Paresh Gajjar

Paresh Gajjar EDUCATIONALIST AND ENTREPRENEUR

18/04/2026
*જય શ્રી વિશ્વકર્મા 🙏*શિલ્પકળાના આદિ આચાર્ય, સર્જનના સર્વોચ્ચ દેવ ભગવાન શ્રી વિશ્વકર્મા  ની જન્મજયંતિના પાવન અવસરે આપ સૌ...
31/01/2026

*જય શ્રી વિશ્વકર્મા 🙏*

શિલ્પકળાના આદિ આચાર્ય, સર્જનના સર્વોચ્ચ દેવ ભગવાન શ્રી વિશ્વકર્મા ની જન્મજયંતિના પાવન અવસરે આપ સૌને હૃદયપૂર્વક હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.

ભગવાન વિશ્વકર્મા આપના જીવનમાં કુશળતા, પ્રગતિ, સુખ-શાંતિ અને સર્જનાત્મક ઉર્જાનો આશીર્વાદ વરસાવે — એવી ડો પરેશ ભાઈ ગજ્જર (છનીયારા ) ની પ્રાર્થના. 🌼🔨

26/10/2025

“લાભ પાંચમ”ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

આવનારું વર્ષ સૌના માટે લાભકારી બની રહે એજ પ્રભુને પ્રાર્થના.

22/10/2025

નવા વર્ષની ઉજ્જવળ પ્રભાતે, સંકલ્પોની શ્રૃંખલા સજાવતાં, ભગવાન ને પ્રાર્થના કરીએ કે...
*ગત વર્ષની ગરિમા લઈ, નવ આશાના દીપ પ્રગટે,*
*વિક્રમ સંવત વર્ષારંભ, આપનું ભાગ્ય પુષ્પ સમ ખીલે.*
આ વર્ષે આપની પ્રગતિની યાત્રા નિર્વિઘ્ન રહે, આપના દરેક કાર્યમાં યશની સિદ્ધિ પ્રાપ્ત થાય અને આપના દરેક પગલે ઉત્સાહનો ઉજાસ પથરાય.
સૌના સપના સાકાર થાય, જીવનના સઘળા પથ પર સુગંધિત પુષ્પોની વર્ષા થાય, અને હૃદયમાં નવચેતનાનો સંચાર થાય એવી શુભકામનાઓ....
પરેશ ભાઈ ગજ્જર ( ચેરમેન)
એશિયા પેસિફિક ગ્રુપ ઓફ કૉલેજ
અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ગ્રુપ ઓફ કૉલેજ
એશિયા પેસિફિક ઇન્ટરનેશનલ સ્કૂલ
હોટેલ લોટસ પાર્ક

ધનતેરસ ની ખૂબ ખૂબ શુભેચછાઓ સાથે શુભકામનાઓ🙏
18/10/2025

ધનતેરસ ની ખૂબ ખૂબ શુભેચછાઓ સાથે શુભકામનાઓ🙏

*"અનેક નિરાશાઓ વચ્ચે આશાનો સંચાર કરાવતું પર્વ એટલે વિજ્યાદશમી"*આપને અને આપના પરીવાર ને દશેરાની અનેકો અનેક શુભકામનાઓ,સુખ,...
02/10/2025

*"અનેક નિરાશાઓ વચ્ચે આશાનો સંચાર કરાવતું પર્વ એટલે વિજ્યાદશમી"*
આપને અને આપના પરીવાર ને દશેરાની અનેકો અનેક શુભકામનાઓ,
સુખ,શાંતિ,સમૃદ્ધિની અને સારુ સ્વાસ્થ્ય મળે તેવી માં અંબા ચામુંડા ને પ્રાર્થના
આપના જીવનમાંથી સંપૂર્ણ નકારાત્મકતા દૂર થાય અને સકારાત્મક્તા આવે,આપને હરેક ક્ષેત્રમાં સફળતા મળે તેવી પ્રાર્થના કરું છું.
*દશેરાની હાર્દિક શુભકામનાઓ.…*

*યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા !**નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ !!**આજથી પ્રારંભ થતા માઁ જગદંબાની આરાધ...
22/09/2025

*યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા !*
*નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ !!*

*આજથી પ્રારંભ થતા માઁ જગદંબાની આરાધનાનું મહાપર્વ આસો નવરાત્રીની આપ સૌને હાર્દીક શુભેચ્છાઓ...*🙏

Address

9 Vidhya Vihar Colony Usmanpura
Ahmedabad
380013

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Paresh Gajjar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share