અનુસ્નાતક ગુજરાતી વિભાગ - Nspac

  • Home
  • India
  • Anand
  • અનુસ્નાતક ગુજરાતી વિભાગ - Nspac

અનુસ્નાતક ગુજરાતી વિભાગ - Nspac Official page of PG Department of Gujarati and PG Department of Folk & Indigenous

અમારી એન.એસ. પટેલ આર્ટ્સ(ઓટોનોમોસ) કોલેજ, આણંદના અનુસ્નાતક ગુજરાતી વિભાગ અંતર્ગત દર શનિવારે ‘શનિસભા’નું વિભાગના વિદ્યાર્...
31/12/2022

અમારી એન.એસ. પટેલ આર્ટ્સ(ઓટોનોમોસ) કોલેજ, આણંદના અનુસ્નાતક ગુજરાતી વિભાગ અંતર્ગત દર શનિવારે ‘શનિસભા’નું વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવે છે. જેમાં સાહિત્યના કોઈ સ્વરૂપ, સર્જક, કૃતિ કે કવિતા જેવા વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પોતાના વિચારો રજૂ કરે છે. જેમાં આજે બીજી "શનિસભા" યોજાઈ તેના કેટલાક સંસ્મરણો....

અમારી એન. એસ. પટેલ આર્ટ્સ(ઓટોનોમસ) કોલેજના અનુસ્નાતક ગુજરાતી વિભાગ અંતર્ગત દર શનિવારે ‘શનિસભા’નું વિભાગના વિદ્યાર્થીઓ દ્...
24/12/2022

અમારી એન. એસ. પટેલ આર્ટ્સ(ઓટોનોમસ) કોલેજના અનુસ્નાતક ગુજરાતી વિભાગ અંતર્ગત દર શનિવારે ‘શનિસભા’નું વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવે છે. જેમાં સાહિત્યના કોઈ સ્વરૂપ, સર્જક, કૃતિ કે કવિતા જેવા વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પોતાના વિચારો રજૂ કરે છે. આ ‘શનિસભા’ યોજવા પાછળનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં અભ્યાસ, ભાષા સજ્જતા અને અભિવ્યકિત સજ્જતા કેળવાય તે છે. વિદ્યાર્થીઓની કેળવણી અને ઘડતર માટેનો આ નાનકડો પ્રયાસ છે.

Address

N S Patel Arts (Autonomous) College
Anand
388001

Opening Hours

Monday 8am - 5pm
Tuesday 8am - 5pm
Wednesday 8am - 5pm
Thursday 8am - 5pm
Friday 8am - 5pm
Saturday 8am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when અનુસ્નાતક ગુજરાતી વિભાગ - Nspac posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to અનુસ્નાતક ગુજરાતી વિભાગ - Nspac:

Shortcuts

Share