Knowledge Group - Anand

Knowledge Group - Anand One of the best school of Gujarat. (Nursery to 12th science & commerce) . Engineering(B.E) , nursing (Bsc, gnm) physiotherapy ,hotel management college
(457)

To Ensure the Safety and Security for Each Person in our Community by developing the upcoming genration.

Std 10 assembly
14/08/2026

Std 10 assembly

Std 9 Assembly
14/08/2026

Std 9 Assembly

30/07/2026

આજ રોજ નોલેજ કિડ્સ દ્વારા "ગુરુપૂર્ણિમા" ઉત્સવની દબદબાભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ગાયત્રી પરિવાર દ્વારા ગુરુ પૂજન અને ગાયત્રી હવન પણ કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓ દ્વારા પ્રસંગોચિત વિવિધ કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યા હતા.

30/07/2026

કારગીલ વિજય દિવસ
કારગીલ વિજય દિવસ દર વર્ષે 26 જુલાઈના રોજ 1999 ના કારગીલ યુદ્ધમાં લડનારા ભારતના બહાદુર સૈનિકોની કિંમત બલિદાન અને દેશભક્તિના સન્માનમાં ઉજવવામાં આવે છે.
આ દિવસે દેશભરના લોકો ભારતની સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે. નોલેજ કિડ્સ દ્વારા કારગીલ વિજય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

Address

Knowledge Campus, Bakrol Vadatal Road , Bakrol, Anand
Anand
388315

Opening Hours

Monday 7:30am - 4:30pm
Tuesday 7:30am - 4:30pm
Wednesday 7:30am - 4:30pm
Thursday 7:30am - 4:30pm
Friday 7:30am - 4:30pm
Saturday 7:30am - 1:30pm

Alerts

Be the first to know and let us send you an email when Knowledge Group - Anand posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Knowledge Group - Anand:

Shortcuts

Share