07/08/2021
👉 *ગુજરાત રાજ્યમાં ન્યાયિક સેવાઓ જેવી કે જ્યૂડીશ્યલ મેજિસ્ટ્રેટ અને સરકારી વકીલ બનવા માટેની પરીક્ષાની તૈયારી કરી રહેલા જુનીયર વકીલશ્રીઓને મદદરૂપ થવાના શુભ આશયથી આવતીકાલના " વકીલમિત્ર - ફેસબૂક લાઈવ વેબીનાર " ના વક્તા શ્રી નીરજકુમાર કે.મહિડા સાહેબ (એડવોકેટ તથા પ્રણેતા/એડમીન "કાનૂની શિક્ષણ અભિયાન"--જુનાગઢ) દ્વારા પોતાના વિષય "ભારતીય બંધારણ : આમુખ અને મૂળભૂત હક્કો"_હેઠળ નીચેના મુદ્દાઓ ઉપર પોતાના અનુભવોના નિચોડ રૂપે મહામૂલું વક્તવ્ય આપશે, તો આ વેબીનારને આવતી કાલે સાંજે 5-00 કલાકે ફેસબૂકના અમારા "વકીલમિત્ર પૅઝ" પર લાઈવ નિહાળવા આપ સૌને આગ્રહભરી વિનંતી છે...( આ તમામ માહિતી જુનિયર વકીલો સહિત સામાન્ય નાગરિકોને પણ ઉપયોગી થાય તે રીતે ગુજરાતી ભાષામાં,સંક્ષિપ્તમાં અને સરળ શૈલીમાં રજૂ કરવામાં આવશે )*🙏⤵
-----------------------------------------------------------
*(1) ભારતીય બંધારણ-એક પરિચય...*
*(2) ભારતીય બંધારણ - એક રાષ્ટ્રની સંહિતા...*
*(3) ભારતીય બંધારણના લક્ષણો...*
*(4) આમુખ-સર્વાગી છણાવટ...*
*(5) મૂળભૂત હક્કો/અધિકારો તથા*
*બંધારણીય ઉપચારની જોગવાઈઓ...*
-------------------------------------------------------------
👆 *ઉપરોક્ત વેબીનારને લાઈવ નિહાળવા માટે આપ ફેસબૂક પર અમારા " વકીલમિત્ર" પૅઝને like અને follow કરો અથવા આપ નીચેની બ્લૂ લિંકને ટચ કરીને પણ સીધા "વકીલમિત્ર-પેઝ" સાથે જોડાઈ શકો છો...*⤵
*https://www.facebook.com/Vakil-Mitra-230001671681900/*
👉 *ગુજરાત રાજ્યમાં ન્યાયિક સેવાઓ જેવી કે જ્યૂડીશ્યલ મેજિસ્ટ્રેટ અને સરકારી વકીલ બનવા માટેની પરીક્ષાની તૈયારી કરી રહેલા જુનીયર વકીલશ્રીઓને મદદરૂપ થવાના શુભ આશયથી આજના " વકીલમિત્ર - ફેસબૂક લાઈવ વેબીનાર " ના વક્તા શ્રી નીરજકુમાર કે.મહિડા સાહેબ (એડવોકેટ તથા પ્રણેતા/એડમીન "કાનૂની શિક્ષણ અભિયાન"--જુનાગઢ) દ્વારા પોતાના વિષય "ભારતીય બંધારણ : આમુખ અને મૂળભૂત હક્કો"_હેઠળ નીચેના મુદ્દાઓ ઉપર પોતાના અનુભવોના નિચોડ રૂપે મહામૂલું વક્તવ્ય આપશે, તો આ વેબીનારને આજે સાંજે 5-00 કલાકે ફેસબૂકના અમારા "વકીલમિત્ર પૅઝ" પર લાઈવ નિહાળવા આપ સૌને આગ્રહભરી વિનંતી છે...( આ તમામ માહિતી જુનિયર વકીલો સહિત સામાન્ય નાગરિકોને પણ ઉપયોગી થાય તે રીતે ગુજરાતી ભાષામાં,સંક્ષિપ્તમાં અને સરળ શૈલીમાં રજૂ કરવામાં આવશે )*🙏⤵