Deepak High School, Amreli.

Deepak High School, Amreli. Deepak High School, Amreli.

03/01/2026

શનિવારનો આનંદ

શ્રી ઇન્દુબેન આ સંસ્થાના પ્રારંભથી શુભેચ્છક હતા  તેમનો  આ સંસ્થા સાથે સંબંધ 1985 થી અવિરત પણે રહેલો. પોતાના જીવનકાળ દરમિ...
20/11/2025

શ્રી ઇન્દુબેન આ સંસ્થાના પ્રારંભથી શુભેચ્છક હતા તેમનો આ સંસ્થા સાથે સંબંધ 1985 થી અવિરત પણે રહેલો. પોતાના જીવનકાળ દરમિયાન અંતિમ શ્વાસ સુધી તેમણે વંચિત વર્ગના ઉત્થાન, હોસ્પિટલ નિર્માણ, તેમજ મોંઘીબા મહિલા આર્ટસ કોલેજ અમરેલી, જયા લક્ષ્મી બાલમંદિર અમરેલી રાધિકા હોસ્પિટલ અમરેલી તેમજ ગૌશાળા અને બહેરા મૂંગા શાળા જેવી અનેક સંસ્થાઓને ઉદાર દિલે સહયોગ પૂરો પાડેલ તેમજ સમાજ માટે અનેક ભગીરથ કાર્યો કર્યા હતા.
આવા દિવંગત આત્માને પ્રભુ તેમના શરણે સ્થાન આપે તેવી સમગ્ર રૂપાયતન ટ્રસ્ટ તેમજ શાળા પરિવાર વતી અંતઃકરણ પૂર્વક અભ્યર્થના.

01/11/2025
14/10/2025

સાયબર સિક્યુરિટી સેમિનાર STD 12 કોમર્સ અને આર્ટસ

નવરાત્રી મહોત્સવ 2025
01/10/2025

નવરાત્રી મહોત્સવ 2025

11/09/2025

એકમ કસોટી 1 (સપ્ટેમ્બર)
ધોરણ 11/12 કોમર્સ અને આર્ટસ
11/09/2025

12/08/2025

Address

Near Gayatri Mandir, Chital Road
Amreli
365601

Opening Hours

Monday 7am - 6pm
Tuesday 7am - 6pm
Wednesday 7am - 6pm
Thursday 7am - 6pm
Friday 7am - 6pm
Saturday 7am - 6pm

Telephone

02792223618

Alerts

Be the first to know and let us send you an email when Deepak High School, Amreli. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Deepak High School, Amreli.:

Shortcuts

Share

Category