Anjuman Highschool, Bhalej

Anjuman Highschool, Bhalej Minority school in Anand district, established in 1986

તમારા સમયમાં કોણ હતાં તમારા ફેવરિટ ટીચર ? અને તમે કયા વર્ષમાં અભ્યાસ કરતા?
10/05/2026

તમારા સમયમાં કોણ હતાં તમારા ફેવરિટ ટીચર ? અને તમે કયા વર્ષમાં અભ્યાસ કરતા?

ધોરણ-12 બોર્ડ પરિણામ
10/05/2026

ધોરણ-12 બોર્ડ પરિણામ

ધોરણ-10 બોર્ડ પરિણામ
10/05/2026

ધોરણ-10 બોર્ડ પરિણામ

01/11/2025

Alumni Meet @ Anjuman Highschool, Bhalej on 25th December 2025

અંજુમન હાઈસ્કૂલ ભાલેજ ધોરણ 10 નું પરિણામ
09/05/2025

અંજુમન હાઈસ્કૂલ ભાલેજ ધોરણ 10 નું પરિણામ

અંજુમન હાઈસ્કૂલ ભાલેજ ધોરણ 12 નું પરિણામ
08/05/2025

અંજુમન હાઈસ્કૂલ ભાલેજ ધોરણ 12 નું પરિણામ

જુન - 2025 થી કુલસુમબેન હાલાણી અંગ્રેજી માધ્યમ શાળા ની ( ધોરણ 1 થી 5 ) શરૂઆત
03/05/2025

જુન - 2025 થી કુલસુમબેન હાલાણી અંગ્રેજી માધ્યમ શાળા ની ( ધોરણ 1 થી 5 ) શરૂઆત

05/04/2025
અંજુમન ફલાહે દારૈન ટ્રસ્ટ, ભાલેજ દ્વારા ગુજરાતી માધ્યમની બાલવાડી થી લઈને ધોરણ 12 સુધી માં 900 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે....
24/02/2025

અંજુમન ફલાહે દારૈન ટ્રસ્ટ, ભાલેજ દ્વારા ગુજરાતી માધ્યમની બાલવાડી થી લઈને ધોરણ 12 સુધી માં 900 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સમાજની માંગને ધ્યાને લઈને ચાલુ વર્ષથી અંગ્રેજી માધ્યમની શાળા પણ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. સમાજમાં શિક્ષણની ભૂખ જાગૃત થઈ ગયેલ છે. નાણાંના અભાવે કોઈ શિક્ષણથી વંચિત ન રહે તે માટે ટ્રસ્ટ દ્વારા અલગથી વ્યવસ્થા થઈ રહેલ છે જેમાં જકાત, લિલ્લાહ અને બિન મુસ્લિમ વિદ્યાર્થીઓને વ્યાજમાંથી સહાય આપી ફી, ગણવેશ, ચોપડીઓ, નોટબુક વગેરે આપવામાં આવે છે. ગત વર્ષમાં સંસ્થા દ્વારા રૂ. 2,49,120 ની સહાય આપવામાં આવેલ હતી. ગરીબ વિદ્યાર્થીઓ માટે જકાત, સદકા, લિલ્લાહની રકમથી મદદ કરી શકો છો. તાલીમ પાછળ થયેલ ખર્ચ "સદક એ ઝારિયહ" છે. આપની જકાત, સદકા લિલ્લાહ વગેરેની રકમમાં અંજુમન ને યાદ રાખવા અપીલ છે.
અંજુમન ફલાહે દારૈન ટ્રસ્ટ પરિવાર
ભાલેજ તા. ઉમરેઠ જિ. આણંદ
મો.નં 87329 55812

01/02/2025

અંજુમન હાઇસ્કૂલ, ભાલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોએ વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે જ્ઞાનોત્સવ- 2025 ની મુલાકાત લીધી.

અંજુમન હાઇસ્કૂલ, ભાલેજમાં 76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી
26/01/2025

અંજુમન હાઇસ્કૂલ, ભાલેજમાં 76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

Address

Bhalej
Anand
388205

Website

Alerts

Be the first to know and let us send you an email when Anjuman Highschool, Bhalej posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category