Jesing PARA Primary School

Jesing PARA Primary School We care students

23/09/2025

શું આપ એક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીના વાલી છો ?
તો આપ માટે આટલું જાણવા જેવું છે...

1. આપના બાળકને અને આપને 95% થી વધુ પરિણામ જોઈએ છે...
2. શું આપ ઝડપથી ઉંમર કરતા વધુ શીખવવા માગો છો...
3. શું આપ બાળકને બાળપણના ભોગે પટ પટ પોપટિયું નોલેજ આપવા માગો છો..
4. શું આપ શિક્ષણ કરતા સગવડ પર વધુ ધ્યાન આપવા માગો છો...
5. ઘરની જેમ શાળામાં પણ બાળક કંઇ પણ કરે તેવું ઈચ્છો છો...
6. શું આપ મૌલિકતા કરતા માર્ક્સ ને વધુ મહત્વ આપવા માગો છો.......
...
...
...

આવા અનેક લાભ જો મેળવવા માગતા હો તો આપ સાચા રસ્તે છો...

આપે ખાનગી / પ્રાઇવેટ શાળા પસંદ કરીને યોગ્ય પ્રયાસ કર્યો છે...

અને ભૂલે ચૂકે આપના બાળકને જો સરકારી શાળામાં મૂકશો તો નીચે જેવા પરિણામ આવશે... જે આપને પસંદ નહીં આવે..

1. આપનું 95 % વાળું બાળક 50% એ આવી જશે, કારણ કે ત્યાં સાચું અને સચોટ મૂલ્યાંકન થશે...
2. ત્યાં બાળકની વય કક્ષા મુજબ શીખવવામાં આવશે...
3. બાળકને પ્રવૃતિ સાથે રમત રમતા શીખવા મળશે... જે પણ શીખશે તે નક્કર શીખશે... પણ તમને બાળક બીજા કરતા પાછળ દેખાશે...
4. ત્યાં સગવડ પરિસ્થિતિ મુજબ હશે, અમુક કામો તો જાતે કરવા પણ પડશે, શિક્ષણ મળશે પણ સગવડમાં બાંધ છોડ કરવી પડે તો શાળા શું કામની..
5. ત્યાં શિસ્ત ને શિક્ષણ કરતા પણ વધુ મહત્વ આપવામાં આવશે, બાળક બિચારું તોફાન નહીં કરી શકે...

આવા અનેક ગેરફાયદા છે સરકારી શાળાના...

🙏🙏🙏🙏🙏🙏🙏

આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમરેલીના ચેરમેન શ્રી તુષારભાઈ જોષી સાહેબ તરફથી શાળાના તમામ બાળકોને સમોસાનો નાસ્તો કરાવ...
17/09/2025

આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમરેલીના ચેરમેન શ્રી તુષારભાઈ જોષી સાહેબ તરફથી શાળાના તમામ બાળકોને સમોસાનો નાસ્તો કરાવવામાં આવ્યો...

શાળા પરિવાર હૃદયથી આભાર વ્યક્ત કરે છે...
🎉🎉🎉🎉

New Bilding
14/09/2025

New Bilding

200 + 🎉🎉🎉
13/03/2024

200 + 🎉🎉🎉

11/02/2024
09/02/2024

09/02/2024

09/02/2024

09/02/2024

This video is made by Bavlia Karthik, a class 8 student of our school. This video shows the different spellings of the silent word in the English language. I...

09/02/2024

This video is made by Solanki Karan, a class 8 student of our school. This video is made on the occasion of 75th Republic Day. ...

Address

NEAR OLD RAMJI TEMPLE
Amreli
365601

Opening Hours

Monday 11am - 5pm
Tuesday 11am - 5pm
Wednesday 11am - 5pm
Thursday 11am - 5pm
Friday 11am - 5pm
Saturday 8am - 11am

Telephone

+919898424146

Website

Alerts

Be the first to know and let us send you an email when Jesing PARA Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Jesing PARA Primary School:

Shortcuts

Share

Category