Dr.kalam Innovative WORKS

Dr.kalam Innovative WORKS WE ARE WORKING FOR COMPLETE DR.KALAM SIR VISION.

Parrots are proof that good things come in small packages.
02/12/2023

Parrots are proof that good things come in small packages.

અમે નહિ અમારા વિદ્યાર્થી નુ કામ બોલે છે એટલે જ તો NASA માં પણ કલામ કેમ્પસના વિદ્યાર્થીનુ નામ બોલે છે. વિદ્યાર્થીની પ્રતિ...
02/12/2023

અમે નહિ અમારા વિદ્યાર્થી નુ કામ બોલે છે એટલે જ તો NASA માં પણ કલામ કેમ્પસના વિદ્યાર્થીનુ નામ બોલે છે. વિદ્યાર્થીની પ્રતિભાને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડી અને અમરેલીને ગૌરવ અપાવતી સ્કૂલ એટલે ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ.
.kalam_innovative_school

अपने चेहरे की हंसी से हर ग़म को छुपाओ,बहुत कुछ बोलो पर कुछ न बताओ,कभी खुद न रूठो पर हर किसी को मनाओ,यही राज़ है जिंदगी का ...
28/11/2023

अपने चेहरे की हंसी से हर ग़म को छुपाओ,बहुत कुछ बोलो पर कुछ न बताओ,कभी खुद न रूठो पर हर किसी को मनाओ,यही राज़ है जिंदगी का बस जीते चले जाओ!

Where East met Westજળ ઉત્સવ એટલે દેશ વિદેશની સંસ્કૃતિનો સંગમ.
23/11/2023

Where East met West
જળ ઉત્સવ એટલે દેશ વિદેશની સંસ્કૃતિનો સંગમ.

आखों की नज़र से नहीं,हम दिल की नज़र से प्यार करते है..आप दिखे या न दिखे फिर भी,हम आपका दीदार करते है.                     ...
31/10/2023

आखों की नज़र से नहीं,
हम दिल की नज़र से प्यार करते है..
आप दिखे या न दिखे फिर भी,
हम आपका दीदार करते है.

અમે નહી અમારું કામ બોલે છે Nasa પણ કલામ કેમ્પસ નું નામ બોલે છે.ડૉ. કલામ ઇનોવેટિવ્ સ્કૂલ અમરેલી ના વીદ્યાર્થીઓ એ nasa ની ...
20/12/2022

અમે નહી અમારું કામ બોલે છે Nasa પણ કલામ કેમ્પસ નું નામ બોલે છે.

ડૉ. કલામ ઇનોવેટિવ્ સ્કૂલ અમરેલી ના વીદ્યાર્થીઓ એ nasa ની આંતરરાષ્ટ્રિય એસ્ટરોઇડ કોમ્પીટિશન માં મેળવી અભૂતપૂર્વ સિદ્ધિ.

Inspirational injection to the students.તરવડા ગુરુકુળ ખાતે વિદ્યાર્થિઓ ને અભ્યાસ અને જીવનમાં ઉપયોગી તેવા પ્રેરણાદાયી વિચ...
29/07/2022

Inspirational injection to the students.

તરવડા ગુરુકુળ ખાતે વિદ્યાર્થિઓ ને અભ્યાસ અને જીવનમાં ઉપયોગી તેવા પ્રેરણાદાયી વિચાર રૂપી ઇન્જેક્શન આપ્યા અને તેમના પ્રશ્નો ના જવાબો આપ્યા. આ તકે પૂજ્ય રામ સ્વામી એ
પોતાનો રાજીપો વ્યક્ત કરી અને સંત પ્રસાદી ના આશીર્વાદ આપ્યા હતા.
For this kind of seminar DM me.

Astromela 2022/202329 and 30 mayTime 6:00 pm તો 10:00 pmOrganize by Dr. Kalam innovative schoolRegister now.     .astro ...
24/05/2022

Astromela 2022/2023
29 and 30 may
Time 6:00 pm તો 10:00 pm
Organize by
Dr. Kalam innovative school
Register now.

.astro
.ca

મુંબઈ  કે કોલકત્તા જવાની જરૂર નથી સમગ્ર સૌરાષ્ટ્ર માં સૌ પ્રથમ વખત આપણા અમરેલી ની ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ માં થશે  એસ્ટ્...
23/05/2022

મુંબઈ કે કોલકત્તા જવાની જરૂર નથી
સમગ્ર સૌરાષ્ટ્ર માં સૌ પ્રથમ વખત આપણા અમરેલી ની ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ માં થશે એસ્ટ્રોમેળા નું આયોજન.

જ્યાં અમરેલી ના બાળકો 360 ડિગ્રી પ્લેનેટોરિયમ માં માણસે સાયન્સ ઓડિસી નો અદ્ભૂત નજારો.

તારીખ 29 અને 30 મે સાંજે 6 કલાક થી રાત્રી ના 10 કલાક સુધી.

ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ.

સંપર્ક સેતુ
જય કાથરોટીયા - 9173 071 071
કેવલ મહેતા - 8181 88 6868
ધવલ ભીમજીયાણી - 87586 93493

એડ્રેસ : શ્રી ઉમા વિદ્યા સંકુલ, ઈશ્વરીયા પાસે, લાઠી રોડ, અમરેલી

Dr. Kalam innovative school Students you have wings and you can fly.Lets fly togather
20/05/2022

Dr. Kalam innovative school Students you have wings and you can fly.
Lets fly togather

Address

Amreli

Telephone

+919712918794

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.kalam Innovative WORKS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Dr.kalam Innovative WORKS:

Shortcuts

Share

Category