Nagar Prthamik school no-3 Anand

Nagar Prthamik school no-3 Anand Nagar Prthamik school no-3 khetivadi Anand

શાળા પરિવાર વતી શ્રી જીજ્ઞાબેન પી જોષી ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે
21/02/2022

શાળા પરિવાર વતી શ્રી જીજ્ઞાબેન પી જોષી ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે

https://youtu.be/03An-eGRNAc
22/11/2021

https://youtu.be/03An-eGRNAc

#ગુજરાતી, ધોરણ 8 , દ્વિતીય સત્ર, 13, #શરૂઆત કરીએ, હર્ષ બ્રહ્મભટ્ટ, #બિનલ મેકવાન, Binal Macwan, શાળા નં:3, ખેતીવાડી, આણંદ સંગીત અને વિ....

નવરાત્રી મહોત્સવ-2021 ની ઝાંખી..
12/10/2021

નવરાત્રી મહોત્સવ-2021 ની ઝાંખી..

આઝાદી કા અમૃત મહોત્સવ અંતગર્ત શાળા કક્ષાએ થતી કેટલી પ્રવૃત્તિઓ ની ઝાંખી
11/10/2021

આઝાદી કા અમૃત મહોત્સવ અંતગર્ત શાળા કક્ષાએ થતી કેટલી પ્રવૃત્તિઓ ની ઝાંખી

આજ રોજ સી.આર.સી કક્ષાએ યોજાયેલ કલા ઉત્સવ માં  ચિત્ર સ્પધૉ માં  પ્રથમ ક્રમાંકે શાળા ના વિધાથીઁ કિશનકુમાર વિ. સોઢા પરમાર ત...
11/10/2021

આજ રોજ સી.આર.સી કક્ષાએ યોજાયેલ કલા ઉત્સવ માં ચિત્ર સ્પધૉ માં પ્રથમ ક્રમાંકે શાળા ના વિધાથીઁ કિશનકુમાર વિ. સોઢા પરમાર તથા કાવ્ય ગાન વિભાગ માં શાળા ની વિધાથીની અમિષા આર વસાવા તૃતીય ક્રમાંકે વિજેતા બની શાળા નું ગૌરવ વધારેલ છે.શાળા પરિવાર વતી તમામ ને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

21/07/2021

નથી આવડતું તેનો ઉપાય છે નથી સમજાતું તેનો પણ ઉપાય છે પણ નથી કરવું તેનો કોઈ ઉપાય નથી

08/07/2021
નામદાર ગુજરાત સરકારશ્રી તરફ થી મળેલ ગણવેશ નું વિતરણ શાળા આંગણવાડી ના ભૂલકાઓ ને કરવામાં આવ્યુ.
05/07/2021

નામદાર ગુજરાત સરકારશ્રી તરફ થી મળેલ ગણવેશ નું વિતરણ શાળા આંગણવાડી ના ભૂલકાઓ ને કરવામાં આવ્યુ.

Dr K B Kathiria sir has been given the additional charge as the Vice-Chancellor of Gujarat Organic Agricultural Universi...
05/07/2021

Dr K B Kathiria sir has been given the additional charge as the Vice-Chancellor of Gujarat Organic Agricultural University by GoG.

નવા રૂપ રંગ સાથે બાળ દેવો ને આવકારવા થનગની રહેલ શાળા પરિસર..
01/04/2021

નવા રૂપ રંગ સાથે બાળ દેવો ને આવકારવા થનગની રહેલ શાળા પરિસર..

શાળા નું  ગૌરવ..
26/03/2021

શાળા નું ગૌરવ..

Address

Anand
388001

Website

Alerts

Be the first to know and let us send you an email when Nagar Prthamik school no-3 Anand posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category