Shri B.b.patel High School Dabhou

Shri B.b.patel High School Dabhou education

06/05/2026
ધોરણ 10 અને 12 નો વિદાય શુભેચ્છા કાર્યક્રમ આજે યોજાયો શ્રી બી બી પટેલ હાઇસ્કુલ ડભોઉ
14/02/2026

ધોરણ 10 અને 12 નો વિદાય શુભેચ્છા કાર્યક્રમ આજે યોજાયો શ્રી બી બી પટેલ હાઇસ્કુલ ડભોઉ

આજરોજ બી.બી પટેલ હાઇસ્કુલ ડભોઉ ખાતે સોજીત્રા વિધાનસભાના લોક લાડીલા ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલની ઉપસ્થિત માં 26મી જાન્યુ...
26/01/2026

આજરોજ બી.બી પટેલ હાઇસ્કુલ ડભોઉ ખાતે સોજીત્રા વિધાનસભાના લોક લાડીલા ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલની ઉપસ્થિત માં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરાઈ. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઇનામ વિતરણ કાર્યક્રમ પણ સાથે યોજાયો.

*સોજીત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલની રજૂઆત થી મધ્ય ગુજરાત વીજ કંપની(MGVCL)દ્વારા પોતાના CSR ફંડમાંથી અંદાજીત રૂ. ૨૫ લાખના ખર્ચે નવી અધતન એમ્બ્યુલન્સ સોજીત્રા તાલુકાના ડભોઉ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અર્પણ કરવામાં આવી,જેને ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ,મધ્ય ગુજરાત વીજ કંપનીના એકજયુકેટીવ એન્જીનીયર શ્રી જી.એસ.પટેલ,તાલુકા હેલ્થ ઓફિસર શ્રી આઈ.કે.પ્રજાપતિ તથા તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી જેનીબેન ગઢવીના વરદ હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું*.

*આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખશ્રી હર્ષદભાઈ પટેલ,શ્રી જયેશભાઈ પટેલ,ડભોઉ ગામના વતની અને વિદેશમાં રહેતા શ્રી ઈન્દ્રવદનભાઈ પટેલ,શ્રી પ્રવિણભાઈ પટેલ,શ્રી વિષ્ણુભાઈ પટેલ,શ્રી યોગેશભાઈ પટેલ,શ્રી રજનીભાઈ પારેખ,શ્રી વિક્રમભાઈ પટેલ,ગામના સરપંચ શ્રીમતી પારૂલબેન પટેલ,ડભોઉ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ,આમંત્રિત મહેમાનો,ગામ પંચાયતના સભ્યશ્રીઓ,ગામના આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા*.

20/12/2025
ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ની વાલી મીટીંગ અને ખંડ સ્તરીય ખેલકુદ સ્પર્ધા અને તેનું ઇનામ વિતરણ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્...
13/12/2025

ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ની વાલી મીટીંગ અને ખંડ સ્તરીય ખેલકુદ સ્પર્ધા અને તેનું ઇનામ વિતરણ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો

શ્રી બી.બી પટેલ હાઇસ્કુલ ડભોઉ ના સનિષ્ઠ, વિદ્યાર્થી પ્રિય ,સમય પાલનના આગ્રહી, ઋષિ તુલ્ય પૂર્વ શિક્ષક શ્રી  કૃષ્ણ મોહન એસ...
09/12/2025

શ્રી બી.બી પટેલ હાઇસ્કુલ ડભોઉ ના સનિષ્ઠ, વિદ્યાર્થી પ્રિય ,સમય પાલનના આગ્રહી, ઋષિ તુલ્ય પૂર્વ શિક્ષક શ્રી કૃષ્ણ મોહન એસ મહેતા સાહેબ નું દુઃખદ અવસાન થયેલ છે તેમના આત્માને શાંતિ મળે અને કુટુંબીજનોને દુઃખ સહન કરવાની ઈશ્વર શક્તિ આપે તેવી શાળા પરિવાર અને ડભોઉ કેળવણી મંડળ તરફથી હૃદય પૂર્વકની પ્રાર્થના

સ્વામી વિવેકાનંદની 150 વર્ષજન્મજયંતિ નિમિત્તે ક્વિઝ સ્પર્ધા નું આયોજન થયું....
18/11/2025

સ્વામી વિવેકાનંદની 150 વર્ષજન્મજયંતિ નિમિત્તે ક્વિઝ સ્પર્ધા નું આયોજન થયું....

QDC કક્ષાનો કલા ઉત્સવ યોજાયો
18/11/2025

QDC કક્ષાનો કલા ઉત્સવ યોજાયો

11/11/2025

સ્વ સુશીલાબેન જશભાઈ પટેલ અને સ્વ જશભાઈ મણીભાઈ પટેલ ના સ્મરણાર્થ તેમના પુત્ર શ્રી ગિરીશભાઈ જશભાઈ પટેલ(ડભોઉ, હાલ અમેરિકા) તરફથી ડભોઉ કેળવણી મંડળને ₹1,00001(એક લાખ એક ) રૂપિયાનું દાન પ્રાપ્ત થયું છે ડભોઉ કેળવણી મંડળ અને શાળા પરિવાર તેમનો હૃદય પૂર્વક હાર્દિક આભાર વ્યક્ત કરે છે🙏

Address

Anand

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri B.b.patel High School Dabhou posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category