SSKK Child care and education

SSKK Child care and education CHILDLINE 1098 service was closed 7th July 2023 and now this page use for child care.

https://youtu.be/4_lLeeUmxjs
16/12/2022

https://youtu.be/4_lLeeUmxjs

Center for Learning AssistanceFree Learning CentreWe work in Gujarat an area where the economy is majorly driven by agricultural activities.Children are enga...

This month's open house.
28/11/2022

This month's open house.

સુળીયા ટીંબા તથા જેસીંગપરા વિસ્તારમાં આઉટ રિચ દરમિયાન લોકોને ચાઈલ્ડ હેલ્પલાઈન અંગે માહિતી આપવામાં આવી. ઉપરાંત ભારતનગર અન...
15/10/2022

સુળીયા ટીંબા તથા જેસીંગપરા વિસ્તારમાં આઉટ રિચ દરમિયાન લોકોને ચાઈલ્ડ હેલ્પલાઈન અંગે માહિતી આપવામાં આવી. ઉપરાંત ભારતનગર અને અંબિકા નગર આંગણવાડી ની મુલાકાત કરવામાં આવી જેમાં બાળકોના અધિકારો તેમજ 1098 નંબર વિશે માહિતી આપવામાં આવી.

આજ રોજ હુડકો વિસ્તારમાં ગ્રુપ આઉટરીચ કરવામાં આવ્યુ જેમાં બાળકો ને હેલ્પલાઇન ની માહીતી આપવામાં આવી અને બાળકો ના અધીકારો વ...
28/09/2022

આજ રોજ હુડકો વિસ્તારમાં ગ્રુપ આઉટરીચ કરવામાં આવ્યુ જેમાં બાળકો ને હેલ્પલાઇન ની માહીતી આપવામાં આવી અને બાળકો ના અધીકારો વિશે સમજ આપી અને બાળકો ના માતાપિતા સાથે મુલાકાત કરી

08/08/2022
04/08/2022

Child from centre for learning assistance, Jikiyali.

કલાપી વિનય મંદિર હાઈ સ્કૂલ-લાઠી ત્યાંના સુપર વાઇજર ગીતાબેન ની હાજરીમાં જ્યાં ધોરણ 9 થી 10 ના ભાઈઓ-280 બહેનો-312 ને ચાઇલ્...
03/08/2022

કલાપી વિનય મંદિર હાઈ સ્કૂલ-લાઠી ત્યાંના સુપર વાઇજર ગીતાબેન ની હાજરીમાં જ્યાં ધોરણ 9 થી 10 ના ભાઈઓ-280 બહેનો-312 ને ચાઇલ્ડ લાઈન ની માહિતી તેમજ બાળ અધીકાર વિશે માહિતી આપી.
તાલુકા પંચાયત ઓફિસ ના અઘિકારી શ્રી કે.કે પટેલ ની મુલાકાત લીધી.
- ભાવિકા ત્રિવેદી, રોનક સોલંકી અને રોહિત વાઘેલા.

આજ રોજ મંગળાબેન બાલમંદિર અને કુમાર શાળા બહારપરાની વિઝીટ કરવામાં આવી. બાલમંદિરમાં બાળકો તેમજ બાળકોના વાલીઓ અને આંગણવાડીના...
03/08/2022

આજ રોજ મંગળાબેન બાલમંદિર અને કુમાર શાળા બહારપરાની વિઝીટ કરવામાં આવી. બાલમંદિરમાં બાળકો તેમજ બાળકોના વાલીઓ અને આંગણવાડીના સ્ટાફ સાથે મુલાકાત કરી.બાળકોને લાગતી યોજના તેમજ ચાઈલ્ડલાઈન વિશે માહિતી આપવામાં આવી.કુમાર શાળામાં વિદ્યાર્થીઓ તેમજ શાળાના પ્રિન્સીપાલ અને શાળાના સ્ટાફ સાથે ચાઈલ્ડલાઈન વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
- અક્ષાલી વાજા અને ઉષા રાઠોડ

Celebration “World Day against Trafficking in Persons” – 30 July 2022
01/08/2022

Celebration “World Day against Trafficking in Persons” – 30 July 2022

આજ રોજ બક્ષીપુર અને ગરીયા ગામ ની મુલાકાત કરવામાં આવી જેમાં સ્કુલ ના પ્રિન્સિપાલ નો રીસ્પોન્સ સારો હતો અને બાળકો સાથે મુલ...
16/07/2022

આજ રોજ બક્ષીપુર અને ગરીયા ગામ ની મુલાકાત કરવામાં આવી જેમાં સ્કુલ ના પ્રિન્સિપાલ નો રીસ્પોન્સ સારો હતો અને બાળકો સાથે મુલાકાત કરવામાં આવી અને બાળકો ના અધીકારો વિશે સમજ આપી અને સંસ્થા નો પરિચય આપવામાં આવ્યો અને અને ત્યા ની આંગણવાડી વર્કર સાથે મુલાકાત કરી ત્યાર બાદ સા.કુંડલા ચોકડી સ્લમ વિસ્તારમાં મુલાકાત કરવામાં આવી અને બાળકો અને તેના માતાપિતા ને ગવર્મેન્ટ યોજનાકીય માર્ગદર્શન આપવામાં આવ્યુ અને બાળકો ના શિશણ બાબતે તેના માતાપિતા સારો રીસ્પોન્સ આપ્યો કે અમે અમારા બાળક ને સ્કુલે જતાં કરીશું અને કાંઈ પણ મુશ્કેલીઓ પડે તો ચાઈલ્ડલાઈન નો સંપર્ક કરવા નુ કહેવામાં આવ્યું.
- પંકજ મકવાણા

આઉટરીચ દરમ્યાન સ્લમ વિસ્તારમાં ચોમાસાની સીઝનને લઇને બાળકોને શાળાએ જવાની અનિયમિતતાની વિગતો મેળવી તેના વાલીઓ સાથે ચર્ચા કર...
16/07/2022

આઉટરીચ દરમ્યાન સ્લમ વિસ્તારમાં ચોમાસાની સીઝનને લઇને બાળકોને શાળાએ જવાની અનિયમિતતાની વિગતો મેળવી તેના વાલીઓ સાથે ચર્ચા કરી. બાળકોને તેના અધીકારો, બાળમજુરી ન કરાવવી, શિક્ષણ નિયમિત મેળવે અને ગવર્મેન્ટ યોજનાકીય માર્ગદર્શન આપવામાં આવ્યુ.
- વિક્રમ ચૌહાણ

Address

Amreli
365601

Alerts

Be the first to know and let us send you an email when SSKK Child care and education posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to SSKK Child care and education:

Shortcuts

Share