શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળા,શ્રી સ્વામિનારાયણ મંદિર કમ્પાઉન્ડ, મણિનગર , અમદાવાદ 380 008.
●પ્રાથમિક શાળાના વાલી મિત્રો ને ખાસ જણાવવાનું કે આપણી શાળામાં ધોરણ 1 થી 8માં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે.
● તેમાટે આ 9879855032 નંબર પર સંપર્ક કરી શકો છો.
Shree Swaminarayan Primary School
Shreeji Bapa
Swami Bapa
વ્હાલા વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રો
જય સ્વામિનારાયણ
તાજેતરમાં ઉભી થયેલી કોરોના વાયરસ ની મહામારીથી સુરક્ષિત રહેવા માટે સૌ બાળકો બાળકો અને સૌ દેશવાસીઓને શ્રી સ્વામિનારાયણ ભગવાન દિવ્ય બળ, બુદ્ધિ અને શક્તિ આપે એવી શ્રી સ્વામિનારાયણ શાળા પરિવાર વતી ભગવાનને પ્રાર્થના
સાથો સાથ સૌ વ્હાલા બાળકો પ્રધાનમંત્રી ની આ લોકડાઉનના નિયમનુ ચૂસ્ત રીતે પાલન કરે તેવી વિનંતી. મિત્રો દેશ અને આખા વિશ્વ પર આ દુઃખદ મુશ્કેલી આવી પડી છે ત્યારે સૌએ સંયમ રાખીને આપણી જાતને,આપણા પરિવાર ને અને એ રીતે આખા દેશ અને વિશ્વને બચાવવાનું છે.તેથી સૌએ સંપૂર્ણ પણે આ લોકડાઉન ના નિયમ ને પાળવાનો છે. આપણને સ્વાભાવિક રીતે બહુ ઘરમાં રહેવાની ટેવ ન હોય એ સમજી શકાય પણ ઘરમાં રહયા સિવાય આ મહામારી સામેનો જંગ આપણે જીતી શકીશું નહિ એ પણ એટલું જ સત્ય છે.આજે ૨૧ દિવસ દેશ ને બંધ રાખવો એ બહુ જ હિંમત માગી લે તેવો નિર્ણય છે અને આવો હિંમત ભર્યો નિર્ણય આપણા બહાદુર પ્રધાનમંત્રી એ લીધો છે ત્યારે આપણે સૌ એ એમને આ નિર્ણય માટે વધાવવા જોઈએ કારણકે આવો નિર્ણય વિશ્વના બીજા શક્તિશાળી નેતાઓ પણ લઈ નહોતા શક્યા તેથી મિત્રો આપણે સૌ ભેગા મળીને આ લોકડાઉન ને સમર્થન આપીએ સૌ સાથે મળીને ઘરમાં જ રહીએ અને એ રીતે આપણે આપણને, આપણા પરિવાર ને અને દેશને બચાવીએ.સૌ બાળકો દેશનું ભવિષ્ય છે જો એ સુરક્ષિત અને તંદુરસ્ત નહિ રહે તો દેશ સશક્ત કેવી રીતે બની શકશે. તો સૌ મિત્રોને અંતઃ કરણ પૂર્વક વિનંતી કે કોઈ ઘરની બહાર ન નીકળી ઘરમાં જ રહી આ મહામારીનો ઝડપથી અંત લાવીએ
અંતમાં,
સર્વે ભવંતુ સુખીન સર્વે સંતુ નિરામયા,
સર્વે ભદ્રાણી પશ્યન્તુ માં કશ્ચિ દુઃખ ભાગભવેત.
આપનો અશ્વિન પટેલ
શ્રી સ્વામિનારાયણ શાળા પરિવાર
શાળાના 50 વર્ષની ઉજવણી પ્રસંગે.
15/02/2019
Om shanti🙏🙏🙏
દેશના વિર શહિદ જવાનો ને વિધાર્થીઓ ની ભાવભીની શ્રધ્ધાંજલી
02/05/2018
Khatmhurat of shree swaminarayan primay and high school new building.
Awareness about birds on uttrayan in school. Swaminarayan school
14/08/2017
Janmastami at school
Click here to claim your Sponsored Listing.
Location
Category
Telephone
Website
Address
Shree Swaminarayan Mandir Compund, Near Maninagar Railway Crossing, Maninagar
Ahmedabad
380008