Super High School

Super High School By providing best education, we build future of the students and thus build bright future of India.

30/12/2025
18/06/2025
અમારી સંસ્થાનું ધોરણ 10 નું March 2025 પરિણામ ઝળહળતું પરિણામ
09/05/2025

અમારી સંસ્થાનું ધોરણ 10 નું March 2025 પરિણામ ઝળહળતું પરિણામ

ધોરણ 10 ના તમામ વિધાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન
08/05/2025

ધોરણ 10 ના તમામ વિધાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન

Wishing You a Joyous Teacher's Day
05/09/2024

Wishing You a Joyous Teacher's Day

🇮🇳  Jay Hind 🇮🇳           🇮🇳  વંદે માતરમ 🇮🇳
15/08/2024

🇮🇳 Jay Hind 🇮🇳
🇮🇳 વંદે માતરમ 🇮🇳

04/08/2024

*મિત્ર એટલે શું ?*

જેની સામે તમે જેવા છો તેવા
રહી શકો એની સામે તમારે સારા
થવા ની જરૂર ના પડે.....
જેની સામે તમારે કંઇપણ બોલતા
પેહલા વિચાર ના કરવો પડે.....
જેની સામે તમે મન ખોલી ને હસી શકો....
મન ખોલી ને રોઈ શકો.....
જેની આગળ આપડે આપડું દિલ ખોલી ને વાત
કરી શકી એ....
આવો એક પરમ મિત્ર દરેક ના જીવન માં હોવો
જોઈએ.....

તમે કઈ ઉંમરના છો એથી કોઈ ફર્ક નથી પડતો, જો તમારી જિંદગીમાં જીવ પૂરે એવા મિત્રો હોય તો તમે જીવંત છો. લાગણીનો આ એક એવો સંબંધ જ્યાં આપણે બિન્દાસ માનસિક અનાવૃત છીએ અને છતાં આપણો સંપૂર્ણ સ્વીકાર છે.

મિત્ર એટલે એવી બલા જે આપણી મુસીબતો કેટલી નાની છે એનો એહસાસ આપણને બરાબર કરાવે! (પોતે મોટી મુસીબત બની ને 😉)

જીવનમાં જીવ જેવો એક મિત્ર જોઈએ તો જ જીવીએ છીએ એવું ખરા અર્થે કહી શકાય. ❤️

......😊

Address

Priti Park Society, Ambicanagar, Odhav
Ahmedabad
382415

Telephone

+91 79 2298 2345

Website

Alerts

Be the first to know and let us send you an email when Super High School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Super High School:

Shortcuts

Share

Category