IP Mission Higher Secondary School Ahmedabad

IP Mission Higher Secondary School Ahmedabad Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from IP Mission Higher Secondary School Ahmedabad, High School, IP Mission Higher secondary School Nr. Victoria Garden, Raikhad, Ahmedabad.

અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા આયોજિત અમદાવાદ શહેર ચિત્ર સ્પર્ધા શિક્ષક કેટેગરી માં અમદાવાદ શહેર માં આઇ. પી મિશન હાઇસ્ક...
08/01/2025

અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા આયોજિત અમદાવાદ શહેર ચિત્ર સ્પર્ધા શિક્ષક કેટેગરી માં અમદાવાદ શહેર માં આઇ. પી મિશન હાઇસ્કુલ અમદાવાદ ના ચિત્ર શિક્ષક શ્રી સોની યોગેશ્કુમાર નટવરલાલ એ ભાગ લઈ પ્રથમ ઈનામ સાથે રૂ ૨૫૦૦૦/ નો રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર મેળવી શાળાનું નામ રોશન કરેલ છે. જે બદલ અભનંદન પાઠવવામાં આવે છે.
આચાર્ય,
આઇ. પી મિશન હાઇસ્કુલ અમદાવાદ

Congratulations zaid
24/12/2024

Congratulations zaid

કલા મહોત્સવ મહેસાણા મુકામે યોજાયેલ ઝોન કક્ષા ના કલા મહોત્સવ માં આઇ. પી મિશન હાયર સેકન્ડરી સ્કુલ નો વિદ્યાર્થી ઝેદ એ તૃતી...
24/12/2024

કલા મહોત્સવ મહેસાણા મુકામે યોજાયેલ ઝોન કક્ષા ના કલા મહોત્સવ માં આઇ. પી મિશન હાયર સેકન્ડરી સ્કુલ નો વિદ્યાર્થી ઝેદ એ તૃતીય ક્રમાંક મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. તો વિદ્યાર્થી અને તૈયાર કરાવનાર શિક્ષક એ બી પટેલ ને અભિનંદન

આઇ. પી મિશન સ્કુલ સ્ટાફ . અમદાવાદ -2024
23/12/2024

આઇ. પી મિશન સ્કુલ સ્ટાફ . અમદાવાદ -2024

27/09/2024
આઈ પી મિશન હાઇસ્કુલ અમદાવાદ ની ભાઈઓ ખો ખો ની ટીમ સતત બારમે વર્ષે પણ જિલ્લા લેવલે ચેમ્પિયન શિપ મેળવી છે. તમામ ખેલાડીઓ તથા...
26/09/2023

આઈ પી મિશન હાઇસ્કુલ અમદાવાદ ની ભાઈઓ ખો ખો ની ટીમ સતત બારમે વર્ષે પણ જિલ્લા લેવલે ચેમ્પિયન શિપ મેળવી છે. તમામ ખેલાડીઓ તથા વ્યાયામ શિક્ષક શ્રી દિનેશભાઈ ને ખુબ ખુબ અભિનંદન

14/09/2023

14 September - હિન્દી દિવસ

19/08/2023

Today's Preyer

આઈ પી મિશન હાઇસ્કુલ અમદાવાદ
12/06/2023

આઈ પી મિશન હાઇસ્કુલ અમદાવાદ

Congratulations
31/05/2023

Congratulations

Address

IP Mission Higher Secondary School Nr. Victoria Garden, Raikhad
Ahmedabad
380001

Alerts

Be the first to know and let us send you an email when IP Mission Higher Secondary School Ahmedabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category