21/06/2026
શાળા પરિવાર દ્વારા સ્વસ્થ શરીર, સ્વસ્થ મન, સ્વસ્થ સમાજ અભિયાનને સાર્થક કરવા યોગ દિવસના નિમિત્તે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.
Official Page of Gidc Odhav Hindi School No 1
21/06/2026
શાળા પરિવાર દ્વારા સ્વસ્થ શરીર, સ્વસ્થ મન, સ્વસ્થ સમાજ અભિયાનને સાર્થક કરવા યોગ દિવસના નિમિત્તે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.
18/06/2026
22/05/2026
Sarkari aadesh
03/05/2026
અમારી શાળા ના બે શિક્ષકો એકજ સત્ર માં નિવૃત્ત થયાં.
23/04/2026
શાળાના આચાર્યને હાજર થયાના એક વર્ષ પૂરા થતાં તમામ સ્ટાફના ને પાર્ટી આપીને ઉજવણી કરવામાં આવી.
18/04/2026
આજે તા.18.04.2026ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત જીઆઇડીસી ઓઢવ હિન્દી શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ મતદાનના મહત્વ વિષે માહિતી મેળવી મતદાન જાગૃતિ અંગે શપથ ગ્રહણ કર્યા.
17/04/2026
मतदान जागृति कार्यक्रम हेतु पाठशाला में आज हस्ताक्षर अभियान चलाया गया।
SIGNATURE COMPAIGN IS OUR GIDC FAMILY.
| Monday | 7am - 1pm |
| Tuesday | 7am - 1pm |
| Wednesday | 7am - 1pm |
| Thursday | 7am - 1pm |
| Friday | 7am - 1pm |
| Saturday | 7am - 11:30am |