Ambheti Kanpariya primary school

Ambheti Kanpariya primary school Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ambheti Kanpariya primary school, School, Ambheti.

વાપી પંજાબી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને પેન્સિલ, રબર તેમજ નોટબુક વિતરણ કરવામાં આવ્યું.જે બદલ અંભેટી કાપરીઆ પ્રા. શાળા...
26/07/2023

વાપી પંજાબી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને પેન્સિલ, રબર તેમજ નોટબુક વિતરણ કરવામાં આવ્યું.જે બદલ અંભેટી કાપરીઆ પ્રા. શાળા પરિવાર આપશ્રી નો હ્દયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.💐

11/08/2022
06/08/2022
બાળમેળો  2022
21/07/2022

બાળમેળો 2022

21/07/2022
વિશ્વ યોગ દિવસ
21/06/2022

વિશ્વ યોગ દિવસ

28/03/2022

અંભેટી કાંપરીયા પ્રાથમિક શાળા
તાલુકો: કપરાડા
જિલ્લો વલસાડ
ધોરણ 8 મા અભ્યાસ કરતી બાળાઓ એ વેક્સીન ના પોતાના અનુભવ પરથી સરસ મજાના ગીત નું સર્જન કર્યુ છે. પસંદ પડે તો આ બાળાઓ ને પ્રોત્સાહન જરૂર થી આપજો 😊🙏

અંભેટી કાંપરીયા મુખ્ય પ્રાથમિક શાળામાં "એક ભારત શ્રેષ્ઠ ભારત" કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય અને છત્તીસગઢ રાજ્ય ની વિવિધ...
12/03/2022

અંભેટી કાંપરીયા મુખ્ય પ્રાથમિક શાળામાં "એક ભારત શ્રેષ્ઠ ભારત" કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય અને છત્તીસગઢ રાજ્ય ની વિવિધ કૃતિઓ બાળકો દ્વારા રજુ કરવામાં આવી.

12/03/2022

અંભેટી કાંપરીયા મુખ્ય પ્રાથમિક શાળામાં "એક ભારત શ્રેષ્ઠ ભારત" અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વકૃત્વ સ્પર્ધા અને વેશભૂષા જેવા વિવિધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરણ 6 થી 8 બાળકો એ ખુબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.

Address

Ambheti

Website

Alerts

Be the first to know and let us send you an email when Ambheti Kanpariya primary school posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category