05/07/2024
ગુજરાત ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ PSI/કોન્સ્ટેબલ (2024-25)OFFLINE BATCH🎯
❇ સરદાર પટેલ યુનિવર્સિટી અંતર્ગત કેરિયર ડેવલોપમેન્ટ સેન્ટર વલ્લભ વિદ્યાનગર દ્વારા PSI/કોન્સ્ટેબલ (2024-25) OFFLINE BATCH શરૂ થવા જઇ રહી છે.
💰લોભામણી જાહેરાત તેમજ મોંઘી ફી થી બચો અને નિઃશુલ્ક તાલીમ વર્ગોનો લાભ લો.
‹•‹•‹•‹•‹•‹•‹•‹•‹•‹•‹•‹•‹•‹•‹•‹•‹•‹•‹•‹•‹•‹•‹
📅 Application Form ભરવાની મુદત: 01/07/2024 to 25/07/2024
📅 પ્રવેશ પરીક્ષાની સંભવિત તારીખ: 04/08/2024
📅 વર્ગો શરૂ થવાની સંભવિત માસ : SAPTEMBER 2024
•›•›•›•›•›•›•›•›•›•›•›•›•›•›•›•›•›•›•›•›•›•›
kindly visit 👇to apply
https://www.spuvvn.edu/students_corner/career-development-centre/
📲 90813 23888 (AVAILABLE ON WORKING DAYs FROM 10:00am to 5:30pm)