13/07/2018
ચેખલા પે-સેન્ટર શાળા ની બાળ સંસદ ની ચૂંટણી ના કેટલાક દ્રશ્યો.....
આ પ્રસંગે ગામ ના સરપંચશ્રી, એસ.એમ . સી સભ્યશ્રી, સાણંદ તાલુકા શિક્ષક સંઘ ના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહી બાળકોને ચૂંટણીનું લોકશાહીમાં મહત્વ સમજાવ્યું....