Vedant Vidhyavihar

Vedant Vidhyavihar VEDANT VIDHYAVIHAR ISANPUR, AHMEDABAD, GUJARAT

TOP SCHOOL IN GUJARAT
QUALITY EDUCATION


ALWAYS NATION FIRST

We Create LeadersQuality Education = Vedant Vidhya Vihar, Isanapur
12/04/2022

We Create Leaders
Quality Education = Vedant Vidhya Vihar, Isanapur

આપ સર્વેને શ્રીરામનવમી ઉત્સવની હાર્દિક શુભેચ્છાઓ
10/04/2022

આપ સર્વેને શ્રીરામનવમી ઉત્સવની હાર્દિક શુભેચ્છાઓ

   સંપૂર્ણ વિશ્વમાં પ્રકૃતિ દ્વારા મળતી અમૂલ્ય ભેટ પાણીને બચાવવા માટે અને નદી, સરોવર, સમુદ્રને સ્વચ્છ રાખવા માટે NCC કેડ...
06/04/2022



સંપૂર્ણ વિશ્વમાં પ્રકૃતિ દ્વારા મળતી અમૂલ્ય ભેટ પાણીને બચાવવા માટે અને નદી, સરોવર, સમુદ્રને સ્વચ્છ રાખવા માટે NCC કેડેટ્સ દ્વારા આ અભિયાન થકી જનજાગૃતિ કરવામાં આવી જેમાં વેદાંત શાળા સંકુલમાં અભિયાન અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા, ડિબેટ સ્પર્ધા (ચર્ચા) અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

   ઇસ્કોન સંસ્થા દ્વારા આયોજિત *મૂલ્ય શિક્ષણ પ્રતિયોગીતા* શ્રીમદ્ ભગવદ્દગીતા પર આધારિત પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવ્ય...
01/04/2022



ઇસ્કોન સંસ્થા દ્વારા આયોજિત *મૂલ્ય શિક્ષણ પ્રતિયોગીતા* શ્રીમદ્ ભગવદ્દગીતા પર આધારિત પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં આપણી શાળાના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યું.

*School Topper*

1. ક્રિશા પ્રજાપતિ - ધોરણ ૦૮
2. વંશ દવે - ધોરણ ૦૭

રાષ્ટ્રીય યોગાસન રમત ચેમ્પિયનશીપ ૨૦૨૨ ફાઈનલ ઇવેન્ટમાં માં વેદાંત એજ્યુકેશન કેમ્પસના વિદ્યાર્થીઓને જવાનું લાભ મળ્યું જેમા...
01/04/2022

રાષ્ટ્રીય યોગાસન રમત ચેમ્પિયનશીપ ૨૦૨૨ ફાઈનલ ઇવેન્ટમાં માં વેદાંત એજ્યુકેશન કેમ્પસના વિદ્યાર્થીઓને જવાનું લાભ મળ્યું જેમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ , યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શ્રી શિશુપાલ જી , શાળા સંકુલના આદરણીય ટ્રસ્ટી શ્રીમતી ડૉ ધારણીબેન શુક્લ , આચાર્ય શ્રી જોશી સાહેબ અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા.






#वेदांत_विद्याविहार_परिवार

યોગ અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે શ્રી મેહુલભાઈ સાઈકલ દ્વારા ભારત ભ્રમણ પર નીકળ્યા છે જેમને અત્યાર સુધી સાઈકલ દ્વારા...
21/03/2022

યોગ અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે શ્રી મેહુલભાઈ સાઈકલ દ્વારા ભારત ભ્રમણ પર નીકળ્યા છે જેમને અત્યાર સુધી સાઈકલ દ્વારા કુલ પાંચ રાજ્યો ૧૩૮૦૦ કિલોમીટરની યાત્રા પૂર્ણ કરેલ છે. આપણી શાળાના આચાર્યશ્રી આર. કે જોશી સાહેબ અને શ્રી અજિત જોશી સાહેબ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું, વેદાંત એજ્યુકેશન કેમ્પસ દ્વારા આપને ખૂબ ખૂબ અભિનંદન.

વેદાંત વિદ્યાવિહાર હોળી ઉત્સવ  2022
18/03/2022

વેદાંત વિદ્યાવિહાર હોળી ઉત્સવ
2022

વેદાંત વિદ્યાવિહાર હોળી ઉત્સવ  2022
18/03/2022

વેદાંત વિદ્યાવિહાર હોળી ઉત્સવ
2022

વેદાંત વિદ્યાવિહાર, ઈસનપુર શાળાના પ્રાંગણમાં ૧૨ વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓને પ્રિકોસન ડોઝ(વેકસીન) કેન્દ્ર શરૂ કરવામાં આવ્ય...
16/03/2022

વેદાંત વિદ્યાવિહાર, ઈસનપુર શાળાના પ્રાંગણમાં ૧૨ વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓને પ્રિકોસન ડોઝ(વેકસીન) કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું.

Address

Jay Krishna Society
Ahmedabad
382443

Alerts

Be the first to know and let us send you an email when Vedant Vidhyavihar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Vedant Vidhyavihar:

Shortcuts

Share

Category