17/05/2020
Alpha family congratulate all the students those who have pass the 12 science with the flying colors.
--------------------------------------------------------------------
Follow us on:
Website- http://alphaedu.in/ | http://alpha-cet.in/
Facebook- https://www.facebook.com/alphacet.official/
Youtube- https://www.youtube.com/alphacetofficial/
--------------------------------------------------------------------
01/03/2020
It is proud moment for our college our one student Shyam bhatt from mechanical engineering is selected in Gujarat team for Senior national kabaddi championship Alpha College of Engineering and Technology
21/01/2020
Alpha College of Engineering and Technology
Be ready
05/09/2019
Congratulation Divya Patel (Civil) for Selected in GTU Badminton team Alpha College of Engineering and Technology
18/12/2018
આલ્ફા કોલેજ દ્વારા જીટીયુ ઇન્ટરઝોનલ બોય્સ બોક્સિંગ ટુર્નામેન્ટ હોસ્ટ કરવામાં આવી
Alphacet
તાજેતરમાં જ આલ્ફા કોલેજ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેક્નોલોજી દ્વારા નિકોલ ખાતે નિકોલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં જીટીયુ ઇન્ટરઝોનલ બોક્સિંગ ટુર્નામેન્ટ (બોય્સ) હોસ્ટ કરવામાં આવી હતી. જેમાં આલ્ફા કોલેજ, સિલ્વરઓક કોલેજ, સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફનોલોજી, સાલ ઇન્સ્ટિટ્યૂટ, આઇટીએમ યુનિવર્સીટી તથા ગુજરાત પાવર એન્જીનીયરીંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સહિતનીઓ અનેક જીટીયુ અંતર્ગત કોલેજોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં 46-49 કિલોગ્રામ, 49-52 કિલોગ્રામ, 52-56 કિલોગ્રામ, 56-60 કિલોગ્રામથી લઈને 81-90 કિલોગ્રામ તથા 91 કિલોગ્રામથી વધુ એમ વિવિધ કેટેગરીઝ અંતર્ગત વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં 81-90 કિલોગ્રામ કેટેગરીમાં આલ્ફા કોલેજના વિદ્યાર્થી શ્યામ ભટ્ટે તથા 52-60 કિલોગ્રામ કેટેગરીમાં આલ્ફા કોલેજના જ વિધાર્થી પ્રણય સથવારાએ વિજય પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.આ તમામ વિદ્યાર્થીઓને આલ્ફા કોલેજના ટ્રસ્ટી, પ્રિન્સિપાલ તથા ફેકલ્ટીઝ એ અભિનનદાન પાઠવ્યા હતા.
14/10/2018
Gtu gandhinagar zone chess girls champion congrats all players