Sunflower School

Sunflower School At Sunflower, we recognize the important role parents play in the learning process of a child. Hence

First Day First letter Dear Child,🌸 Welcome to Sunflower School  🌸Today is a very special day because it is your first d...
07/06/2026

First Day First letter Dear Child,
🌸 Welcome to Sunflower School 🌸
Today is a very special day because it is your first day at school. We are so happy to have you with us.
At school, you will make new friends, learn new things, sing songs, play games, and have lots of fun. Don't worry if you feel a little shy. Your teachers are here to help and care for you.
Always remember to smile, be kind, and enjoy every moment of learning and playing.
We are excited to see you grow and shine!

16/05/2026

Science Stars

08/05/2026

Admission open for 2026-2027
Time :8:30 a m. To 12:30 p.m.

*આપની પોતાની પ્રિસ્કુલ ખોલો.* અત્યારના આધુનિક શિક્ષણ સાથે ની બાળકોની *પ્રિસ્કૂલ ના અમારા નેટવર્ક માં જોડાઈને સન્માનીય કા...
14/03/2026

*આપની પોતાની પ્રિસ્કુલ ખોલો.*

અત્યારના આધુનિક શિક્ષણ સાથે ની બાળકોની *પ્રિસ્કૂલ ના અમારા નેટવર્ક માં જોડાઈને સન્માનીય કાર્ય શરૂ કરો* જેમાં આપનાં બોસ આપ ખુદ હશો. અમારે જોઈએ છે એવા બિઝનેસ પાર્ટનર જેની પાસે નીચે મુજબ સગવડતાઓ હોય,

૧) બે રૂમ અને નાનું ફળિયું ધરાવતું મકાન
૨) ગ્રેજ્યુએશનની ડિગ્રી
૩) ૧ લાખ નું રોકાણ (માસિક હપ્તા ઉપલબ્ધ )
૪) ટીચર તરીકેનો અનુભવ

જો આપની પાસે આ સગવડતાઓ હોય અને *આપ આ પ્રિસ્કુલ નેટવર્ક માં જોડાવા માંગતા હોય તો અમો આપને સપૂર્ણ બિઝનેસ સપોર્ટ અને બ્રાન્ડ આપીશું* જેમાં આપને મળશે.

૧) સપૂર્ણ ટીચીંગ કીટ
૨) બાળકો માટે સ્ટુડન્ટ કીટ
૩) આખા વર્ષનું એજ્યુકેશન પ્લાનિંગ
૪) પ્રિસ્કુલ ચલાવવાની ટ્રેનિંગ.
૫) ઓનલાઇન સપોર્ટ સિસ્ટમ.

તો આજેજ નીચે આપેલ *વોટ્સએપ નંબર પર આપની ઇન્કવાયરી દાખલ કરો* અમો આપને એક મહિનામાં આપની પ્રિસ્કુલ શરૂ કરી આપીશું..

*વોટ્સએપ :9409444044*

https://eskuly.com

13/03/2026

Admission Open 25-26
Office Time 8:30a.m. to 1:00 p.m.

20/10/2025

મંગલમય દીપાવલી.
આવો સંગે મળી દીપાવલી ના દીપ પ્રગટાવીએ. સાચા અર્થ માં દિવાળી એટલે નૂતન વર્ષ ની પૂર્વ સંધ્યા એ આખા વર્ષ દરમિયાન બાકી રહેલા સપનાઓ ને નવી આશા અને વિશ્વાસ સાથે પ્રગટાવવનો અવસર. ફરી એ સપનાઓ અને આશાઓ ને આંખ માં આંજવાનો અવસર.
આજે સાચા અર્થ માં મહાલક્ષ્મી, ગૃહલક્ષ્મી, ધનલક્ષ્મી, ભાગ્યલક્ષ્મી, અને સંસ્કારલક્ષ્મી ના સ્વરૂપ બની નિજ જીવન ને સજાવવું છે. કુમકુમ પગલે શરૂ થયેલ જીવન ને કર્મનિષ્ઠ અને કર્તવ્યપરાયતા ની દશે અવિરત વહેતુ કરવું છે.
અમાસ ની અંધારી રાત્રે અને નૂતન વર્ષ ની પૂર્વ સંધ્યા અને આવનારી મંગલ પ્રભાતે ખાલી પડેલા કોડિયા માં બાકી રહેલા સપનાઓ ને સાકાર કરવાની તત્પરતા નું તેલ પુરીયે, વ્હાલ સોયા વહેવારો અને વ્હાલઓ ના નામ ની વાટ મૂકીએ અને પ્રેમ અને પરિશ્રમ નો પ્રકાશ આપીએ.
મારા દરેક વ્હાલાઓ ને શુભ દીપાવલી.
આમ જ હંમેશા સંગાથે રહીએ.....
copyright.
© બીના ગોંડલીયા
સનફલાર સ્કૂલ
અમરેલી.

18/10/2025

DIWALI Homework

17/10/2025

हमारे आराध्य श्री कृष्ण को गायों से बहुत प्रेम था। उन्होने गौ-सेवा के महत्व को लोगों को बताया और गाय को माता कहकर उसकी पूजा को प्रतिपादित किया। भगवान श्री कृष्ण स्वयं गायों की सेवा किया करते थें। उनके गायों के प्रति इस प्रेम को देखकर स्वयं कामधेनू ने बहुला गाय का रूप लेकर नंदबाबा की गौशाला में स्थान लिया था।

भगवान श्री कृष्ण का एक नाम गोपाल भी है। इस दिन पहली बार भगवान श्री कृष्ण गायों और बछड़ों को चराने के लिये गये थे। माता यशोदा ने श्री कृष्ण को खूब सजा-धजा कर और पूजा पाठ कराकर इस दिन गाय चराने के लिये भेजा था। उनके साथ उनके बड़े भाई बलराम भी थें। श्री कृष्ण उनके साथ गायों और उनके बछड़ों को लेकर चराने के लिये गये थे। इसलिये इस दिन सब लोग गौ-पूजा करके भगवान श्री कृष्ण द्वारा दिये गये गौ-सेवा के संदेश को सम्मान देकर इसे एक पर्व के रूप में मनाते हैं।

17/10/2025

Address

Lathi Road
Amreli
365601

Opening Hours

Monday 11am - 1pm
Tuesday 11am - 1pm
Wednesday 11am - 1pm
Thursday 11am - 1pm
Friday 11am - 1pm
Saturday 11am - 1pm

Telephone

+919428708880

Alerts

Be the first to know and let us send you an email when Sunflower School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Sunflower School:

Shortcuts

Share

Category