ગુજરાત પ્રાથમિક શિક્ષક મંડળ અનુ.જાતિ/અનુ.જન જાતિ

  • Home
  • India
  • Amreli
  • ગુજરાત પ્રાથમિક શિક્ષક મંડળ અનુ.જાતિ/અનુ.જન જાતિ

ગુજરાત પ્રાથમિક શિક્ષક મંડળ અનુ.જાતિ/અનુ.જન જાતિ Bhim jyot our trimasik magazine yearly 200 n trivarshik 500 lavajam contact us

કનુભાઈ આપણી વચ્ચે નથી ત્યારે એના જિલ્લા વડોદરા ક્ષેત્ર ના અને રાજ્ય ક્ષેત્ર ના સંગઠન ના એમના પ્રયાસ અભિગમ કાયમ યાદ રહેશે...
26/09/2023

કનુભાઈ આપણી વચ્ચે નથી ત્યારે એના જિલ્લા વડોદરા ક્ષેત્ર ના અને રાજ્ય ક્ષેત્ર ના સંગઠન ના એમના પ્રયાસ અભિગમ કાયમ યાદ રહેશે...જ્યારે જ્યારે પણ વડોદરા નો સંગઠન હેતુ પ્રવાસ હોય કનુભાઈ અચૂક સાથે હોય ...આ જે રાજ્ય ની ટીમ દ્રારા જ્યારે 2015 મા તમામ જિલ્લા ની મુલાકાત લેવામાં આવી ત્યારે વડોદરા મા પાદરા ખાતે કનુભાઈ ના ઘરે અમો મળેલ..આ અવિસ્મરણીય યાદી કાયમ રાજય ઉત્કર્ષ મંડળ માટે રહેશે...વંદન સહ ભાવભીની શ્રધ્ધાંજલી🙏🌹

જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ11મુ વાર્ષિક અધિવેશનડૉ. આંબેડકર પ્રાથમિક શિક્ષક ધિરાણ સહકારી મંડળી લી. જૂનાગઢ6...
09/07/2023

જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ
11મુ વાર્ષિક અધિવેશન
ડૉ. આંબેડકર પ્રાથમિક શિક્ષક ધિરાણ સહકારી મંડળી લી. જૂનાગઢ
6ઠ્ઠી વાર્ષિક સાધારણ સભા
29/06/2023

04/11/2021
🌹 ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળઆજરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલસાહેબ તેમજ શિક્ષણ મંત્રી...
22/09/2021

🌹 ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ
આજરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલસાહેબ તેમજ શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીસાહેબ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ મંત્રીશ્રી પ્રદીપભાઇ પરમારસાહેબ, બાળ મહિલા વિકાસ મંત્રી મનિષાબેન વકીલ તેમજ અર્જુનસિંહ રાણાસાહેબ ની શુભેચ્છા મુલાકાત કરવામા આવી તેમજ જુની પેન્શન યોજના જે શિક્ષકો માટે ખૂબ જરૂરી હોય ઍ બાબતથી સૌ પદાધિકારીસાહેબશ્રીઓ ને અવગત કરી રજુઆત કરવામા આવી
આ તકે રાજ્ય ના તમામ જિલ્લા ના હોદેદારશ્રીઓ જોડાયેલ
આભાર

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹           *।।जिवेत शरदः शतम् ।।* સરળતા, સક્રીયતા,સજ્જનતા,કાર્યકર્તાનાં દુ:ખે દુ:ખી અને  સુખે સુખી તેવાં જનસ...
08/05/2020

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*।।जिवेत शरदः शतम् ।।*
સરળતા, સક્રીયતા,સજ્જનતા,
કાર્યકર્તાનાં દુ:ખે દુ:ખી અને સુખે સુખી
તેવાં જનસંઘ સમયનાં સીનીયર નેતા અને આપણા સૌનાના શિક્ષણ મંત્રી
શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબને જન્મદિવસ
નિમિત્તે હ્રદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના...
દાદા સવૈયાનાથ તેમને હમેશાં સ્વસ્થ જીવન અને દીર્ઘાયુ પ્રદાન કરે તેવી પ્રાર્થના.
*રજનીકાંત મકવાણા*
પ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક મંડળ અનુ.જાતિ/અનુ.જનજતી

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

14/01/2020

મકરસંક્રાંતિ ના દિવસે બધા મિત્રો ને શુભકામનાઓ.. આપનો પતંગ હમેશાં ઉંચે ચગતો રહો,અને બીજા ની દોરી કાપવાનું ન કરતા આપણે આપણી દોરીને વધુ ઢીલ દઈને ઉંચે આકાશમાં પતંગને સ્થિર રાખીએ, એકાગ્રતા રાખી મક્કમ ગતિએ આગળ વધતા રહીએ એવી આજના દિવસે શુભેચ્છાઓ...

31/12/2019

નવું વર્ષ આપણામાં નવું જોમ અને જુસ્સો લઈને આવે,કંઇક સમાજના શિક્ષક મિત્રો માટે કરતા જઈએ એવા શુભ વિચારો સાથે નવા વર્ષની શરૂઆતમાં આપણે આપણા મંડળને મજબૂત કરીએ એવી આજના દિવસે તમામ અનુ.જાતિ/અનુ.જનજાતિ પરિવારના શિક્ષક ભાઈ/બહેનો પાસે અપેક્ષાઓ રાખું છું..
જિલ્લા કક્ષાએ આપણું મંડળ વધુને વધુ મજબૂત થાય તેવી આપની પાસે આજના દિવસે અભ્યર્થના સાથે બધા મિત્રો ને નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ...

આપનો ભાઈ

રજનીકાંત મકવાણા
પ્રમુખ
9979762470
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક મંડળ અનુ.જાતિ/અનુ.જનજાતિ પરિવાર
જય ભીમ..જય જોહર

દિલ્હી ટુર- ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક મંડળ અનુ.જાતિ/ અનુ.જનજાતિ
28/12/2019

દિલ્હી ટુર- ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક મંડળ અનુ.જાતિ/ અનુ.જનજાતિ

Address

Gokul, Westan Park, Gaytri Mandir Pase, Chital Road, આ Amreli
Amreli

Website

Alerts

Be the first to know and let us send you an email when ગુજરાત પ્રાથમિક શિક્ષક મંડળ અનુ.જાતિ/અનુ.જન જાતિ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category