅ Free CCC
✅ અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ ✅ ફ્રી બસ પાસ ✅ નિયમ મુજબ સ્કૉલરશિપ ✅ AC ક્લાસ રૂમ ✅ WI-FI સુવિધા ✅ લાઈબ્રેરી
👉 દિકરીયો (છોકરીઓ) માટે વિશેષ (નમો કૌશલ્ય લક્ષ્મી યોજના) હેઠણ ૨૪૦૦૦ રૂપિયા સુધીની સ્કૉલરશિપ*.
અમારા વિદ્યાર્થીઓ સરકારી, ખાનગી ક્ષેત્ર તેમજ વિદેશમાં સફળતા પૂર્વક કાર્યરત છે!
👉 આગામી સફળ JMTCian તમે પણ બની શકો છો! 🎯 લાયકાત: 10મું / 12મું પાસ તથા વધુ 📢 મર્યાદિત બેઠકો — આજે જ અરજી કરો!
📞 સંપર્ક:
+91 9687952710
02692 357546
✉️ Email:
[email protected]
📍 સરનામું:
JMTC, D.Z. પટેલ સ્કૂલ કેમ્પસ,
સ્માર્ટ બજાર સામે, 80 ફૂટ રોડ, આણંદ
🚀 તમારું ભવિષ્ય અહીંથી શરૂ થાય છે! આજે જ અમારી સંસ્થાની મુલાકાત લો

Address

JMTC Campus/Beside DZ PATEL HIGHER SEC SCHOOL 80FT Road OPP BIG BAZAR
Anand
388001

Opening Hours

Monday 8am - 6pm
Tuesday 8am - 6pm
Wednesday 8am - 6pm
Thursday 8am - 6pm
Friday 8am - 6pm
Saturday 8am - 6pm
Sunday 8am - 6pm

Telephone

+919687952710

Alerts

Be the first to know and let us send you an email when Jashkamal-Milcent Management Training Centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Jashkamal-Milcent Management Training Centre:

Share