07/04/2026
*🌟 જવાહર નવોદય ક્લાસીસ, અમરેલી 🌟*
*🙏નમસ્તે વાલી શ્રી 🙏*
*આપના બાળકનું ભવિષ્ય સુરક્ષિત અને ઉજ્જવળ બનાવવા માટે એક શ્રેષ્ઠ તક!*
*જો આપ આપના બાળકને*
*✅ જવાહર નવોદય વિદ્યાલય*
*✅ સૈનિક સ્કૂલ*
*✅ CET*
*જવી પ્રતિષ્ઠિત સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરાવવા માંગતા હો, તો આજે જ સંપર્ક કરો*
👉 *રોહિત જોષી જવાહર નવોદય ક્લાસીસ અમરેલી*
*🏫 હોસ્ટેલ સહીત સંપૂર્ણ શૈક્ષણિક વ્યવસ્થા*
*🛏️ સુરક્ષિત અને સુવિધાજનક રહેવાની વ્યવસ્થા (બેડ સાથે)*
*તેમજ શુદ્ધ આરો નું ફિલ્ટર થયેલું પિવા માટે પાણી*
*🍽️ સ્વચ્છ, પોષણયુક્ત અને સ્વાદિષ્ટ ભોજન*
*▪️ દરરોજ વાર પ્રમાણે અલગ-અલગ નાસ્તો અને ચા*
*▪️ બપોરે શુદ્ધ ગુજરાતી ભોજન*
*▪️ રાત્રે સીઝન અને વાર પ્રમાણે ડેઇલી અલગ-અલગ ભોજન*
*👕 હોસ્ટેલના બાળકો માટે કપડાં ધોઈ આપવાની વ્યવસ્થા તેમજ નાવા માટે ગરમ પાણીની વ્યવસ્થા*
*▪️ નવોદય, CET અને સૈનિક સ્કૂલ માટે*
*▪️ ફોર્મ ભરવાની સંપૂર્ણ માર્ગદર્શન સહાય*
*ક્લાસીસમાં એડમિશન મેળવવા માટે ટેસ્ટ જરૂરી છે તો આજે જ રૂબરૂ પધારો*
*▪️ બેગ અને અન્ય જરૂરી શૈક્ષણિક માટે બધા જ પ્રકારના અહીં ના ક્લાસીસના જ મટીરીયલ*
*🌙 નાઈટ ક્લાસની ખાસ સુવિધા*
*📝 ડેઇલી, વિકલી અને મંથલી ટેસ્ટ*
*📊 દરેક ટેસ્ટનું પરિણામ નિયમિત રીતે* *વાલીઓ સુધી પહોંચાડવામાં આવશે*
*✨ અનુભવી શિક્ષકો • શિસ્તબદ્ધ વાતાવરણ • વ્યક્તિગત ધ્યાન ✨ સ્માર્ટ બોર્ડ દ્વારા શૈક્ષણિક કાર્ય*
*તેમજ હોસ્ટેલમાં રહેલા બાળકોના ફોટો તેમજ વિડિયો સમય અંતરે whatsapp ગ્રુપ દ્વારા વાલીઓ સુધી પહોંચાડવામાં આવછે તેમ મહિનામાં એક વખત વાલી મીટીંગ તો ખરીજ*
*શૈક્ષણિક ફી 27000*
*📍 રોહિત જોષી જવાહર નવોદય ક્લાસીસ, અમરેલી*
*👉 આજે યોગ્ય માર્ગદર્શન, કાલે બાળકનું ઉજ્જવળ ભવિષ્ય*
*📞 વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો* *9429433031*
*9067606698*
👉 *જવાહર નવોદય એન્ડ સૈનિક સ્કૂલ ટ્યુશન ક્લાસીસ લાઠી રોડ, બાયપાસ ચોકડી, હ્યુડાઇ શો રૂમની પાછળ - અમરેલી*