N.S.Patel Arts College, Anand- Autonomous

N.S.Patel Arts College, Anand- Autonomous The college offers courses from UG to Doctoral level.

“A College with a Difference,” as it is popularly known; N S Patel Arts (Autonomous) College was started way back in 1970 with a view to imparting value-based education.

📚✨ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન ✨📚સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ, આણંદના મેનેજિંગ ટ્રસ્ટી અને સેક્રેટરી ડૉ. ભીખુભાઈ પટેલ સાહેબના ...
24/08/2026

📚✨ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન ✨📚

સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ, આણંદના મેનેજિંગ ટ્રસ્ટી અને સેક્રેટરી ડૉ. ભીખુભાઈ પટેલ સાહેબના ૨૦ વર્ષના સફળ સેવાકાળના ગૌરવપૂર્ણ ‘આરોહણ’ નિમિત્તે એન. એસ. પટેલ આર્ટ્સ (ઓટોનોમસ) કોલેજ, આણંદ ખાતે પુસ્તક મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો. જેમાં ઉદ્ઘાટન પ્રસંગે ડૉ. ભીખુભાઈ પટેલ સાહેબ, જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી અને જોઈન્ટ સેક્રેટરી શ્રી અન્વેષભાઈ પટેલ, કૉલેજના આચાર્ય પ્રો. પ્રશાંત પટેલ તેમજ ટ્રસ્ટના પ્રતિનિધિ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

પુસ્તક મેળાના સંયોજક ડૉ. ચિરાગ પરમાર તથા સમિતિના સભ્યો ડૉ. કાંચી શુક્લ, ડૉ. કનુભાઈ ભવા, ડૉ. જયેન્દ્રસિંહ મહિડા, ડૉ. કિરણસિંહ બારૈયા, પ્રા. ડિમ્પલ પટેલ, શ્રી મયુર પટેલ અને ડૉ. સુરેશ ઝાલાએ આયોજનમાં સક્રિય સહયોગ આપ્યો હતો. અધ્યાપકો અને વિદ્યાર્થીઓની ઉત્સાહભેર ઉપસ્થિતિ રહી હતી.

વાંચો • વિચારો • શીખો • આગળ વધો! 💫

આવતી કાલથી પુસ્તક મેળાનો ભવ્ય  શુભારંભ...ચરોતરની સાહિત્ય-વાંચન પ્રિય જનતાને પુસ્તક મેળામાં પધારવા હાર્દિક નિમંત્રણ છે.🗓 ...
20/08/2026

આવતી કાલથી પુસ્તક મેળાનો ભવ્ય શુભારંભ...

ચરોતરની સાહિત્ય-વાંચન પ્રિય જનતાને પુસ્તક મેળામાં પધારવા હાર્દિક નિમંત્રણ છે.

🗓 તારીખ: ૨૧/૦૮/૨૦૨૬ થી ૩૧/૦૮/૨૦૨૬

⏰ સમય: સવારે ૧૧:૦૦ થી બપોરે ૦૪:૦૦ વાગ્યા સુધી

📍 સ્થળ: રવિશંકર મહારાજ ઓડિટોરિયમ, એન. એસ. પટેલ આર્ટ્સ કોલેજ (ઓટોનોમસ), ભાલેજ રોડ, આણંદ

💡 "પુસ્તક છે વિચારોની પાંખ, આવો સાથે ઉડાન ભરીએ..."

📞 સંયોજક: ડૉ. ચિરાગ પરમાર (મો. ૯૧૫૭૭૮૩૧૧૬)

🏅 ગુજરાત ખો-ખો લીગ–2026 : ભવ્ય સમાપન સમારોહ 🏅🎯 ત્રણ દિવસની રોમાંચક રમત, અદમ્ય ઉત્સાહ અને ટીમવર્કથી આયોજિત ગુજરાત ખો-ખો લ...
19/08/2026

🏅 ગુજરાત ખો-ખો લીગ–2026 : ભવ્ય સમાપન સમારોહ 🏅

🎯 ત્રણ દિવસની રોમાંચક રમત, અદમ્ય ઉત્સાહ અને ટીમવર્કથી આયોજિત ગુજરાત ખો-ખો લીગ–2026નું ભવ્ય સમાપન થયું. જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાના કુલપતિ પ્રોફે. હરિભાઈ કાતરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

🌟 આ પ્રસંગે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ, આણંદના મેનેજિંગ ટ્રસ્ટી અને સેક્રેટરી ડૉ. બી. એન. પટેલ, જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી અને સેક્રેટરી શ્રી અન્વેશ પટેલ, જોઈન્ટ સેક્રેટરી શ્રી મૃદુલાબેન પટેલ, કોલેજના આચાર્ય પ્રોફેસર પ્રશાંત પટેલ તથા ટ્રસ્ટના સૌ પદાધિકારીઓની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી. આ સ્પર્ધાને માણવા SPET પરિવારના સૌ નિયામક, આચાર્યો અને સ્ટાફ મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

🏆 ચેમ્પિયનશિપનું ગૌરવ 🏆

☑️ ભાઈઓની કેટેગરી
🥇 ચેમ્પિયન: બી. એન. પટેલ બુલ્સ
🥈 રનર્સપ : બી. વોક ટાઈગર

☑️ બહેનોની કેટેગરી
🥇 ચેમ્પિયન: બી. વોક ટાઈગર
🥈 રનર્સપ: આર્યન વોરિયર્સ

આ કાર્યક્રમના સફળ-સુચારુ આયોજન માટે કૉલેજ પરિવાર (સંયોજક) ડો. હરેન્દ્રસિંહ સોલંકીને અભિનંદન પાઠવે છે.

KHO KHO LEAGUE–2026 | Day-3 🏆🔥આજની ફાઇનલ ખો-ખો -2026માં મેદાનમાં દોડતા પગલાંના ઉત્સાહનો ધબકારા વધુ તેજ બન્યો હતો. ખેલાડી...
19/08/2026

KHO KHO LEAGUE–2026 | Day-3 🏆🔥

આજની ફાઇનલ ખો-ખો -2026માં મેદાનમાં દોડતા પગલાંના ઉત્સાહનો ધબકારા વધુ તેજ બન્યો હતો.

ખેલાડીઓના જુસ્સા અને રમતના રોમાંચ વચ્ચે ત્રીજા દિવસે કરમસદ-આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી દિપીકાબેન પટેલ, ડેપ્યુટી મેયર શ્રી કમલેશ ડાભી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મયુર સુથાર, બાંધકામ સમિતિના ચેરમેન નિશિત પટેલ (બુધાજી)ની વિશેષ ઉપસ્થિતિએ રમત-ગમતના વાતાવરણને વધુ ઊર્જાવાન બનાવ્યું
હતું. 🏆✨

KHO KHO LEAGUE–2026 | Day-૩ 🏆🔥ત્રીજા દિવસની સવારે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે સરદાર પટેલ વિશ્વવિદ્યાલય, વલ્લભ વિદ્યાનગર...
19/08/2026

KHO KHO LEAGUE–2026 | Day-૩ 🏆🔥

ત્રીજા દિવસની સવારે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે સરદાર પટેલ વિશ્વવિદ્યાલય, વલ્લભ વિદ્યાનગરના રજીસ્ટ્રારશ્રી ડો. ભાઈલાલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 🏆✨

તેમની ઉપસ્થિતિથી ખેલાડીઓમાં નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર થયો. 💪🔥

Media Coverage: Gujarat Kho Kho League 2026Naya Padkar, Date: 18/08/2026
19/08/2026

Media Coverage: Gujarat Kho Kho League 2026

Naya Padkar, Date: 18/08/2026

Media Coverage: Naya Padkar 19/08/2026
19/08/2026

Media Coverage: Naya Padkar 19/08/2026

Gujarat Kho Kho League–2026 🏆🔥Valedictory Function | Grand FinaleA spectacular finale celebrating the spirit of sportsma...
18/08/2026

Gujarat Kho Kho League–2026 🏆🔥

Valedictory Function | Grand Finale

A spectacular finale celebrating the spirit of sportsmanship, teamwork and excellence! ✨🏆

Address

Near N. S Patel Circle, Bhalej Rd, Ganesh Colony
Anand
388001

Opening Hours

Monday 8am - 5pm
Tuesday 8am - 5pm
Wednesday 8am - 5pm
Thursday 8am - 5pm
Friday 8am - 5pm
Saturday 8am - 5pm

Telephone

+912692250640

Alerts

Be the first to know and let us send you an email when N.S.Patel Arts College, Anand- Autonomous posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to N.S.Patel Arts College, Anand- Autonomous:

Shortcuts

Share

Category