Reform Educational and Social Trust

Reform Educational and Social Trust Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Reform Educational and Social Trust, Education, 13, norattam maharaj ki chawl near narayan hospital rakhiyal, Ahmedabad.

Pls Share
09/08/2024

Pls Share

10/03/2024
14/08/2023

*રિફોર્મ એજયુકેશનલ & સોશ્યલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત*

સરકારી નોકરી માટેની તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે નિષ્ણાત, અનુભવી તજજ્ઞો દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન અને નિઃશુલ્ક તાલીમ(free coaching) આપવા માટેના તાલીમ વર્ગોમાં એડમિશન લેવા રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત રહેશે.
સ્થળ:
134 - C Block, SAFAL, અજીતમલ ચાર રસ્તો ,રખીયાલ રોડ, અમદાવાદ.

કલાસનો સમય:
સાંજે 6:00 થી 8:00

રજિસ્ટ્રેશન કરાવવા / વધુ માહિતિ માટે સંપર્ક કરો👇

Abrar Bhai -9714011051
Kamar
Nadeem-9725050768
Pls.share.....

28/06/2023

*રિફોર્મ એજયુકેશનલ & સોશ્યલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત*

સરકારી નોકરી માટેની તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તેમજ ગુજરાત સરકાર દ્વારા ટૂંક સમયમાં વર્ગ ૩ની જુદી જુદી આશરે 11000 જેટલી જગ્યાઓ માટે મોટા પાયે ભરતી કરવામાં આવનાર છે તથા તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ ખાતે વર્ગ 3 ની જગ્યાઓ માટેની પ્રિલીમ પરીક્ષાની તૈયારી માટે નિષ્ણાત, અનુભવી તજજ્ઞો દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન અને નિઃશુલ્ક તાલીમ(free coaching) આપવા માટેના તાલીમ વર્ગો 3 જુલાઈ 2023, સોમવારથી શરૂ થઈ રહ્યા છે. આ તાલીમ વર્ગોમાં એડમિશન લેવા રજિસ્ટ્રેશન 1 જુલાઈ 2023 સુધીમાં કરાવવુ ફરજિયાત રહેશે.

નોંધ: ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટને પ્રાથમિકતા આપવામાં આવશે.

સ્થળ:
134 - C Block, SAFAL, અજીતમલ ચાર રસ્તો ,રખીયાલ રોડ, અમદાવાદ.

કલાસનો સમય:

સાંજે 6:00 થી 8:00

રજિસ્ટ્રેશન કરાવવા / વધુ માહિતિ માટે સંપર્ક કરો👇

Abrar Bhai -9714011051

Kamar Nadeem-9725050768

Pls.share.....

REFORM EDUCATIONAL & SOCIAL TRUSTद्वारा  "केरियर  गाइडेंस  सेमिनार'' विषय पर एक कार्यक्रम रखा गया था lइस कार्यक्रम को सफ...
29/05/2023

REFORM EDUCATIONAL & SOCIAL TRUST
द्वारा "केरियर गाइडेंस सेमिनार'' विषय पर एक कार्यक्रम रखा गया था l
इस कार्यक्रम को सफल बनाने में योगदान देनेवाले तमाम साथियों का तहे दिल से शुक्रिया अदा करता हूं ।

Pls Share..
23/05/2023

Pls Share..

03/03/2023

હાલ સોશિયલ મીડિયા પર RTE ના ફોર્મ બહાર પડી ગયા છે જે અંગેના મેસેજ વાયરલ થઈ રહ્યા છે,તે તદ્દન ખોટા મેસેજ છે.સરકારશ્રી દ્વારા હજી ફોર્મ અંગે કોઈ જાહેરાત બહાર પડી નથી.
*Reform Educational And Social Trust*

Address

13, Norattam Maharaj Ki Chawl Near Narayan Hospital Rakhiyal
Ahmedabad
380023

Telephone

9725050768

Website

Alerts

Be the first to know and let us send you an email when Reform Educational and Social Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category