Shree Saraswati Vidyamandir Amreli

Shree Saraswati Vidyamandir Amreli Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree Saraswati Vidyamandir Amreli, Education, lathi Road, Amreli.

06/12/2025
28/11/2025

શ્રી સરસ્વતી વિદ્યામંદિર (SSVM) પ્રાથમિક વિભાગ સમૂહ કવાયત

19/11/2025

શ્રી સરસ્વતી વિદ્યામંદિર (SSVM) સમૂહ કદમતાલ

આજરોજ SSVM પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સીઆરસી કક્ષાના 🔬🧪વિજ્ઞાન મેળામાં ભાગ લીધો
17/11/2025

આજરોજ SSVM પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સીઆરસી કક્ષાના 🔬🧪વિજ્ઞાન મેળામાં ભાગ લીધો

શ્રી સરસ્વતી વિદ્યામંદિર (SSVM) બાલમંદિર અમરેલી શ્રાવણ માસના પ્રથમ સોમવારે બાળકો દ્વારા શિવ પૂજન અને આરતી કરવામાં આવી.
28/07/2025

શ્રી સરસ્વતી વિદ્યામંદિર (SSVM) બાલમંદિર અમરેલી શ્રાવણ માસના પ્રથમ સોમવારે બાળકો દ્વારા શિવ પૂજન અને આરતી કરવામાં આવી.

🏵️ *SSVM-AMRELI* 🏵️👉🏼ધોરણ:-5, વિષય:-પર્યાવરણ 👉🏼બેગ-લેશ ડે (આનંદદાયી શનિવાર..) અંતર્ગત પાઠ્ય-પુસ્તકમાં આવતા પાઠની અભ્યાસિ...
20/07/2025

🏵️ *SSVM-AMRELI* 🏵️
👉🏼ધોરણ:-5, વિષય:-પર્યાવરણ
👉🏼બેગ-લેશ ડે (આનંદદાયી શનિવાર..) અંતર્ગત પાઠ્ય-પુસ્તકમાં આવતા પાઠની અભ્યાસિક પ્રવૃત્તિઓ...
👉🏼પાઠ:-3 "સ્વાદથી પાચન સુધી"..
👉🏼 પ્રવૃત્તિ:- સ્વાદ પારખવાની પ્રવૃતિ.. ખોરાકને મોં માં મુકવાથી લાડ-ગ્રંથી માંથી શ્રવતો લાડ-રસ ખોરાક ચાવતી વખતે સાથે ભડતા.. ખોરાકનો કેવો સ્વાદ છે તેં પારખી શકાય છે....
👉🏼ખોરાકના છ સ્વાદ જેમાં *ગડ્યો, ખારો, ખાંટો, તીખો, કડવો, અને તુરો* .. વગેરે સ્વાદ પરખવાની પ્રવૃત્તિ...

17/07/2025

અભિનય સાથે ગીત
બાંધી મેં તો નવી નવી શાળા રે...

Address

Lathi Road
Amreli

Telephone

9429742914

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Saraswati Vidyamandir Amreli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category