GCS Academy Anand

GCS Academy Anand UPSC (IAS/IPS)
GPSC (Dy.Collector/Dy.SP)
PSI/CONSTABLE/TALATI/TAT/TET/CLERK
BANK PO/ SSC&CLERK
(1)

New batch start from 1/6/2025Batch schedule: 8 to 10 am & 10.30 am to 12.3am
25/05/2025

New batch start from 1/6/2025
Batch schedule:
8 to 10 am & 10.30 am to 12.3am

06/05/2025
07/04/2025
GCS ACADEMY ભુજ તાલુકાના કોટાય ગામના બે સગા ભાઇઓને વણાટકામ માટે ઇંગ્લેન્ડનો ગ્લોબલ બૂક ઓફ એક્સલન્સનું બહુમાન મળ્યું છે. ...
30/12/2024

GCS ACADEMY
ભુજ તાલુકાના કોટાય ગામના બે સગા ભાઇઓને વણાટકામ માટે ઇંગ્લેન્ડનો ગ્લોબલ બૂક ઓફ એક્સલન્સનું બહુમાન મળ્યું છે. કોટાય ગામના ૫૨ વર્ષીય કાનજીભાઈ વણકર જીવનભર કાલા કોટન વણાટ કળાને સમર્પિત રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ તેમના પુત્રો, પરેશભાઇ વણકર અને મનસુખભાઇ વણકરે વણાટની ઊંડાણપૂર્ણ તકનીકો શીખી અને પરિવારની પરંપરાને નવી ઊંચાઈએ પહોંચાડી છે. તેઓએ તેમની આ કળા દ્વારા સામાજિક પ્રભાવ ઊભો કર્યો છે અને મહિલા સશક્તિકરણ માટે પ્રેરણા પૂરી પાડી છે. પરેશભાઇ અને મનસુખભાઇના માર્ગદર્શન હેઠળ ૪૦ કુશળ વણકરોની ટીમ તૈયાર થઈ છે, જેમની આ કલા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત બની છે. તેમની અનોખી ડિઝાઇન અને ઉચ્ચ ગુણવત્તાવાળી હસ્તકલા માટે તેમને મનીષ કુમાર દ્વારા પ્રદાન કરાયેલ પ્રતિષ્ઠિત ગ્લોબલ બુક ઓફ એક્સલન્સ ઇંગ્લેન્ડ (ઇન્ટરનેશનલ) એવોર્ડ મળ્યો છે. તેમણે વ્યવસાયિક ક્ષમતાઓ વધારી અને તેમની કળાને ટકાઉ રીતે વિસ્તૃત કરી છે. કાનજીભાઈ વણકર અને તેમના પરિવારની યાત્રા શિલ્પકાર સમુદાય માટે પ્રેરણાત્મક છે, જે પરંપરાને નવીનતા સાથે જોડે છે અને સ્થાનિક વણકરોએ સશક્ત બનવામાં મદદ કરે છે. બને સગા ભાઇઓને મળેલા ગ્લોબલ બુક ઓફ એક્સલન્સ ઇંગ્લેન્ડ (ઇન્ટરનેશનલ) એવોર્ડ બદલ તેમને ઠેરઠેરથી શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. આ બને ભાઇઓએ આ આંતરરાષ્ટ્રીય સિધ્ધિ હાંસલ કરીને હેન્ડલુમની કળાને નવી ઉંચાઇએ પહોંચાડવાની સાથે ગૌરવ વધાર્યુ.

26/05/2024

GCS ACADEMY
START NEW BATCH
દરેક નવા એડમિશન માટે ૩ લેક્ચર ફ્રી છે
આજે જ જોડાવ. PSI/Constable ની ૧૨૦૦૦+ ની મોટી ભરતી છે ..
✓ આ ગોલ્ડન તક છે
✓‌આપણૂ કોચિંગ સેન્ટર શ્રી વી જે પટેલ કોલેજ ઓફ ફિઝિકલ, એજ્યુકેશન,મોગરી જે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી, ગાંધીનગર હેઠળ આવતી કોલેજ છે
✓ દોડ માટે ઉત્તમ મેદાન, કુદરતી સાંનિધ્યમાં ખાસ રમતગમત માટે જ ટેકનિકલ રીતે તૈયાર કરેલ છે
✓ ફીઝીક્લ ફિટનેસ માટે પોલીસ ટ્રેનિંગ, કરાઇમા તાલિમ આપતો સ્ટાફ છે
✓ થિયરીની તૈયારી માટે અમદાવાદ/ ગાંધીનગરમાં કોચિંગ આપતા નિષ્ણાત અધ્યાપકો દ્વારા કોચિંગ
✓ ગણિત, તર્કશક્તિ, ગુજરાતી અને અંગ્રેજી વિષય પર સવિશેષ ભારણ
✓ દર શનિવાર કે રવિવારના અઠવાડિક ટેસ્ટનુ આયોજન
✓ આજે જ જોડાવ અને આ મેસેજ આપના મિત્રો, ગ્રુપ, સંબંધીઓને વધુમાં વધુ ફોરવર્ડ કરો
✓ વધુ માહિતી માટે
8154077603 પર સંપર્ક કરો
location: Shree VJ PATEL COLLEGE OF PHYSICAL EDUCATION
MAHATMA GANDHI SCHOOL CAMPUS
YOGI CIRCLE, MOGRI
ANAND
Schedule of next week
:
Sub:Gujarati Language & Grammar, special for pre & mains exam..
Fac: Kamlesh Patel ( Ex. Fac of SPIPA IAS training centre sir CEO GCS Academy, Ahmedabad
:
Sub: Constitution
Fac: Devrajbhai Chauhan sir ( UPSC/ GPSC success)
:
Sub: Maths
Fac: Karan Vegad sir ( 10 year experience)
:
Sub: Reasoning
Fac: Kamlesh sir
:
Sub: GS
:
Sub: English
Fac: Rajesh Rathor sir
( HTAT pass in English & 17 years teaching experience)
/ Sunday:
test of reasoning

24/11/2023

Address

2nd Floor, Gangotri Building, Mai Fair Road, Near Juna Bus Stand
Anand
388001

Opening Hours

Monday 8:30am - 6am
Tuesday 8:30am - 6am
Wednesday 8:30am - 6am
Thursday 8:30am - 6am
Friday 8:30am - 6am
Saturday 8:30am - 6am
Sunday 8:30am - 1am

Telephone

+918154077603

Website

Alerts

Be the first to know and let us send you an email when GCS Academy Anand posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to GCS Academy Anand:

Shortcuts

Share