Dr. Kalam Innovative School Amreli

Dr. Kalam Innovative School Amreli State-of-the-art facilities
Passionate and certified teachers

📚 Enroll now and give your child the future they deserve!

👶 From foundational learning to innovative STEM education, our school is a hub for young minds to flourish and explore.

08/06/2025

Review of Parth, student from Dr. Kalam Innovative School, Amreli

Visit Kalam Campus
05/06/2025

Visit Kalam Campus

02/06/2025
23/03/2025

કલામ કેમ્પસ સ્ટાર્ટ અપ સ્ટુડિયોની રાજયકક્ષાએ નોંધ..

અમેરિકા ની ભાષા,અમદાવાદનું ન્યુઝપેપર,અમરેલી ના લોકો….
01/01/2025

અમેરિકા ની ભાષા,
અમદાવાદનું ન્યુઝપેપર,
અમરેલી ના લોકો….

*શિક્ષણ જગતમાં અમરેલીની ડૉ. કલામ ઈનોવેટીવ સ્કુલનો ડંકો, ધો.૧૦ બોર્ડમાં સતત બીજા વર્ષે રાજ્યમાં પ્રથમ* --- *પહેલાં વર્ષે ...
16/05/2024

*શિક્ષણ જગતમાં અમરેલીની ડૉ. કલામ ઈનોવેટીવ સ્કુલનો ડંકો, ધો.૧૦ બોર્ડમાં સતત બીજા વર્ષે રાજ્યમાં પ્રથમ*
---
*પહેલાં વર્ષે જીલ તેરૈયા અને આ વર્ષે અર્પિત ટાંકે ૯૯.૯૯ પર્સેન્ટાઇલ મેળવી સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું*
---
*સતત બીજા વર્ષે ધો.૧૦માં શાળાનું પરિણામ ૧૦૦% અમરેલીનું સમગ્ર રાજ્યમાં નામ રોશન કર્યું*
---

આપ સૌના સાથ અને સહકારથી આજે અમરેલીના શૈક્ષણિક જગતમાં ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલના વિદ્યાર્થી "ટાંક અર્પિત અનિલભાઈ" ધોરણ-10 ...
13/05/2024

આપ સૌના સાથ અને સહકારથી આજે અમરેલીના શૈક્ષણિક જગતમાં ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલના વિદ્યાર્થી "ટાંક અર્પિત અનિલભાઈ" ધોરણ-10 ગુજરાત બોર્ડની પરિક્ષામાં ગુજરાત રાજ્યમાં 600 માંથી 589 માર્ક્સ મેળવી *99.99 PR* સાથે *ગુજરાત બોર્ડમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન* મેળવી શાળા પરિવારનું ગૌરવ વધારેલ છે.

અત્રે નોંધનીય છે કે અમરેલીના શિક્ષણ જગતના ઇતિહાસમાં *ડો.કલામ ઇનોવેટીવ સ્કૂલ* *સતત બીજા વર્ષે* ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન તથા 100% પરિણામ મેળવતી અમરેલી જિલ્લાની એકમાત્ર સ્કૂલ છે.

26/03/2024

Inauguration Ceremony of Waah Community Science Center At Kalam Campus

20/03/2024

સમગ્ર અમરેલીમાં પ્રથમ વખત
“VR SHOW”(Virtual Reality Show)
વિધાર્થીઓ ટેક્નોલોજી પ્રત્યે જાગૃત થાય અને વર્ચ્યુઅલ રિયાલિટીની નવી જ દુનિયાનો અનુભવ કરે તેવા હેતુથી કલામ કેમ્પસમાં ખાસ VR Show નું આયોજન કરવામાં આવ્યું છે.

આ VR Show ના માધ્યમથી વિધાર્થીઓ ૩૬૦ ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલિટીનો અનુભવ કરશે..

કલામ કેમ્પસના વિધાર્થીઓ માટે આ શો તદ્દન ફ્રી રહેશે…

તા-૨૨/૦૩/૨૦૨૪
સમય: ૯ કલાકે
સ્થળ: કલામ કેમ્પસ..

Address

C/o. ઉમા વિદ્યાસંકુલ, કલામ કેમ્પસ, ઇશ્વરીયા ગામ, લાઠી રોડ, અમરેલી
Amreli
365601

Alerts

Be the first to know and let us send you an email when Dr. Kalam Innovative School Amreli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Dr. Kalam Innovative School Amreli:

Shortcuts

Share

Category