Apex Commerce

Apex Commerce STD-1 TO 12
COMMERCE/ARTS
SCHOOL

HOSTEL FACILITY

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસે Apex School, Amreliની અનોખી ઉજવણીઅમરેલી :પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભ...
19/09/2025

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસે Apex School, Amreliની અનોખી ઉજવણી

અમરેલી :
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે અમરેલીની Apex Schoolમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

આ અવસરે 75 વિદ્યાર્થીઓએ શહેરના 75 વેપારીઓને રૂબરૂ મળી Certificate of Appreciation આપી સન્માનિત કર્યા. આ અનોખા કાર્યક્રમમાં શિક્ષકો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

વિદ્યાર્થીઓએ સ્વદેશી વસ્તુઓ અપનાવવાની પ્રતિજ્ઞા લીધી અને વેપારીઓને Made in India products ને વધુ પ્રોત્સાહન આપવા તેમજ Make in India અભિયાનમાં યોગદાન આપવા અપીલ કરી.

👉 ખાસ વાત એ રહી કે પ્રધાનમંત્રી મોદીસાહેબે દેશના વિદ્યાર્થીઓને સ્વદેશી વસ્તુઓના અભિયાનમાં જોડાવાનું જે આહવાન કર્યું હતું, તેની સૌ પ્રથમ શરૂઆત અમરેલીની Apex Schoolના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી.

👉 વેપારીઓ તરફથી આ પહેલને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. તેમણે વિદ્યાર્થીઓની પહેલને બિરદાવી અને આત્મનિર્ભર ભારતના અભિયાનને આગળ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

એપેક્ષ સ્કૂલના સંચાલક ઉપેન્દ્રભાઈ વડાળીયા સાહેબે જણાવ્યું હતું કે આ ઉજવણી માત્ર જન્મદિવસની ઉજવણી નથી, પરંતુ આત્મનિર્ભર ભારત તરફનું એક પ્રેરણાદાયી પગલું છે.




14/08/2024
એપેક્ષ સ્કૂલ અમરેલી ના આચાર્ય અને સ્કૂલ મેનેજમેન્ટ ગુરુ, પ્રખર અને કટાર વક્તા, શૂન્યમાંથી સર્જન કરનાર વિવેકી, આદરણીય ભાવ...
18/07/2024

એપેક્ષ સ્કૂલ અમરેલી ના આચાર્ય અને સ્કૂલ મેનેજમેન્ટ ગુરુ, પ્રખર અને કટાર વક્તા, શૂન્યમાંથી સર્જન કરનાર વિવેકી, આદરણીય ભાવેશભાઈ વડાલિયાને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ...

આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિતે શાળામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી..આ તકે શાળાના ડાયરેક્ટર મનીષ ભંડેરી, આચાર્ય ભાવેશ વડાળ...
21/06/2024

આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિતે શાળામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી..આ તકે શાળાના ડાયરેક્ટર મનીષ ભંડેરી, આચાર્ય ભાવેશ વડાળીયા અને સ્ટાફ તેમજ વિધાર્થીઓએ યોગ કરી વિધાર્થીઓને યોગનો મહિમા સમજાવ્યો.

સાપુતારા
10/01/2024

સાપુતારા

05/09/2023

Address

Akhada Gate, Sukhnivas Colony Road
Amreli
365601

Alerts

Be the first to know and let us send you an email when Apex Commerce posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Apex Commerce:

Shortcuts

Share

Category