Oxford Competitive Institute Rajkot

Oxford Competitive Institute Rajkot Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Oxford Competitive Institute Rajkot, Education, office no. 34, sadguru tirthdham raiya Road, Ahmedabad.

સૌ જુના વિદ્યાર્થીઓ ના આગ્રહ અને લાગણી ને લીધે oxford class ફરીથી આપની સેવા માટે શરૂ થવા જઈ રહયા છે.મિત્રો હાલ કોન્સ્ટેબ...
13/11/2021

સૌ જુના વિદ્યાર્થીઓ ના આગ્રહ અને લાગણી ને લીધે oxford class ફરીથી આપની સેવા માટે શરૂ થવા જઈ રહયા છે.
મિત્રો હાલ કોન્સ્ટેબલ, ASI ,PSI,તલાટી તેમજ અન્ય કલાસ 3 ની ઘણી બધી exam આવી રહી છે પોલીસ ભરતી માટે કાયદો શીખવવામાં આવશે તેમજ બધા વિષયો શીખવવામાં આવશે.
આ તક ઘણા સમય પછી મળી છે.આપની 100%મહેનત અને અમારા 100% પ્રયત્નોથી આપણે exam પાસ કરવાની છે.
તા.15/11/2021 સોમવારે સાંજે 6 થી 8
સદગુરુ તીર્થધામ second floor ,ઓક્સફર્ડ કલાસ
મો. નં 9824478691

GCERT  Dɪɢɪᴛᴀʟ Dᴇsᴋ  ધોરણ 1 થી 12 (આર્ટસ કોમર્સ અને સાયન્સ) નું ગુજરાતી માધ્યમ / English Medium નું સ્ટડી મટીરીયલશિક્ષક ...
01/06/2020

GCERT Dɪɢɪᴛᴀʟ Dᴇsᴋ
ધોરણ 1 થી 12 (આર્ટસ કોમર્સ અને સાયન્સ) નું ગુજરાતી માધ્યમ / English Medium નું સ્ટડી મટીરીયલ

શિક્ષક - વિદ્યાર્થી - વાલી કોઇ પણ Register થઇ શકે છે

તદ્દન ફ્રી.....

વીડિયોની મદદથી તમામ મુદ્દાઓની સરળ સમજ....

કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું ??

કઈ રીતે લોગીન થવું ??

કેવા પ્રકારનું મટીરીયલ આપવામાં આવેલ છે ??

GCERT Digital Desk નો ઉપયોગ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ સમજ ......

તમામ બાબતો જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો....

https://youtu.be/H0Nkjy580EM

આ લીંક શક્ય તેટલા વધારે શિક્ષકો દ્વારા વાલીઓ અને બાળકો સુધી પહોંચે તેવા પ્રયાસો કરવા મારી નમ્ર વિનંતી છે જેથી અત્યારે લોકડાઉનના સમયમાં બાળકો સરળતાથી અભ્યાસ કરી શકે..

Gcert Digital desk Link 1 registration site gcert gujarat https://njtrust.org/njctdesk/gcert.html ધોરણ 3 થી 12 ના તમામ એકમના વિડીયો, એસાઇનમેન્ટ, મોક ટેસ્ટ ઉપ...

23/09/2019

⭐Imp Questions 🍬🍬

🌍વિશ્વની સાત અજાયબીઓ 🎰

1️⃣આગ્રાનો તાજમહેલ 👉 ભારત

2️⃣ચિચેન ઈત્ઝા 👉 મેક્સિકો

3⃣ક્રાઈસ્ટ રિડિમર 👉 બ્રાઝિલ

4⃣ચીનની દીવાલ 👉 ચીન

5⃣માચુ પિચ્યુ 👉 પેરૂ

6⃣પેટ્રા 👉 જોર્ડન

7⃣કોલોઝિયમ 👉 ઈટાલી

Oxford Competitive Institute rajkot. 9998439500 Free Classes

💠ગુજરાત સરકાર દ્વારા યોજાતા વિવિધ મહોત્સવ

🚹કાંકરિયા કાર્નિવલ
✔️અમદાવાદ ખાતે

🚹આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
✔️સાબરમતી રિવરફ્રન્ટ ખાતે

🚹ઉત્તરાધ મહોત્સવ
✔️મોઢેરા ખાતે

🚹સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ
✔️ડાંગ ખાતે

🚹પંચ મહોત્સવ
✔️ચાપાનેર

🚹રણ મહોત્સવ
✔️ધોરડો ( કચ્છ)

Oxford Competitive Institute rajkot. 9998439500 Free Classes

🔰આઝાદી પછી રાજ્યો ના નામ માં કરવામાં આવેલ ફેરફાર

🌹1950 સયુંકત પ્રાંત
📌ઉત્તર પ્રદેશ

🌹1969 મદ્રાસ
📌તમિલનાડુ

🌹1973 મૈસુર
📌કર્ણાટક

🌹1973 લકાદિવ,મીનિકાય
📌લક્ષ્ય દ્વીપ

🌹2006 ઉત્તરાંચલ
📌ઉત્તરાખંડ

🌹2006 પોંડીચેરી
📌પૂડું ચેરી

🌹2011 ઓરિસ્સા
📌ઓડિશા

Oxford Competitive Institute rajkot. 9998439500 Free Classes

16/09/2019

*▪જગતના મુખ્ય ધર્મો▪*
➖➖➖➖➖➖➖➖➖➖
*1.હિંદુ ધર્મ*
▪ઉદગમ સ્થળ:ભારત
▪ધર્મગ્રંથ: મહાભારત,ગીતા,રામાયણ
▪ધર્મસ્થાન: મંદિર
▪ધર્મચિહ્ન: ઓમ (ૐ),સ્વસ્તિક

*2.ઈસ્લામ*
▪સ્થાપક: હજરત મહમ્મદ પયગંબર
▪ઉદગમ સ્થળ: મક્કા
▪ધર્મસ્થાન : મસ્જિદ
▪ધર્મચિહ્ન : બીજનો ચંદ્ર અને તારો
▪ધર્મગ્રંથ : કુરાન (કુરાને શરીફ)
▪786 નો અર્થ : 'પરમ કૃપાળુ પરમાત્માના નામે'

*3.ખ્રિસ્તી ધર્મ*
▪સ્થાપક : ઈસુ ખ્રિસ્ત
▪ઉદગમ સ્થળ : જેરુસલેમ (ઈઝરાયેલ)
▪ધર્મગ્રંથ : બાઇબલ
▪ધર્મચિહ્ન : વધસ્તંભ
▪ધર્મસ્થાન : ચર્ચ (દેવળ)

*4.જૈન ધર્મ*
▪સ્થાપક : વર્ધમાન મહાવીર
▪ધર્મગ્રંથ : આગમ, કલ્પસૂત્ર
▪ધર્મસ્થાન : દેરાસર,અપાસરો
▪ધર્મચિહ્ન: ત્રિરત્ન,હાથી,તારો, કળશ

🔖વિનામૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો Start new batch Dy.so / Malatdar 🔖20-09-19 Limited student entry 25 student in 1 batch.📍વહેલા તે પહેલા📍Oxford Competitive Institute rajkot. 9998439500.

*5.કોન્ફ્યુશિયસ ધર્મ*
▪સ્થાપક : કુંગ ફુત્સે
▪ઉદગમ સ્થળ : શાંતુંગ
▪ધર્મગ્રંથ : ક્લાસિક્સ
▪મુખ્ય દેશ : ચીન

*6.તાઓ ધર્મ*
▪સ્થાપક : સંત લાઓત્સે
▪મુખ્ય દેશ : ચીન

*7.શિન્તો ધર્મ*
▪સ્થાપક : અજ્ઞાત
▪મુખ્ય દેશ : જાપાન
▪ધર્મ ગ્રંથ : કોજિકી, નિહોનગી

*8.બૌદ્ધ ધર્મ*
▪સ્થાપક : ગૌતમ બુદ્ધ
▪ધર્મગ્રંથ : ત્રિપિટક
▪ધર્મચિહ્ન : કમળ,હાથી
▪ધર્મસ્થાન : વિહાર
▪ત્રણ અંગ : બુદ્ધ, ધર્મ અને સંઘ

*9.જરથોસ્તી ધર્મ*
▪સ્થાપક : અષો જરથુષ્ટ
▪ધર્મગ્રંથ : ઝંદ અવેસ્તા
▪ધર્મગુરુ : મોબેદ, દસ્તુર
▪ધર્મસ્થાન : અગિયારી
▪ધર્મચિહ્ન: અગ્નિ
▪મુખ્ય દેવ : અહૂરમઝદ

*10.યહૂદી ધર્મ*
▪સ્થાપક : મોઝિઝ
▪ધર્મગ્રંથ : જૂનો કરાર,તોરાહ
▪ધર્મગુરુ : રબી
▪ધર્મસ્થાન : સીનેગોગ
▪ધર્મચિહ્ન : છ ખુણિયો તારો

*11.શીખ ધર્મ*
▪સ્થાપક : ગુરુ નાનક
▪ઉદગમ સ્થળ : પંજાબ (ભારત)
▪ધર્મગ્રંથ : ગ્રંથ સાહિબ
▪ધર્મસ્થાન : ગુરુદ્વારા

🔖વિનામૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો Start new batch Dy.so / Malatdar 🔖20-09-19 Limited student entry 25 student in 1 batch.📍વહેલા તે પહેલા📍Oxford Competitive Institute rajkot. 9998439500.

15/09/2019

⭕ IMP સામયિક All Competitive exam⭕
〰〰〰〰〰〰

♻ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ બોર્ડ નું સામયિક ?
➖ બાલસૃષ્ટિ

♻ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ નું સામયિક ?
➖જીવન શિક્ષણ

♻ ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ નું સામયિક ?
➖ પ્રત્યાયન

♻ ચિલ્ડ્રન યુનિવર્સિટી (ગાંધીનગર) નું સામયિક ?
➖ વિશ્વ સૃષ્ટિ

♻ ગુજરાત વિદ્યાસભા નું સામયિક?
➖ બુદ્ધિ પ્રકાશ

♻ ભારતીય વિદ્યાભવન નું સામયિક?
➖ નવનીત સમર્પણ

🔖વિનામૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો Start new batch Dy.so / Malatdar 🔖20-09-19 Limited student entry 25 student in 1 batch.📍વહેલા તે પહેલા📍Oxford Competitive Institute rajkot. 9998439500.

*🔰...પાછળ પુર લાગતા તાલુકા...🔰*

📌 લાલપુર = જામનગર
📌 કલ્યાણપુર = દેવભૂમિ દ્વારકા
📌 વલભીપુર = ભાવનગર
📌 રાણપુર. = બોટાદ
📌 જેતપુર. = રાજકોટ
📌 સાંતલપુર = પાટણ
📌 સિદ્ધપુર = પાટણ
📌 રાધનપુર = પાટણ
📌 પાલનપુર = બનાસકાંઠા
📌 માલપુર = અરવલ્લી
📌 સંતરામપુર = મહીસાગર
📌 વીરપુર. = મહીસાગર
📌 ખાનપુર. = મહીસાગર
📌 વિજાપુર = મહેસાણા
📌 ધાનપુર = દાહોદ
📌 તારાપુર = આણંદ
📌 ધરમપુર = વલસાડ
📌 જામજોધપુર = જામનગર
📌 જલાલપુર = નવસારી
📌 જેતપુર(પાવી)= છોટાઉદેપુર
📌 છોટાઉદેપુર = છોટાઉદેપુર

🔖વિનામૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો Start new batch Dy.so / Malatdar 🔖20-09-19 Limited student entry 25 student in 1 batch.📍વહેલા તે પહેલા📍Oxford Competitive Institute rajkot. 9998439500.

12/09/2019

ધોળાવીરા ; હડપ્પા સંસ્કૃતિ -
Dholavira : Hadappa sanskruti
જાપાને ગત વર્ષે સુનામી બચવા 250 માઈલ લાંબી દીવાલ બનાવવાની શરૂઆત કરી છે, ત્યારે કચ્છના ધોળાવીરા હડપ્પનનગરમાં આજથી 5000 વર્ષ પહેલાં પણ આ વિચાર સાથે દેશની પ્રથમ ત્સુનામીથી બચવાની 18 મીટર જાડાઈ ધરાવતી દીવાલ અહીં અસ્તિત્વમાં હોવાનું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસિનોલોજીએ સંશોધન કર્યું છે. દેશની બે મુખ્ય હડપ્પન સાઈટમાંની એક ધોળાવીરા સાઈટ પ્રથમ વખત

🔖વિનામૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો Start new batch Dy.so / Malatdar 🔖20-09-19 Limited student entry 25 student in 1 batch.📍વહેલા તે પહેલા📍Oxford Competitive Institute rajkot. 9998439500.

આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પ્રથમ વખત 1967માં ખોદાઈ હતી, પણ પદ્ધતિસર ખોદકામ 1990 બાદ થયું. ધોળાવીરા એ વિશ્વની પ્રથમ જળસંરક્ષણના વિચારથી પ્લાન કરેલી સાઈટ છે.
જ્યારે સર્વે કર્યો ત્યારે જાણવા મળ્યું કે...

પહેલાં માન્યતા એવી હતી કે, નગર ફરતે આવેલી દીવાલ દુશ્મનોથી બચવા બનાવાઈ હશે, પણ હવે તે સાબિત થઇ ચૂક્યું છે કે, ભારતનું પ્રથમ એવું નગર બની ગયું છે જ્યાં 5000 વર્ષ પહેલાં ત્સુનામીથી બચવા આ વિચાર અમલમાં મુકાયો હતો. આ અંગે વધુ વાત કરતાં સંશોધનકર્તા એન.આઈ.ઓ.ના ભૂતપૂર્વ જિયોલોજી અને મરિન આર્કિયોલોજી વિભાગના વડા ડો. રાજીવ નિગમે ઉમેર્યું કે, અમે જ્યારે સર્વે કર્યો ત્યારે જાણવા મળ્યું કે, દુશ્મનોથી બચવા માટે આ દીવાલ કંઈક વધુ જ પહોળી છે. અલબત, જળાશયના ચિન્હો પણ ન મળ્યા, પણ ત્સુનામીના આ વિસ્તારના ભૂતકાળના પૂરાવા જોતાં આ દીવાલ ત્સુનામીથી બચવા એ વખતે બનાવાઈ હતી.

🔖વિનામૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો Start new batch Dy.so / Malatdar 🔖20-09-19 Limited student entry 25 student in 1 batch.📍વહેલા તે પહેલા📍Oxford Competitive Institute rajkot. 9998439500.

12/09/2019

ગુજરાતનો સિંહ - "સિદ્ધરાજ જયસિંહ"

એક અમર ઇતિહાસ એક સાહસી ,ધર્મ પ્રેમી અને ગુર્જર સમ્રાટ સિદ્ધરાજ જયસિંહ નો ......

સિદ્ધરાજ જયસિંહ ગુજરાતના તમામ ઐતિહાસીક રાજાઓમાં સૌથી વધુ મહત્વ ધરાવતો રાજા છે. સોલંકી વંશનાકર્ણદેવનો પુત્ર અને ભીમદેવનો તે પૌત્ર હતો. તેણે ગુજરાત રાજ્ય પર ૧૦૯૪ થી શરુ કરીને ૪૭ વર્ષ સુધી રાજ્ય કર્યુ હતુ. અણહીલવાડ પાટણ તેની રાજધાની હતી.

🔖વિનામૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો Start new batch Dy.so / Malatdar 🔖20-09-19 Limited student entry 25 student in 1 batch.📍વહેલા તે પહેલા📍Oxford Competitive Institute rajkot. 9998439500.

ઇ.સ. ૧૦૯૪માં ૧૩ વર્ષની નાની ઉંમરે પિતા કર્ણદેવનું બિમારીના લીધે મૃત્યુ થવાથી, સિદ્ધરાજ ગુજરાતની ગાદી પર આવ્યો. મહમદ ગઝની ના ગુજરાત પરના આક્રમણને હજુ ભૂલાયું ન હતુ અને ગુજરાતની ત્યારના શક્તિશાળી રાજ્યમાળવા (અવંતી) સાથે દુશ્મની પ્રખ્યાત હતી. વળી ગુજરાતમાં જ જુનાગઢના રાજવી રા'નવઘણે કર્ણદેવના મૃત્યુ પછી ગુજરાત સામે સ્વતંત્રતા ઘોષિત કરી હતી. આવા પ્રતિકૂળ સમયમાં તેણે રાજ્ય કારભાર સંભાળ્યો.

સિદ્ધરાજ જયસિંહનો કાર્યકાળ ગુજરાતનો સુવર્ણયુગ ગણાય છે. તેની ફેલાના રાજવીઓ મુળરાજ, ભીમદેવ, કર્ણદેવ વગેરે ચક્રવતી ન થયા. પણ સિદ્ધરાજે તે પદ મેળવ્યું હતું. તેની આ સિધ્ધિમાં તેનાં મંત્રીઓ મુંજાલ મહેતા, દાદક, મહાદેવ, શાંતનુ વગેરે એ ખુબ મોટો ભાગ ભજવ્યો હતો. આ ઉપરાંત તેના કાકાના દિકરા ત્રિભુવનપાળ, સેનાપતી કેશવ તેનાં રાજ્યસત્તાના અણનમ સ્તંભ હતાં. તેનાં ઉછેરમાં તેની માતા મીનળદેવીનો ખુબ મોટો ભાગ હતો.

સિદ્ધરાજ પ્રજાવત્સલ રાજા હતો. તેને ગુજરાતની પ્રજાને વીર વિક્રમની રાજ્યવ્યવસ્થાનું દર્શન કરાવ્યું હતું. મધરાતે વેશબદલી નગરછર્યા જોવા જવું, નિષ્પક્ષ ન્યાય આપવો જેવાં કૃત્યોએ તેને દંતકથાનું પાત્ર બનાવી દીધેલ છે.
તેની લશ્કરી કારર્કિર્દીનો પ્રારંભ થયો બર્બરકને હરાવીને. દંતકથામાં બાબરાભૂત તરીકે ઓળખાતા ઉત્તર ગુજરાત નજીકના આદિવાસી રાજા બર્બરકને હરાવી તેણૅ બર્બરકજષ્ણુનુ બિરુદ હાંસલ કર્યુ. એટલુ જ નહી, આ બર્બરક જયસિંહના જમણાં હાથની ફરજ સારીને તેને અનેક પ્રસંગે મદદરૂપ થયો હતો.આ ઉપરાંત લોકોના મતે દૈત્ય મનાતા બરબરકને વશ કરવા બદલ લોકો જયસિંહ પાસે કોઇ દૈવી શક્તિ હોવાનું માનવા લાગ્યા હતાં. આજે પણ રાજા જયસિંહ તેના મૂળ નામ કરતાં સિદ્ધરાજના નામે જ વધુ પ્રખ્યાત છે. સિદ્ધરાજ અને બાબરાની જોડી ઇતિહાસમાં પ્રખ્યાત વિક્રમ-વેતાલની જોડી સમાન ગણાય છે.

🔖વિનામૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો Start new batch Dy.so / Malatdar 🔖20-09-19 Limited student entry 25 student in 1 batch.📍વહેલા તે પહેલા📍Oxford Competitive Institute rajkot. 9998439500.

જુનાગઢના રા' નવઘણના અવસાન બાદ ગાદી પર આવેલા રા'ખેંગારે પાટણ સામે બંડ પોકાર્યુ. એટલુ જ નહીં, જ્યારે સિદ્ધરાજ યાત્રા પર હતો ત્યારે પાટણના કિલ્લાનો દરવાજો તોડી ભાગી જવાનુ દુસાહસ કર્યું. એની સજારૂપે સિદ્ધરાજે જૂનાગઢ સામે યુધ્ધ જાહેર કર્યુ. જો કે જૂનાગઢનો કિલ્લો જીતવો મુશકેલ હતો. પણ રા'ના જ ભાણેજે ગદ્દારી કરતાં, સોલંકી સૈન્ય કિલ્લામાં દગાથી પ્રવેશ્યુ અને જૂનાગઢ સર કર્યું. આ યુદ્ધમાં સિધ્ધરાજે રા'ખેંગારને જીવતો પકડ્યો હતો. (આ બાબત પર એક દંતકથા બહુ જ પ્રચલીત છે કે ખેંગાર સિદ્ધરાજની પ્રેમિકા રાણકદેવીને ઉઠાવી નાસી ગયો હતો અને તેનુ વેર વાળવા સિદ્ધરાજે જૂનાગઢ ભાંદ્યુ, તેમજ રા' અને તેનાં નાના નાના બે પુત્રોનો વધ કર્યો. એટલુ જ નહીં ખેંગારની પત્ની બની ગયેલી પોતાની પ્રેમિકા રાણકને પોતાની સાથે લગ્ન કરવા બળજબરી પણ કરી. આખરે રાણક વઢવાણ પાસે સતી થઇ. જો કે આ માત્ર દંતકથા જ છે. તેને કોઇ ઐતિહાસિક પ્રમાણ મળ્યું નથી. પણ સૌરાષ્ટ્રમા તે બહુ જ પ્રચલીત છે.)

આ ઉપરાંત સિદ્ધરાજે લાટ (હાલનું દક્ષિણ ગુજરાત) સાથે વિગ્રહ ખેલી તે તરફની કનડગતનો કાયમ માટે અંત આણ્યો હતો. સિદ્ધરાજે કોંકણના રાજાને પણ યુદ્ધમાં હાર આપી પોતાનો સામંત બનાવ્યો હતો. ઉત્તરમાં અર્બુદામંડળ (આબુ), નડૂલ વગેરેને કાયમ માટે ગુજરાતમાં ભેળ્વી દીધા હતાં. ઉપરાંત શાકંભરી (સાંભાર કે અજમેર)ના અર્ણોરાજને પણ પોતાના તાબા હેઠળ લાવ્યો હતો. પોતાની પુત્રી કાંચનદેવીના લગ્ન તેની સાથે કરાવી પોતાનો જમાઇ બનાવ્યો હતો. (આ કાંચનદેવી નો પુત્ર તે સોમેશ્વર કે જેણે ગુજરાતની મદદથી રાજગાદી મેળવી હતી. અને આ સોમેશ્વરનો પુત્ર એટલે ભારતપ્રસિદ્ધ પૃથ્વીરાજ ચૌહાણ. આમ પૃથ્વીરાજ સિદ્ધરાજનો પ્રપૌત્ર થાય.)

સિદ્ધરાજનો ઇતિહાસ પ્રસિદ્ધ વિજય એટલે માળવા વિજય.
વર્ષોથી પાટણના વેરી માળવાને તેણે સજ્જડ હાર આપી હતી. એટલું જ નહીં અવંતી(માળવાનું બીજું નામ)ના રાજા યશોવર્માને કાષ્ટના પિંજરમાં બેસાડી સમગ્ર પાટણશહેરમાં ફેરવ્યો હતો. અને તેને પદભ્રષ્ટ કરી પોતાના વિષ્વાસુ મહાદેવ મંત્રીને અવંતીનો દંડનાયક નિમ્યો હતો. અહીંયા એ બાબત ધ્યાનમાં લેવાં જેવી છે કે પરાજીત રાજાને પોતાનો સામંત બનાવી તેને ફરી રાજ આપવાની પરંપરાનો સિદ્ધરાજે અંત આણ્યો હતો. આમ તેનો રાજ્ય વિસ્તાર ઉત્તરમાં સાંભાર સુધી, દક્ષિણમાં કોંકણ, પૂર્વમાં અવંતી અને પશ્ચિમમાં સિંધ સુધી હતો. જો કે બુંદેલખંડના રાજા સાથેના યુધ્ધમાં તેનો પરાજય પણ થયો હતો. પણ તેનૉ કોઇ અસર તેનાં રાજ્ય પર પડી ન હતી.

સિદ્ધરાજ એક પ્રજાવત્સલ રાજા હતો. લોકોના દુઃખને જાણવા મધ્યરાત્રીએ વેશપલટો કરીને નગરચર્યા કરતાં હતાં. સિદ્ધપુરના રુઢ્રમાળનું પણ તેણે જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. પાટણમાં સહર્ત્રલીંગ તળાવ બંધાવ્યું. તેના ન્યાયની ખ્યાતી દૂરદૂર સુધી હતી. પોતાની માતાના એક શબ્દે સોમનાથની યાત્રા પરના વેરાને દૂર કરી ૭૨ લાખ જેટલી આવક જતી કરી હતી.

🔖વિનામૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો Start new batch Dy.so / Malatdar 🔖20-09-19 Limited student entry 25 student in 1 batch.📍વહેલા તે પહેલા📍Oxford Competitive Institute rajkot. 9998439500.

સિદ્ધરાજ સાહિત્યનો પણ શોખીન હતો. અનેક વિદ્વાનોને તેણે રાજ્યાશ્ર્ય આપ્યો હતો. અવંતીને હરાવીને તેની વિદ્વતાને ગુજારત તરફવાળિ છે. તેના સમયમાં થઇ ગયેલા મુનિ હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજની જ પ્રેરણાથી ગુજરાતી વ્યાકરણના નિયમોની રચના કરી. તેમના ગ્રંથ 'સિદ્ધહેમશબ્દાનુશાશન'ને પોતાના રાજહસ્તિ પર મુકાવી સમગ્ર શહેરમાં શોભાયાત્રા કાઢી હતી. રાજા અને તેના મંત્રીઓ પગપાળા હતાં. સરસ્વતીની આવી પૂજા કે જે ગુજરાતે કરી તે ભૂતકાળમાં કોઇએ કરી ન હતી કે ભવિષ્યમાં કોઇ કરી શકશે.

જો કે આટલી બધી સિદ્ધિ હોવા છતાં, સિદ્ધરાજ અપુત્ર હતો. સંતાનમાં એક પુત્રી જ હતી, કાંચનદેવી. આથી તેના ઉત્તરાદિકારીની ચિંતા હમેશા તેને સતાતવતી હતી. આ ઉપરાંત તેને એક પ્રપન્ન પુત્ર નિલકદેવ હોવાની પણ માન્યતા છે. સિદ્ધરાજ અપુત્ર અવસ્થામાં જ મૃત્યુ પામ્યો, ત્યારે પણ તેના ઉત્તરાધિકારીનો પ્રશ્ન ઉકેલાયો ન હતો. આથી તેની પાદુકાને રાજસિંહાસન પરમુકી ૧૩દિવસ રાજ્ય ચલાવવામાં આવ્યું. તેના રાજ્યના વારસદારોમાં તેનો પ્રપન્નપુત્ર તિલકરાજ, દોહિત્ર સોમેશ્વર, ભત્રીજા મહિપાલ, કુમારપાળ વગેરે હતાં. આ સહુને પાછળ રાખી જૈનસમાજના આગેવાનોની મદદ મેળવી કુમારપાળે રાજ્યસત્ત ગ્રહણ કરી હતી.

જય સોમનાથ

🔖વિનામૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો Start new batch Dy.so / Malatdar 🔖20-09-19 Limited student entry 25 student in 1 batch.📍વહેલા તે પહેલા📍Oxford Competitive Institute rajkot. 9998439500.

02/09/2019

*'Oxford' Competitive INSTITUTE. Rajkot.*

🔖વિનામૂલ્યે સમસ્ત સમાજનાં વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો.

💥બિન સચિવાલય કલાર્ક/ઓફીસ આસિ. નવી બેચ :- 01-09-19થી શરૂ થાય છે.

🖊સમસ્ત સમાજના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો માટે વિનામૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો.

📓ધોરણ 12 પાસ તેમજ કોલેજ કરતા વિદ્યાર્થીઓ આ ક્લાસીસમાં જોડાઈ શકે છે.

📲 કલાસીસમાં જોડાવા માંગતા વિદ્યાર્થીઓ એ નીચે આપેલ ગુગલ ફોર્મ પર રજીસ્ટ્રેશન ફરજીયાત કરવાનું રહેશે.
📍https://docs.google.com/forms/d/e/1FAIpQLSf7Kcp_kLuPJt42v75b86uHMqDhLk31hTz80T5y_2Q1bZROZw/viewform

🖊ઓફીસ નં.34, શ્રી સદગુરુ તિર્થધામ, બીજો માળ, રૈયા રોડ, રાજકોટ. 9998439500 yogiraj makwana. yogi sir

આ માહિતી જરુરીયાત વાળા વિદ્યાર્થીઓને શેર કરવા વિનંતી..
**--- Best of luck for Future Impressive life---**

Create a new survey on your own or with others at the same time. Choose from a variety of survey types and analyze results in Google Forms. Free from Google.

28/07/2019
28/07/2019
08/07/2019

*💁🏻‍♂ મહત્વના 🗓સપ્તાહ :-*

*▪ફેબ્રુઆરીનું પ્રથમ સપ્તાહ :-*
રાષ્ટ્રીય ગ્રીન સપ્તાહ

*▪જૂનનું બીજું સપ્તાહ :-*
બાઈક સપ્તાહ

~~~~~~~~~~~~~~~~~~~~~~
》》oxford Competitive Institute Rajkot. ●Bapa Sitaram Edu.Trust Sanchalit.● free Classes. 9998439500 《《
~~~~~~~~~~~~~~~~~~~~~~

*▪1 થી 7 જુલાઈ :-*
રાષ્ટ્રીય સ્વચ્છ બીચ સપ્તાહ

*▪1 થી 7 ઓક્ટોબર :-*
વન્ય જીવન સપ્તાહ
~~~~~~~~~~~~~~~~~~~~~~
》》oxford Competitive Institute Rajkot. ●Bapa Sitaram Edu.Trust Sanchalit.● free Classes. 9998439500 《《
~~~~~~~~~~~~~~~~~~~~~~

*💁🏻‍♂મહત્વના 🗒વર્ષ :*

*▪1882-83, 1932-33, 2007-09.*
આંતરરાષ્ટ્રીય પોલાર વર્ષ

*▪1974 :-*
વિશ્વ વસ્તી વર્ષ

*▪1998 :-*
આંતરરાષ્ટ્રીય સમુદ્ર વર્ષ

*▪2002 :-*
આંતરરાષ્ટ્રીય પર્વત વર્ષ

*▪2002 :-*
આંતરરાષ્ટ્રીય ઈકો ટુરીઝમ

*▪2003 :-*
આંતરરાષ્ટ્રીય શુધ્ધ જળ વર્ષ

*▪2006 :-*
આંતરરાષ્ટ્રીય રણ વર્ષ

*▪2007-08 :-*
આંતરરાષ્ટ્રીય ડૉલ્ફિન વર્ષ

*▪2008 :-*
આંતરરાષ્ટ્રીય પ્રુથ્વી ગ્રહ વર્ષ

*▪2009 :-*
ગોરીલા વર્ષ

*▪2010 :-*
આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા વર્ષ

*▪2011 :-*
આંતરરાષ્ટ્રીય વન વર્ષ

*▪2015: -*
આંતરરાષ્ટ્રીય જમીન વર્ષ

*▪2016 :-*
આંતરરાષ્ટ્રીય કઠોળ વર્ષ

~~~~~~~~~~~~~~~~~~~~~~
》》oxford Competitive Institute Rajkot. ●Bapa Sitaram Edu.Trust Sanchalit.● free Classes. 9998439500 《《
~~~~~~~~~~~~~~~~~~~~~~

*💁🏻‍♂ મહત્વના 📆 દશક :-*

*▪1981 - 90 :-*
આંતરરાષ્ટ્રીય પેય જળ દશક

*▪1991 - 2000 :-*
આંતરરાષ્ટ્રીય કુદરતી આપદા નિવારણ દશક

*▪2005 - 2014 :-*
Un સતત વિકાસ પ્રશિક્ષણ દશક

*▪2005 - 2015 :-*
જીવન માટે જળ દશક

*▪2010 - 2020 :-*
Un જૈવ વિવિધતા દશક

*▪2010 - 2020 :-*
Un રણ અટકાવો

~~~~~~~~~~~~~~~~~~~~~~
》》oxford Competitive Institute Rajkot. ●Bapa Sitaram Edu.Trust Sanchalit.● free Classes. 9998439500 《《
~~~~~~~~~~~~~~~~~~~~~~

🗿🗿🗿🗿🗿🗿🗿🗿🗿🗿🗿
↗↗ પંચવર્ષીય યોજનાઓ ↗↗
➡ *1 પંચવર્ષીય યોજના (1951-56)* ---
કૃષિ ની પ્રાથમિકતા
➡ *2 પંચવર્ષીય યોજના (1956-61)* ---
ઉદ્યોગ ક્ષેત્ર ને પ્રાથમિકતા
➡ *3 પંચવર્ષીય યોજના (1961-66)* ---
કૃષિ અને ઉદ્યોગ
➡ *4 પંચવર્ષીય યોજના (1969-74)* ---
ન્યાય સાથે ગરીબી અને વિકાસ
➡ *5 પંચવર્ષીય યોજના (1974-79)* ---
ગરીબી અને આત્મનિર્ભરતા
➡ *6 પંચવર્ષીય યોજના (1980-85)* ---
5 મી યોજના મુજબ
➡ *7 પંચવર્ષીય યોજના (1985-90)* ---
ફૂડ પ્રોડક્શન,રોજગાર,ઉત્પાદકતા
➡ *8 પંચવર્ષીય યોજના (1992-97)* ---
રોજગાર સર્જન જનસંખ્યા નિયંત્રણ
➡ *9 પંચવર્ષીય યોજના (1997-02)* ---
7% વિકાસ દર
➡ *10 પંચવર્ષીય યોજના (2002-07)* ---
સ્વરોજગાર,સંસાધન,વિકાસ
➡ *11 પંચવર્ષીય યોજના (2007-12)* ---
વ્યાપક અને તેજી થી વિકાસ
➡ *12 પંચવર્ષીય યોજના (2012-17)* ---
સ્વાસ્થ્ય શિક્ષા સ્વચ્છતા માં સુધાર

~~~~~~~~~~~~~~~~~~~~~~
》》oxford Competitive Institute Rajkot. ●Bapa Sitaram Edu.Trust Sanchalit.● free Classes. 9998439500 《《
~~~~~~~~~~~~~~~~~~~~~~

✍  *આન્સર કી.............*પોલીસ ઈન્સ્પેકટર PI પ્રોવીજનલ આન્સર કી ડીકલેર✍ GPSC દ્વારા તા. 30-6-2019 ના રોજ લેવાયેલ PI પરિ...
08/07/2019

✍ *આન્સર કી.............*

પોલીસ ઈન્સ્પેકટર PI પ્રોવીજનલ આન્સર કી ડીકલેર

✍ GPSC દ્વારા તા. 30-6-2019 ના રોજ લેવાયેલ PI પરિક્ષાની આન્સર કી ડીકલેર થઈ ગઈ છે.

*આન્સર કી ડાઉનલોડ કરવા માટે⤵*
http://bit.ly/gpsc-pi-answer-key

~~~~~~~~~~~~~~~~~~~~~~
》》oxford Competitive Institute Rajkot. ●Bapa Sitaram Edu.Trust Sanchalit.● free Classes. 9998439500 《《
~~~~~~~~~~~~~~~~~~~~~~

GPSC Police Inspector Exam Question Paper, Paper solution and answer key 30-6-2019

Address

Office No. 34, Sadguru Tirthdham Raiya Road
Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Oxford Competitive Institute Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Oxford Competitive Institute Rajkot:

Shortcuts

Share

Category