24/09/2026
संस्कृतभारती गुर्जरप्रान्तद्वारा आयोज्यते सप्तदिवसीय:
*आवासीयः संस्कृत-प्रबोधन-वर्गः २०२६*
કેવળ ગુર્જરપ્રાન્ત માટે
* ૧૪ નવેમ્બર ૨૦૨૬ શનિવાર થી ૨૨ નવેમ્બર ૨૦૨૬, રવિવાર સુધી*
*વર્ગસ્થાન* ઇન્દુભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસી એન્ડ રિસર્ચ સેન્ટર, ધર્મજ, આણંદ-ગુજરાત
*પંજીકરણ સંબંધી સૂચના*
સૌ પ્રથમ લિંક જોઇ લેવી. જો લિંક ચાલુ હોય તો નિયમો વાંચી જવા. જો સહમતિ હોય તો જ શુલ્ક જમા કરાવવું (શિબિરાથિઓની અધિકતમ મર્યાદા ૧૦૦ છે. ૧૦૦ શિબિરાર્થિઓનું પંજીકરણ થયા પછી લિંક બંધ થઇ જશે.)
*પંજીકરણ લિંક: https://forms.gle/p86jLtJ4PLobTts4A
પરિપત્રમાં દર્શાવેલ પદ્ધતિમાંથી કોઇપણ એક દ્વારા શુલ્ક જમા કરાવવું. વર્ગ શુલ્ક ૧૦૦૦/- છે. શુલ્ક વિનિમય સંબંધી સમસ્યા-નિવારણ માટે શ્રી ભરતભાઈ જોષી (93761 63583)નો સંપર્ક કરવો.
શુલ્ક જમા કરાવ્યા પછી જ લિંક માં આપેલી વિગત (વ્યક્તિગત માહિતી અને શુલ્ક જમા કરાવ્યાની વિગત ભરી પંજીકરણ પ્રક્રિયા પૂર્ણ કરવી.
*પંજીકરણની અંતિમ દિનાંક 30 ઓક્ટોબર ૨૦૨૬ છે.*
*સંપર્ક સૂત્ર -*
ડૉ.ધીરેન્દ્ર મિશ્રા (પ્રાંત પ્રશિક્ષણપ્રમુખ) 8401238023 (પંજીકરણ માટે)
ડૉ. દિલીપસિંહ ચૌહાણ (પ્રાંત સહ પ્રશિક્ષણપ્રમુખ) 9727155707 (પંજીકરણ માટે)
શ્રી સુધીરભાઈ ગજ્જર (જનપદ સંયોજક આણંદ) 9879745103 (સ્થાનીય જાણકારી માટે)
શ્રી બળવંત ભાઈ ભોઈ (જનપદ સહસંયોજક આણંદ) 9825648144 (સ્થાનીય જાણકારી માટે)